Рет қаралды 2,491,288
@jayswaminarayanmeshwa
Presenting :Tari Ek Ek Pal Jaye Lakh Ni | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
#devotional #kirtan #swaminarayan #gujarati
તારી એક એક પળ જાયે લાખની (2)
તૂ તો માળા રે જપીલે ઘનશ્યામની
તારી એક એક પળ જાયે લાખની (2)
તૂ તો માળા રે જપીલે ઘનશ્યામની (2)
હે ખાલી આવિયા ખાલી જાશો (2)
સાથે શું લાવિયા લઇ જાશો (2)
જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવ થી (2)
તૂ તો માળા રે જપીલે ઘનશ્યામની
તારી એક એક પળ જાયે લાખની (2)
તૂ તો માળા રે જપીલે ઘનશ્યામની (2)
જુઠા જગના જુઠા ખેલ, મનમાં મારુ તારું મેલ (2)
તું તો છોડી દેને ચિંતા આખા ગામની (2)
તૂ તો માળા રે જપીલે ઘનશ્યામની
તારી એક એક પળ જાયે લાખની (2)
તૂ તો માળા રે જપીલે ઘનશ્યામની (2)
વ્હાલા શ્રીજી મહારાજ, મારા ચિતડા ના ચોર (2)
મેં તો મૂર્તિ જોઈ રે મહારાજની (2)
તૂ તો માળા રે જપીલે ઘનશ્યામની
હે..તારી એક એક પળ જાયે લાખની (2)
તૂ તો માળા રે જપીલે ઘનશ્યામની (4)
Song Name : Tari Ek Ek Pal Jaye Lakh Ni
Singer : Dinesh Vaghasiya
Music : Jayesh Patel
Lyrics : Traditional
Genre : Swaminarayan Kirtan
Deity : Swaminarayan Bhagwan
Temple : Chhapaiya
Festival : Poonam ,Samaiyo
Label : Ganesh Digital
સ્વામિનારાયણ સત્સંગી ભજન,લોક ડાયરો ,સંતવાણી,લગ્ન ગીત ,રાસ ગરબાના પ્રોગ્રામ માટે કોન્ટેક્ટ કરો
દિનેશ વઘાસીયા - મોં.99258 02210