Tathya Patel જેવાને રવાડે ચડતી છોકરીઓ રોકાઈ જાવ! એક નજર પોતાના મા- બાપ પર કરો | Jamawat

  Рет қаралды 1,168,630

JAMAWAT

JAMAWAT

Күн бұрын

आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshijamawat
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 1 300
@Shailesh_katara_1
@Shailesh_katara_1 Жыл бұрын
વિશ્વની સૌથી મોટી અને મહત્વની યુનિવર્સિટી તમારા માતા-પિતા છે.
@jayanthykanpiriya9161
@jayanthykanpiriya9161 Жыл бұрын
દેવાંશી બહેન ખુલ્મ ખુલ્લા સત્ય અને હકીકત ઉજાગર કરવા બદલ ધન્યવાદ
@maheshchaudhary2909
@maheshchaudhary2909 Жыл бұрын
🙏 દેવાંશી બેન તમારી હિંમત ને સો સો સલામ . સત્ય મેવ જયતે 🙏
@devabhairabari6058
@devabhairabari6058 Жыл бұрын
👍🙏
@ratilalparmar2437
@ratilalparmar2437 Жыл бұрын
Pahelana jamanama 17 varse lagna karta hata te jamano saro hato ag 4:50
@parita2187
@parita2187 Жыл бұрын
🙏
@BarotMeet-fr5yn
@BarotMeet-fr5yn Жыл бұрын
​@@devabhairabari6058❤ 2:54
@chandrasinhzalazala2826
@chandrasinhzalazala2826 Жыл бұрын
આવા છોકરાઓને નિર્દોષ કહેવાય નહીં આપણા વકીલો પોતાને કમાવા હતો નિર્દોષ જાહેર કરવા પ્રયત્ન કરીશ
@reshmadalduil
@reshmadalduil Жыл бұрын
સાચી વાત છે બેન આદૂનિયા મતલબિછે પણ છોકરીયો કયા સમજેછે મા બાપ નૂ જરાય નથી વિચારતીયૂ મા બાપ નૂ મન સમજતૂ હોય છે બેન કેમ મોટા કરે ઈતો એના મા બાપ જ જાણે પન છોકરીયો એટલિ ભોળી બનેછે કે એક છોકરા માટે મા બાપ ને પન ભૂલિજાય છે પન છે દિકરીયો સમજેને તો કોય ઉપર વિસવાસ નકરાય આપડા મા બાપ છે તો બધૂ જસે હૂ તો એમજકવ કે મા બાપ નો વિસવાસ કોય દિવસ ન તોડાય મા બાપ વિસવાસ રાખીને ભણવા માટે મોકલે પન છોકરીયૂ આવુ કરે
@tratiyabhavesh
@tratiyabhavesh Жыл бұрын
ખુબજ સરસ સચોટ અને ધારદાર રજુઆત તમે ફક્ત એક પત્રકાર નહિ પરંતુ એક સમાજ સુધારક પણ છો આપને ખૂબ ખૂબ શુભેચ્છા બહેન
@hnv0
@hnv0 Жыл бұрын
બહુ સુંદર વાત કરી 👍👍 તથ્ય અને તેની ફેવર કરનાર કોઇ પણ હોય તેને પણ સજા થવી જ જોઇએ. જેમની પાસે વધારે ધન સંપતિ કે સતા છે તે બધા જરૂર સમજી લે કે સમય આવ્યે બધા નો હિસાબ થશે, કાનૂન કે કાનૂન ના રક્ષક બધા જ ખરીદી નથી શકાતા , બાકી જે દિવસે આમ જનતા જો પોતા પર આવી જશે તે દિવસે સંતાવા માટે જગ્યા નહિ મળે તે લખી રાખજો.. જૉ કોઇ તેમ કહે કે હાઈ વે પર લોકો ના ટોળાં એકઠા થાય તો પરિણામ આવું જ આવે તો તેની સામે તે પણ તેટલું જ સત્ય છે કે કદાચ મોંઘી કાર પોતાના બાપ ની કે પોતાની હોય શકે છે પણ હાઇવે પોતાનો કે નબીરાઓ ના બાપ નો નથી માટે નબીરાઓ ના મા બાપ પણ સમજી જાય તે તેમના તેમજ તેનાં પરિવાર માટે સારું છે અન્યથા આજે જેમની નનામી જેમનાં ઘરે થી નિકળી રહી છે તેવો અનુભવ સમય તમને પણ કયારે કરાવી દે તે નક્કી નથી... લોકો ની લાગણી ને સમજવાની બહુ જરૂરી છે... બાકી તો કોઇ નહી બચાવી શકે
@payalnavdiya5243
@payalnavdiya5243 Жыл бұрын
ખુબ સરસ બહેન, તમે આજની પેઢીને કેટલો સરસ માર્ગદર્શન આપી રહ્યા છો. તેમ છતાં જે છોકરીઓને ભાન આવતી નથી તે મહામૂર્ખ છે.
