જીઓ જીઓ જીગ્નેશ કવિરાજ જૂગ જૂગ જીઓ મારા વિર. ખુબ સરસ ભાઈ. તમારા મુખે ગમે તે ગિત હોય કે ભજન હોય ખુબ સુંદર લાગે ભાઈ. કારણ કે તમે અનમોલ છો. તમે પોતે સૂપર હિટ છો. બસ તમારો હંમેશા વટ રહે માતાજી ને પ્રાર્થના. બસ દિલ થી એક જ દુવા જીઓ જીઓ ભાઈ ભાઈ.
@thakornavganji3086 Жыл бұрын
❤❤❤❤❤❤
@arjunbhl5272 Жыл бұрын
અજુન
@સિકોતરકૃપા-ઙ5ધ Жыл бұрын
❤❤❤
@thakornavganji3086 Жыл бұрын
❤❤
@thakornavganji3086 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤
@hareshvaghelamahiyal4895 Жыл бұрын
જીગ્નેશ કવિરાજ નુ આ ભજન પસંદ આવ્યું હોય તો લાઈક કરો જય માતાજી જય વિહત મા જય મેલડી મા
@ajit.bharvad5e Жыл бұрын
જય હો જય હો તમારો ખુબ અદભુત અવાજ છે ભાઈ જીજ્ઞેશ ભાઈ કવિરાજ અને નયના બેન સરમા ખૂબ સરસ ભજન ગાયુ આવાજ ભજન ગાતા રેજો જય ઠાકર ધણી
@vijaydigitalofficial Жыл бұрын
Jay Ho 🙏🚩
@dharmeshbariya-bg7wf Жыл бұрын
Khub sarash ho kaviraj saheb
@ravibambhaniya1204-v5 Жыл бұрын
Vah jiga bhai vah maja aavi gay Tamara modhe thi game te git mast lage
@B.m.Dantani1740 Жыл бұрын
Moj bhai moj Ramesh Bhai moj jignesh bhai ne moj Saathe khas bhajan ne sundarmay banavnaar Eva music devta appu bhai ne pan aabhar
@eddie1251 Жыл бұрын
🙏🏻🌹
@lalajithakor389 Жыл бұрын
Jordar ❤❤❤Bhai ❤❤bhajan ❤❤❤
@સાગર-થ4લ Жыл бұрын
જોરદાર
@PrakashParmar-kj8kl Жыл бұрын
બધા ભજન ખુબ સરસ છે પણ સાથે સાથે બેવફા ના સોંગ પણ બનાવતા રહો plz bhai સાચેજ તમારા સિવાય કોઈ બીજાના બેવફા ના સોંગ ગમતા નથી જીગ્નેશ કવિરાજ દિલ ના બાદશાહ છે
જીગ્નેશભાઈ તમે મારા ફેવરીટ છો, i love u, તમારા ગીત સાંભળીને મનને આનંદ મળે છે, તમને મારી ખાસ વિનંતી કે મારા માટે તમે સાઈબાબા ના પણ ભજન બનાવો તમારા અવાજમાં સાઈનાથ નું એક પણ ભજન નથી, ઓમ સાંઈ નાથ
@PBEditofficial Жыл бұрын
ખુબ જ સુંદર ભજન ભાઈ 🎉મોજ..મોજ.
@devjibhai4204 Жыл бұрын
કિરણ ઠાકોર લાખણાસર 🦁👌👌👌👌🌹👌👌👌🌹🌹🌹👌👌👌👌👌👌👌🌹👌🌹👌🌹🌹
@virjijasmoria2929 Жыл бұрын
Jay siyaram
@mukeshpujara5775 Жыл бұрын
👌👌👌👌👌🙏.Jayshri Krishna
@rupeshsasla938 Жыл бұрын
Congratulations vah savar savar ma mojj padi gay ho😃😄😄
@sanjayvaghelavaghela7597 Жыл бұрын
Ha bhajan ni moj
@parmaranil9856 Жыл бұрын
સાચેજ ભાઈ તમારા અવાજ માં ભજન સાંભળી ને મન હળવું થઈ જાય છે બસ આવી જ રીતે ભજન રિલીઝ કરતા રહો અને ફૂલ સપોર્ટ છે તમારી આખી ટીમ ને બધા ને જય મેલડી માં 🙏🏻🔱⚡