જ્યારે નાનો હતો ત્યારે મામા ના ઘરે સિડી માં દરરોજ આ ફિલ્મ જોતો એ મામાનું ઘર ને આ ફિલ્મ સોનેરી દિવસો હતા જે હવે ક્યારેય પાછા નય આવે શ્રી નરેશ કનોડિયા અને જયશ્રી જી નો જોરદાર અભિનય ગુજરાતી સિનેમા માં હવે કદાચ આવા કલાકાર નય આવે આપડે તેઓને ગુજરાતનો અમૂલ્ય વારસો કહી શકીએ જય જય ગરવી ગુજરાત
@vikasathakor240210 ай бұрын
Sachi vat bhai hu pan mama na ger reto tani joy li bov yaad aave che A divso miss U❤