@vaibhavpandya5893
@vaibhavpandya5893 Жыл бұрын
True...chokrio murkhi and lalchi hoy che
@funfire3629
@funfire3629 Жыл бұрын
Behen aa chokrio ne pan badhu game che western culture har ek city ma follow thai che mumbai ni chokrio chorkrao karta pan vadhre fast forward hoy che so badhi chokri o ne fosalvi ne koi lai nati jatu . Eno marji thi lifestyle choose kare che . And rajkot ma ek driving karti mahila e ek 2 chokri o ne car niche kachdi nakhi ti 2 yr pela . To be fair boys nu kai pan hoy e vadhre kharab chotrava ma ave che jane badha boys ava j hoy thts not fair
@Rahulvala4522
@Rahulvala4522 Жыл бұрын
Yes bahen
@parthcarting710
@parthcarting710 Жыл бұрын
બેન પૈસા બધુ જ કરાવે
@rathwaronak1952
@rathwaronak1952 Жыл бұрын
Chokri bewkoof hoy che
@arjunsinhparmar7564
@arjunsinhparmar7564 Жыл бұрын
બેન તમારી વાત માં માત્ર પત્રકારત્વ નથી પરંતુ સાચી વેદના છે. કાશ, બધા મીડિયા સાથે જોડાયેલા લોકો માં તમારા જેવી સંવેદના હોય.... ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છો બેન....God bless you 👌👍🌷🌷🌷
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Khota case virudh pan kai vedna batavse
@pravinsinhdodiya7590
@pravinsinhdodiya7590 Жыл бұрын
ખુબજ સરસ સચોટ અને ધારદાર રજુઆત તમે ફક્ત એક પત્રકાર નહિ પરંતુ એક સમાજ સુધારક પણ છો આપને ખૂબ ખૂબ શુભેચ્છા.તમે આજની પેઢીને સરસ માર્ગદર્શન આપી રહ્યા છો. તેમ છતાં જે છોકરીઓને ભાન આવતી નથી તે મહામૂર્ખ છે.
@tadviankitstadvi1561
@tadviankitstadvi1561 Жыл бұрын
જોયું જીન્દગી ખરાબ થય ગય છે જીન્દગી બહુજ કિંમતી છે સત્ય અને અહિંસા ના મારગે ચાલો વિશ્વ એક પરિવાર છે વિશ્વ શાંતિ એકતા સદભાવના જનકલ્યાણ ની ભાવના રાખો ગીતા ઉપદેશ નું પાલન કરો ૐ જય શિવશકિત દેશપ્રેમી બનો જીવ બધાનો સરખો જ છે માટે સારા કામો કરવા જોઈએ નિયમો પ્રમાણે જીવન જીવો , સત્ય અને અહિંસા ના મારગે ચાલો વિશ્વ શાંતિ એકતા તડવી શાંતિલાલ રણછોડભાઈ મુ વાવડી ઞોપાલપુરા તા રાજપીપલા જિ નર્મદા ગુજરાત ભારત એશિયા ધરતી લોક
@digvijaysinhzala9356
@digvijaysinhzala9356 Жыл бұрын
બેન આટલું સત્ય અને આટલા ધારદાર હકીકત તમે દર્શાવો છે કે માં બાપ નું ના માને ને બસ તમને રોજ સાંભળે તોય જીવતા આવડી જાય
@aliasgarlokhandwala
@aliasgarlokhandwala Жыл бұрын
In
@ajayrathod3445
@ajayrathod3445 9 ай бұрын
Tamara chokrao ne pan sikhavado k potani jat per gerv kare ano mis use N kare potani caste na power thi koi bija ne dabavani k amni Ben dikrio ne pan potani Ben dikri mane
