Khub khub khub j helpful che sir tamaro video...dil thi dhanyavad tamne sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 happy diwali and happy new year sir🎉
@PuranGondaliya198225 күн бұрын
happy diwali and happy new year
@dakshadungarkhiya225211 күн бұрын
Bau j saras mahiti 🙏 Sir granted school ma p6i school change kri skay 5 vrs p6i ke nai Jem goverment ma 5 vrs p6i bdli kri sakay em???
@jadavkishorm.4804Ай бұрын
શિક્ષક ભરતી - 2024 ની સૂચનાઓ ખૂબ જ ધ્યાનથી સમજાવવા બદલ આપનો ખુબ ખુબ આભાર....😊
@hardikparmar2804Ай бұрын
Very Good, Information...Sir Ji...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙇🏻🙌🏻❤️🥰
@ramsonpal8473Ай бұрын
Thank you so much sir .....khub j saras mahiti aapi......ek vaar ma j badhu clear thai jay evi information aape aapi chhe ...thank you so much sir.
@Mamtavegda746Ай бұрын
Khub saras mahiti aapi.thnk u
@NilamParmaarАй бұрын
Khub saras information sir thanks 😊 🙏
@trupalzala3443Ай бұрын
Sir tme ekdum sachot mahiti aapo cho thank you🙏
@vishvajoshi24Ай бұрын
Thank you so much sir👍😇🙏 સરળ અને સચોટ દરેક માહિતી વિગતવાર આપવા માટે ધન્યવાદ.👍💐💐💐
@PuranGondaliya1982Ай бұрын
કોમેન્ટ કરવા બદલ આપનો આભાર - તમારી કોમેન્ટ મારા માટે કિંમતી છે
@aveshsipai1622Ай бұрын
Sir tamara jevi chokhavat varo video atare koy banavatu j nathi tame je video banavo te badha loko samaji sake evi saral ane sachi mahiti varo video banavo cho tame amj video banavata rejo sir salute sirji😊😊😊😊
@jigneshchaudhari6339Ай бұрын
Sir Tamari information akdam mast hoy che 🎉
@MCgujju3108Ай бұрын
Thank you so much sir 🙏🙏 atli bhadhi mahiti apva mate ....aje bath views vatharva mate kai pan video muke che je ma kai janva maltu nthi.....pan tamara darek videos amne bahu use thai che....❤ Once again thank you so much for everything 🙏🙏🙏🙏🙏 hu roz comment nthi kari Shakti pan tamara videos time to time jov chu...🎉
@PuranGondaliya1982Ай бұрын
અભિપ્રાય માટે તમારો દિલથી આભાર ! દરેક વીડિયોમાં આટલું બધુ લખવું જરૂરી નથી ,ફક્ત એક ઇમોજી /અથવા એક સ્માઇલી સેન્ડ કરી દો,બસ એટલું પણ કાફી છે.
@k.d.sarvaiya714426 күн бұрын
Hello sir, Grant in ad ane government banne ma alag alg registration karvu padse k ekj ragistration chale
@PuranGondaliya198225 күн бұрын
અલગ અલગ
@k.d.sarvaiya714425 күн бұрын
Thank you sir@@PuranGondaliya1982
@suryabhai4069Ай бұрын
Very helpful information, thank youuuuuuuu so much,but Music subject is not in that list Kindly acknowledge my message sir ,and reply
@chamarkomal518Ай бұрын
Good 👍 thanks for making this video
@PuranGondaliya1982Ай бұрын
Most welcome 😊
@rajnirathod4076Ай бұрын
Mst samjavyu sir thankyu
@pateltajna183527 күн бұрын
Thank you so much
@MansinhBharatsinh27 күн бұрын
ખૂબ સરસ ❤❤ હું દિવ્યાંગ કેટેગરી માં છે.146 ગુજરાતી વિષય tat madhymik દિવ્યાંગ માં C કેટેગરી છે.gov. માં મળે??
@PuranGondaliya198225 күн бұрын
wait and watch -શક્યતા ખરી
@gitathakor7632Ай бұрын
Sir thanks mahiti apva badal
@KhavduRiddhiben25 күн бұрын
તમારો ખુબ ખુબ આભાર સર.
@vasavapushpa2361Ай бұрын
❤❤❤❤❤ ખુબ ખુબ આભાર.... હવે પ્રાથમિક વિભાગની ભરતી નો પણ વિગતવાર માહિતી આપતો વિડીયો બનાવવા વિનંતી🙏😊
@PuranGondaliya198225 күн бұрын
આજે સાંજ સુધીમાં
@ShivamChauhan-d7kАй бұрын
Very nice 👍
@chaudharikalpesh8363Ай бұрын
Namste sir,mata pita banne hayat na hoy to non crimiliyer certificket mate su karvu . Please reply me sir
@KaviDipak-ko1jwАй бұрын
ખૂબ જ સરસ સર..