@preetikothi1624
@preetikothi1624 Жыл бұрын
બેન, તમે બહુ જ સરસ રીતે વાત મુકી છે,એક જ લાઈન હું ઊમેરીશ કે, જો આ સાંભળી/ જોઈને તમારું કાળજું ન કંપી ઊઠે તો જરુર માનજો કે તમારાં હ્રદયની અંદર માનવતા થીજી ગઈછે !!! બહુ જ હચમચાવી દે એવી કમનસીબ ઘટના છે !!! 🙏🏻
@hardikparmar2804
@hardikparmar2804 Жыл бұрын
એકદમ સાચી વાત છે બેન....💯💯✅👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙇🏻
@arjunsinh_rajput_
@arjunsinh_rajput_ Жыл бұрын
ધન્યવાદ બહેન. આટલી બધી હિંમત થી સમાજ સેવાનું કાર્ય કોઈ સમાજનો આગેવાન પણ આવા સ્પષ્ટ શબ્દોમાં કહી શકવાની ત્રેવડ નથી ધરાવતો હોતો, જ્યારે આજે તમે એક મીડિયામાં હોવા છતાં તમે ઈમાનદારી પૂર્વક સમાજની વાસ્તવિકતા પ્લેટફોર્મ પર મૂકી છે અને સમાજ સુધરકની એક ગુજરાતી તરીકે ફરજ અદા કરી રહ્યા છો.. બહેન આવી રીતે વાસ્તવિક જીવનના અરીસા બતાવી ને સમાજ ને અધોગતિ એ જતો અટકાવવા પ્રયત્ન કરજો. ફરીવાર ધન્યવાદ અને ભૂદેવની દીકરી ને મારા પ્રણામ...#Devanshiben
@kishorvaghasiya79
@kishorvaghasiya79 Жыл бұрын
સરસ બોલો છો બેન ભગવાન તમને ખૂબ પ્રગતિ કરાવશે 🙏
@Auditkafunda
@Auditkafunda Жыл бұрын
Kya mast boli ye... Superbly simply explained... Wow...
@parmar5435
@parmar5435 Жыл бұрын
આજની છોકરીઓને ખૂબ જ શોખ છે કેટલીક છોકરીઓ પોતાના મોજશોખ માટે અમીર છોકરાઓને ફ્રેન્ડ બનાવે છે
@ghanshyambaria6678
@ghanshyambaria6678 Жыл бұрын
Right
@rahulshah7755
@rahulshah7755 Жыл бұрын
Right
@nileshgohilofficiallive2622
@nileshgohilofficiallive2622 Жыл бұрын
Right truth'😭
@timeismoneyvlogs
@timeismoneyvlogs Жыл бұрын
Right👍
@divyesh97
@divyesh97 Жыл бұрын
એ તો ભાઈ ઘરેથી જેવા સંસ્કાર તમે આપો એવી છોકરીઓ થાય... આપણે છોકરીઓ ની વાત કરીએ છીએ પણ છોકરાઓ આજના કેવા સારા છે એ પણ આપણને ખબર જ છે અને છોકરાઓ છોડો આજના મા-બાપ કેટલા સારા છે ને એ પણ કહેવાની જરૂર નથી...
@ashokparmar1960
@ashokparmar1960 Жыл бұрын
ધન્ય ધન્ય છે આપના માઁ બાપ ને જેમની તમે દીકરી છો સેલ્યૂટ દેવાંશી મેમ
@baldevdedaniya7552
@baldevdedaniya7552 Жыл бұрын
ધન્યવાદ તમે જે હકીકત છે એ બધી જણાવી
@ramgadhvi3452
@ramgadhvi3452 Жыл бұрын
ભગવાન કરે આ વીડિયો ગુજરાત ના તમામ યુવાન અને યુવતીઓ જોવે અને મગજમાં ઊતારે એવી પ્રભુ ને પ્રાર્થના ખુબ ખુબ અભિનંદન બેન તમને
@gohelshravan2306
@gohelshravan2306 Жыл бұрын
કદાચ ભાષા કડવી લાગશે, પણ સત્ય આ જ છે.....
@hamidmemon7781
@hamidmemon7781 Жыл бұрын
Sachi vat kari
@krunalbharthigoswami2393
@krunalbharthigoswami2393 Жыл бұрын
બેન...તમે ઘણાં લોકો નો અવાજ બન્યાં છો... વંદન છે બેન તમારી હિંમત...પત્રકારત્વ...અને સંસ્કારોને
@JayeshBarotoffical
@JayeshBarotoffical Жыл бұрын
વાહ દેવાંશી બેન ખૂબ ઊંચી વાત કરી છે તમે બિલકુલ સાચી વાત કરી...મીડિયા નો ખુબ ખુબ આભાર કે આવા નમલા ને વ્યભિચારી ને ખુલ્લા કર્યા...બાકી કોઈ પાસે હિંમત નથી કે આવા લોકો સામે બોલી શકે આપ જેવા બહાદુર ને નીડર પત્રકારો ને હું એક કલાકાર વંદન કરું છું
@jatinvasava698
@jatinvasava698 Жыл бұрын
tmara media pr mane garv 6 u r really great
@bhavnapathak7747
@bhavnapathak7747 Жыл бұрын
You are absolutely correct 💯, Hat's off to you Devanshi Ben 👍
@vnm435
@vnm435 Жыл бұрын
Best repoter in gujrat
@alabhaichavda2440
@alabhaichavda2440 Жыл бұрын
બેન કડવું પણ સત્ય છે લાખ લાખ વંદન કરું છું બેન કે તમે આવા સત્ય શબ્દ કહો છતાં પણ શુધાર ન આવે તો શું સમજવું
@apyoutubepatel9646
@apyoutubepatel9646 Жыл бұрын
Okgood
@Bharat1Khoj80
@Bharat1Khoj80 Жыл бұрын
સરસ બેન. ના ઓછુ, ના વધુ. પણ હવામાં હવાતીયા મારતી બાળકીઓ ને માપ નો ઠપકો મળી ગયો. ભાષા ઉપરની તમારી પક્કડ ખુબ સરસ છે. 🙏
@dhirubhaipatel2885
@dhirubhaipatel2885 Жыл бұрын
બેન હવે એનજીઓ જેવી કુપની ઓ આગળ આવી છોકરીઓ માટે સંસ્કારધામ ખોલવાનો સમય આવી ગયો છે.
@vipulkathiriya1320
@vipulkathiriya1320 Жыл бұрын
Ok
@prajapatimanoj1538
@prajapatimanoj1538 Жыл бұрын
દેવાંશી બેન તમે હંમેશા સત્ય ની સાથે જ રહો છો. અને તમે હંમેશા સાચી વાત જ કરો છો. તમારાં કામને સલામ.🙏🙏
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
😂😂
@singingvikramdantani8359
@singingvikramdantani8359 Жыл бұрын
બેન તમારી સમજાવવાની રીત અને તમારા શબ્દ દિલ માં વાગે છે તમારી વાત જે ના સમજે ખરેખર તે નાસ્તિક જ હસે તમને ખૂબ ધન્યવાદ ❤❤❤❤❤❤❤❤❤❤
@manishparmar7170
@manishparmar7170 Жыл бұрын
સાંચી વાત છે બહેન
@LIFEGUJARAT-s3p
@LIFEGUJARAT-s3p Жыл бұрын
ખૂબ જ સાચુ કહયુ મેડમ. તમે વાપરેલો શબ્દ વાપરવા પણ નીડરતા જોઈએ. ખૂબ ખૂબ સલામ તમને
@selabhaialgotaralgotar7425
@selabhaialgotaralgotar7425 Жыл бұрын
ખુબ સરસ જય શ્રીકૃષ્ણ
@laxmanvaghda5165
@laxmanvaghda5165 Жыл бұрын
વાહ બહેન ધન્ય છે તમને એકદમ સાચી વાત છે
@rutvikpipaliya4497
@rutvikpipaliya4497 Жыл бұрын
Yes right ma'am
@kiritbrahmbhatt5321
@kiritbrahmbhatt5321 Жыл бұрын
Jay shree krishna Very good Bravely and emotional motivation speech
@kiranakhani4516
@kiranakhani4516 Жыл бұрын
Salute Devanshiben .Tame always Satya ne sachu reporting karo cho.