@HareshBHARVAD-fb2gyАй бұрын
જોરદાર સાહેબ 👍
@patel8680Ай бұрын
Thank you sir
@MrugeshPandyaАй бұрын
ખૂબ જ સરસ
@lionlevelgameing9407Ай бұрын
Good information sir
@rajnirathod4076Ай бұрын
Form kai rite bharvu aeno ak video banavi moklo ne jethi bhul na thay
@shaileshghosiya6738Ай бұрын
👌👌👌
@jayasolanki6218Ай бұрын
Very nice Information
@girishparmar2664Ай бұрын
Nice sir
@mansinhthakor136829 күн бұрын
👍👍
@nirmanirma2046Ай бұрын
Khub saras sur
@amrathod415Ай бұрын
Tx sr
@kavitasingal2361Ай бұрын
Sir Hindi medium ma Hindi subject ni jagya che k nai e kejo n
@PuranGondaliya1982Ай бұрын
હિન્દી મીડિયમમાં ગ્રાન્ટેડ શાળામાં જગ્યાઓ છે ,સરકારીમાં નથી , જગ્યાઓનુ લિસ્ટ આ લિંકમાં છે , sgv.gserc.in/assets/Grant-in-aid%20PDFsForUpload/GrantInAidSecondarySchoolVacanciesHindiMedium.pdf
@apnivadishala5844Ай бұрын
Hello sir, very good information. EWS કેટેગરી માં ફોર્મ ભરેલ હોય તેને ews ની સીટ પર જ પસંદગી મળે કે જનરલ ની સીટ પર પણ મળી શકે? Pls guide me
@PuranGondaliya198225 күн бұрын
આ વીડિયો જોઈ લો -જવાબ મળી જાશે- kzbin.info/www/bejne/gJrMlX2vpaeIg5I
@maldeodedra8267Ай бұрын
Vah bhai
@amipatel8-8Ай бұрын
Sir non crimilayer nu certy may 2023 nu Hoi tow chali jase k?????
@PuranGondaliya1982Ай бұрын
હા, 3 વર્ષ સુધી વેલીડ હોય છે
@MahekpatelCom26 күн бұрын
Sir विद्या सहायक ना video banavjo ne
@PuranGondaliya198225 күн бұрын
વિદ્યાસહાયક ભરતીનું ફોર્મ કેવી રીતે ભરવું?એ વીડિયો મૂકી દીધો છે -જોઈ લેજો
@hiteshdesai8396Ай бұрын
Nice
@girishparmar2664Ай бұрын
Sir tet 2 no video muko ne
@PuranGondaliya198225 күн бұрын
આજે સાંજ સુધીમાં
@RAJENDRASINHZAlA-b7d29 күн бұрын
🎉🎉
@PratikshakalolaАй бұрын
સર, ગુજરાતી માધ્યમ ગણિત - વિજ્ઞાન 132 માર્કસ છે. શક્યતા છે ખરી???
@PuranGondaliya1982Ай бұрын
ઘણી શક્યતા કહી શકાય
@np-lk7kuАй бұрын
🙏
@dabhimanju5455Ай бұрын
🎉 thanks sir mahit aapva mate
@PuranGondaliya1982Ай бұрын
હા, પિતાના નામથી ફોર્મ ભરી શકાય -
@kinjalPatel-e3qАй бұрын
Sir mare tat s gujarati 138 ews varo avse
@PuranGondaliya1982Ай бұрын
મને તો પૂરી શક્યતા લાગે છે ,
@chiragsherasiya3941Ай бұрын
વિદ્યાસહાયક માં ફિક્સ તરીકે હાલ નોકરી ચાલુ હોય તો એને કોઈ બોન્ડ આવશે કે??
@Ashaben-d1eАй бұрын
સોં nices વિડિઓ આપ sir
@rahulrathwa4483Ай бұрын
ફોર્મ કેવી રીતે ભરવું એ બાબતે વિગતે વિડિઓ બનાવવા વિનતી
@ketanmakawana4997Ай бұрын
Saras
@kevalvaghela6271Ай бұрын
કેટેગરી માં ઉંમર અને મેરીટ બન્ને નો લાભ મળે કે નહીં તે જણાવશો સર.
@tinamehra8135Ай бұрын
Sir વિધવા માટે નવો દાખલો કઢાવવો કે જુનો ચાલશે
@PuranGondaliya1982Ай бұрын
જૂનો ચાલશે પણ તમે પુનઃ લગ્ન કરેલ નથી એ સોગંદનામું કરંટ જોઈશે -
@tinamehra8135Ай бұрын
@@PuranGondaliya1982 thanks sir 2008 no che etle pucyu sir
@taslimbelim4364Ай бұрын
સર હવે ક્યારે પછી પરીક્ષા આવશે ? મહેરબાની કરી ને જવાબ આપજો
@PuranGondaliya1982Ай бұрын
સરકાર જાહેરાત કરે ત્યારે ,અને એ અગાઉ કોઈને સમાચાર નથી આપતા કે ક્યારે લેશે પરિસા - તમારે તૈયારી ચાલુ જ રાખવાની , પછી તાત્કાલિક તૈયારી ના થઈ શકે