@kiritmodhavadiya7475
@kiritmodhavadiya7475 Жыл бұрын
દેવાંશી બેન આવું બોલવા બદલ ખુબ ખુબ અભિનંદન 🌹
@hasubhaipark
@hasubhaipark Жыл бұрын
દેવાંશી બેન ખુબ જ સરસ વિડિયો છે આજના યુવાનોને શીખવાડવાનું છે કે "simple living and high thinking nothing to high living Poor thinking" જય માતાજી
@hiteshahir10
@hiteshahir10 Жыл бұрын
વાહ મેડમ તમે તો થોડાક માં ઘણુ કઈ દિઘુ ☝️👌🙏🙏
@premchauhan2606
@premchauhan2606 Жыл бұрын
રૂંવાડા ઉભા કરી દીધા બેન..મારા આંસુને ના રોકી શક્યો. તમારી સંવેદનાને સો સો સલામ. સાચે જ Ahmedabad જ નઈ પણ મોટાં ભાગના શહેરોમાં ભણવા હતી છોકરીઓ ગામ અને પોષાકને ભૂલવાનું કામ પેલા કરે છે. ખુબ જ દુઃખદ
@sureshbhaipatel1950
@sureshbhaipatel1950 Жыл бұрын
સચોટ સત્ય કહ્યું, અને સચોટ શબ્દો હિંમતપૂર્વક વાપર્યા બહેનજી તમને ધન્યવાદ, આવી બાબતમાં પુરુષો તો જવાબદાર છે જ પરંતુ સ્ત્રીઓ પણ હાલના સમયમાં ઓછી જવાબદાર નથી એ પણ એક હકીકત છે જે સ્વીકારવું જ રહ્યું,એક હાથે તાળી કદાપી પડતી નથી.
@hasmukhbhaiprajapati8671
@hasmukhbhaiprajapati8671 Жыл бұрын
Ek dam sachi vat che 👍💐🤗
@damjilimda8927
@damjilimda8927 Жыл бұрын
દરેક મા-બાપ ને આંખો ખોલવા ની જરૂર છે 🙏🙏🙏🙏🙏
@satishchandrajoshi9582
@satishchandrajoshi9582 Жыл бұрын
Ma bap shu kare jo diwa pachhal pan andharu Thai praja murkh ane vikrut sexy bani jay .... education ma ramayan , bhagwat Gita primary school thi aapva ma aave to Bharat maha purusho thi fari aek var ubhrai jay ...
@mukeshchaudhary2839
@mukeshchaudhary2839 Жыл бұрын
Salute Devanshi Ben 4 represented truth 🙏🙏🙏
@hirabhaimangalbhaipatel6984
@hirabhaimangalbhaipatel6984 Жыл бұрын
આના માટે છોકરીઓજ જવાબદાર છે દેવાંશી બેન તમને ખૂબ ખૂબ ધન્યવાદ જે સમાજની આંખ ઉઘાડી નાખી,
@nileshbaraiya7588
@nileshbaraiya7588 Жыл бұрын
Absolutely right devanshi mam.
@dineshdangar6966
@dineshdangar6966 Жыл бұрын
આજ કાલ ની છોકરીઓ ના સોખ જ એટલાં છે કે આનું સુ પરિણામ આવશે તે વિચાર તી જ નથી
@sanjaybhesaniya7787
@sanjaybhesaniya7787 Жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ
@mr.ajayr24
@mr.ajayr24 Жыл бұрын
બેન આજકાલ છોકરીઓ પણ બોવ ખરાબ હોય છે મારા ઘણા જોયેલા કિસ્સા છે
@DivyeshMakwana-t4z
@DivyeshMakwana-t4z Жыл бұрын
👏👏 Ek dam sachi vat kahi che ben... point to point and reality.. 🙏
@ashoktalpada3094
@ashoktalpada3094 Жыл бұрын
સત્ય બોલવાની હિંમત ને સલામ છે.
@middlegujarat2498
@middlegujarat2498 Жыл бұрын
ખૂબ સરસ દેવાશી બહેન જે માતાપિતા ને આ ધ્યાન દોરવું જરૂરી છે કે પોતાના છોકરી છોકરા શુ કરે છે
@rmvyas3237
@rmvyas3237 Жыл бұрын
ખુબ જ સરસ ભગવાન તમારા જેવી દીકરીઓ બધાને આપે
@AlkeshbariaBaria-c2f
@AlkeshbariaBaria-c2f Жыл бұрын
Sachu che ben
@Venomyoutube11
@Venomyoutube11 Жыл бұрын
90% છોકરીઓ પણ ઓછી નથી હોતી.
@falguni1107
@falguni1107 Жыл бұрын
Yes mem, heart touching speech
@virajsatapara3831
@virajsatapara3831 Жыл бұрын
Must appreciate this video, now a days it’s very important to understand…..must respect your parents …
@devsikachhatiya2249
@devsikachhatiya2249 Жыл бұрын
Khub sarsh mahiti apy dhanyvad
@v.g.gaming3674
@v.g.gaming3674 Жыл бұрын
બેન આજે છોકરી ઓને આવા અમીર છોકરા જ જોઇએ છે. પોતાના મોજ શોખ પુરા કરવા.અને છોકરા તો યુઝ એન્ડ થ્રો મા જ હોય છે
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Kone kidhu chokra o use n throw kare evu banne side pan hoy sake ne
@shilpasolanki6531
@shilpasolanki6531 Жыл бұрын
Sachi vat che thankyou medmji 🙏
@djayparmar
@djayparmar Жыл бұрын
વાહ પેહલી વખત આં કલ્ચર વિષે કોઈકે ખુલીને વાત કરી👏
@Anonymous-ow4tf
@Anonymous-ow4tf Жыл бұрын
Very Well said Ben 👏🙌💯
@bhavsinhparmar787
@bhavsinhparmar787 Жыл бұрын
જય સોમનાથ મહાદેવ
@mavadvaliofficial3695
@mavadvaliofficial3695 Жыл бұрын
Sachi vat che ho ben..
@bariyashailesh1931
@bariyashailesh1931 Жыл бұрын
ખૂબ સરસ દેવાંશી બેન ❤️🙏
@payalraval7828
@payalraval7828 Жыл бұрын
Bilkul Sachi vat mam🙏🙏
@pradyumansinhchauhan6857
@pradyumansinhchauhan6857 Жыл бұрын
ભયાનક સત્ય.... જો ગામડા લેવલે એજ્યુકેશન સિસ્ટમ ડેવલપ થાય. આવીજ અમદાવાદ વડોદરા જેવી યુનિવર્સિટી ઓ રુરલ લેવલે ડેવલપ થાય તો કદાચ શહેર નું ભારણ ઓછું થાય... ક્રાઈમ પણ ઓછો થાય
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Жыл бұрын
ખુબ જ સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર બહેન 🎉
@Asthaonlineofficial6419
@Asthaonlineofficial6419 Жыл бұрын
ખૂબ સરસ દેવાંશી મેમ... તમારી વાત ને જો સરકાર સાંભળે તો તેને ખૂબ કડક રીતે અમલ કરવો જોઈએ....🙏
@hirendanidhariya8057
@hirendanidhariya8057 Жыл бұрын
બોવ સારી વાત કરી ધન્ય છે તમને
@shahinmalick4149
@shahinmalick4149 Жыл бұрын
Bahuj sachi vat kri mem
@ketangadhvi3808
@ketangadhvi3808 Жыл бұрын
અત્યાર સુધી નો સૌથી મહત્વનો વિડિયો તમે બનાવી ને શેર કર્યો છે માં બાપ દીકરા દીકરી ની વાત તને અત્યંત સત્ય બોલ્યા છો સેલ્યુટ છે તમને
@jaiminpatel4901
@jaiminpatel4901 Жыл бұрын
દેવાંશીબેન આજે ક‌ઈક સમાજ માટે સાચા શબ્દો બોલ્યા.. આવી જ અપેક્ષા હતી..
@Sisodiya_Gym_Boy
@Sisodiya_Gym_Boy Жыл бұрын
સાચી વાત બહેન🙏🙏🙏🙏
@joitchauhan123
@joitchauhan123 Жыл бұрын
વાહ દેવાંશીબેન આવું સાચું બોલવાની હિંમત તમારામાં છે
@sudhaChristian-yk4cv
@sudhaChristian-yk4cv Жыл бұрын
Very nice Information God bless you
@dhruvang_prajapati5599
@dhruvang_prajapati5599 Жыл бұрын
Such a bold statement! 💥💥
@tribhovansurani2659
@tribhovansurani2659 Жыл бұрын
Devanshi Ben Tamara jeva nidar patrakar Bahu j himat thi avu sachu kavevu ane samaj ma koni ketali javabdari che te Ange sachu margdarshan apo cho , khub khub dhanyawad.
@dashrathbhaiparmar1843
@dashrathbhaiparmar1843 Жыл бұрын
Big salute to you M'am👏👏🙏
@kruteshkumarpandya8220
@kruteshkumarpandya8220 Жыл бұрын
Good speech Devanshi medam.🎉
@rabaribholabhai8691
@rabaribholabhai8691 Жыл бұрын
બેન શિક્ષણ ની સાથે સંસ્કાર ની પણ જરુર છે આટલુ કેજો દરેક દિકરીના મમ્મી પપ્પા ને
@karamshigamara2853
@karamshigamara2853 Жыл бұрын
Good information Devanshiben jay thakar
@chavdaparbat3928
@chavdaparbat3928 Жыл бұрын
નમસ્કાર ખુબ સરસ બેન તમે યુવા પેઢીને સાચી સમજણ અને શીખ આપી ના યુવાનો મા-બાપને ભૂલી જ ઘરની બહાર નીકળી છું એને કેમ મહેનત કરી છે બધું ભૂલીને જૂનુ થયુ એવુ કેય છે😊
@rajeevbhatia571
@rajeevbhatia571 Жыл бұрын
Excellent explanation madam hats of to U
@vinodkatara1636
@vinodkatara1636 Жыл бұрын
Sachi vat devansi ben
@sudhatripathi1677
@sudhatripathi1677 Жыл бұрын
सत्य बोलने के लिये हिम्मत चाहिए और वो आपके पास हैं
@ashishbhangara3926
@ashishbhangara3926 Жыл бұрын
બોવ સાચી વાત છે દેવાંશી બેન, પણ આજ ના યુવા યુવતી ના શોખ જ કંઈક અલગ છે,એજ નથી સમજાતું.😢
@asifmomin8133
@asifmomin8133 Жыл бұрын
Absolutely right ma'am ✅️
@hirenvachhani7520
@hirenvachhani7520 Жыл бұрын
બહાદુરી પૂર્વક ધારદાર વાત કરી છે... સિક્કાની બીજી બાજુનું સત્ય ઉઘાડું કર્યું છે... ખુબ સરસ
@vandanadudhaiya280
@vandanadudhaiya280 Жыл бұрын
Bilkul sachi vat che Tamari
@piyushvala2895
@piyushvala2895 Жыл бұрын
હવે બેનો એમ ન કેતા કે it's my life my choice, મા બાપ લક્ષ્મી ની જેમ રાખતા હોઇ અને આવા બેનો કોઇના મોજ શોખ પુરા કરે છે
@seemapatel9326
@seemapatel9326 Жыл бұрын
Bilkul sachhi vat chhe wraith
@maulikshukla3222
@maulikshukla3222 Жыл бұрын
Devanshi, Hats off to you. Yours is a perfect reporting. I am proud of you for you show unbeaten temperament and exceptional kind of moral courage. Keep it up.
@mkkapadiya2595
@mkkapadiya2595 Жыл бұрын
Good suggestion 🙏
@pravindehda_official2287
@pravindehda_official2287 Жыл бұрын
ખૂબ ખૂબ સરસ દેવાંશી બેન તમારા આ એક-એક શબ્દ ને મારા વતી લાખ લાખ વંદન. !! jai hind !!
@ajaybadlani
@ajaybadlani Жыл бұрын
Salute for you Devanshi ma'am, Not only girls but boys should also understand the importance of how our parents are managing everything and doing best for us.
@vijaychauhan.viramgamvala
@vijaychauhan.viramgamvala Жыл бұрын
સરસ બહેન તમારી વાણી માં ખરેખર બહુ જ જવાબદારી વાળા વાક્ય બોલો છો સલામ છે તમને બહેન🎉🎉🎉🎉🎉🎉
@me9shah
@me9shah Жыл бұрын
વાહ દેવાંશી આ દેશ ના દરેક ગામ મા તારા જેવી એક દિકરી જોઇએ
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 53 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 80 МЛН