Tet Tat ના ઉમેદવાર હવે આકાર પાણીએ....! Kuber Dindor ને આપી ખુલ્લી ચેલેન્જ? | BJP Gujarat | Exams |

  Рет қаралды 12,413

Nirbhay News Gopi Ghanghar

Nirbhay News Gopi Ghanghar

Күн бұрын

Пікірлер: 111
@sunitapawar1909
@sunitapawar1909 Күн бұрын
તેજસભાઈ તમારા માં વીરતા જોવા મળે છે.. ખૂબજ બહાદુર છો
@BARAIYAVISHNU-vs8pk
@BARAIYAVISHNU-vs8pk Күн бұрын
ચાલું ભરતી ધોરણ 1 થી 5 માં જગ્યા વધારો
@hareshkumarpranami9626
@hareshkumarpranami9626 Күн бұрын
ટેટ ટાટ ના આંદોલનકારી ખુબ ખુબ આભાર
@vipulchauhan6314
@vipulchauhan6314 Күн бұрын
ભરતી ક્રમિક ને ઝડપી તેમજ જગ્યા માં વધારો કરવો જોઈએ...તેમજ ભાજપ સરકાર ને પણ ptc વાળા નું વિસારવું જોઈએ
@hiteshsodha9616
@hiteshsodha9616 Күн бұрын
જગ્યા વધારો કરો 1 થી 5 માં 18000+ જગ્યા ખાલી છે..કુલ મહેકમ ના 50% ભરતી હાલ ચાલુ ભરતી માં કરો...
@bcgamit9114
@bcgamit9114 5 сағат бұрын
આંતરિક બદલી ની પ્રક્રિયા ચાલુ જ છે..પછી જિલ્લા ફેર બદલી અને ત્યાર બાદ ભરતી શરૂ થઈ શકે..
@ashaborichangar3303
@ashaborichangar3303 Күн бұрын
જગ્યા વધારો કરો, ઝડપી અને ક્રમિક ભરતી કરો
@GAVITRASIK-v8w
@GAVITRASIK-v8w 10 сағат бұрын
જો ભાઈઓ એ લોકો એમ કહેવા માગે છે કે ગુજરાતમાં સરકાર બદલો એટલે આટલું મોડું કરે છે.
@hareshkumarpranami9626
@hareshkumarpranami9626 Күн бұрын
ધન્યવાદ નિર્ભય ન્યુઝ
@ajayvasava2155
@ajayvasava2155 Күн бұрын
ભરતી ક્રમિક અને ઝડપી થવી જોઈએ
@alkamakwana8556
@alkamakwana8556 Күн бұрын
એક જ માંગ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપી અને ક્રમિક રીતે સત્વરે પૂર્ણ કરવામાં આવે.
@rayanimanoj9261
@rayanimanoj9261 13 сағат бұрын
વિદ્યાસહાયક ભરતી માં વય મર્યાદામાં વધારો થાય એવી આશા.
@HasmukhRathva-h7d
@HasmukhRathva-h7d 11 сағат бұрын
કુબેર ડીંડોર શિક્ષણ મંત્રી છો.. તમે ગુજરાત ની તમામ શાળાઓ મા આવીને તપાસ કરો તો ખબર પડે તમારો વિકાશ...
@jyots2087
@jyots2087 14 сағат бұрын
સત્વરે મોટી સંખ્યામા કાયમી શિક્ષકો ની ક્રમિક ભરતી કરો
@solankiurvashi5534
@solankiurvashi5534 Күн бұрын
Sachi vat bhai
@gkpandya543
@gkpandya543 Күн бұрын
સરકાર ને વિનંતી કે, ભરતી પ્રક્રિયા ઝડપી બને ને ઝડપથી પૂર્ણ થાય.
@01.lake.25
@01.lake.25 22 сағат бұрын
Thanks Nirbhay News
@kalpanaparmar5966
@kalpanaparmar5966 Күн бұрын
માનનીય શિક્ષણમંત્રી સાહેબને વિનંતી કે બોલેલા વેણને તમે સાર્થક કરીને બતાવજો અને ભરતી ઝડપથી પૂર્ણ કરો અને જગ્યાઓ જે ખાલી પડેલી છે તે આમાં ઉમેરો કરો .
@dharmeshparmar2975
@dharmeshparmar2975 Күн бұрын
જગ્યા તો વધારવી નથી જગ્યા ખાલી કેટલી જાજી છે
@jagrutisonagara5225
@jagrutisonagara5225 Күн бұрын
ગુજરાતના ભાવિ શિક્ષકો અને વિદ્યાર્થીઓને ન્યાય આપો.
@hasmukhvankar9156
@hasmukhvankar9156 Күн бұрын
Thanks for midea ❤
@ourecommercejourney9851
@ourecommercejourney9851 13 сағат бұрын
Jo have bharti nay thay to kuber dindor રાજીનામું આપે
@baradrasila73
@baradrasila73 16 сағат бұрын
Thank u nirbhay news 1 thi 5 ma jagya vadharo
@chetansapariya7762
@chetansapariya7762 18 сағат бұрын
બારે શું ઊભા રાખ્યા બીજાઓને...એમને પણ સામેલ કરો..... એ પણ હકદાર છે.....
@firdoshhusenkaji9822
@firdoshhusenkaji9822 14 сағат бұрын
ક્રમિક ભરતી થવી જોઈએ
@manishavadkar9757
@manishavadkar9757 14 сағат бұрын
Good work Tejas🎉
@parmarnimisha1330
@parmarnimisha1330 Күн бұрын
માનનીય શિક્ષણ મંત્રીશ્રી શિક્ષકોની મઝાક બંધ કરો. અને ક્રમિક અને ત્વરિત ભરતી પૂર્ણ કરો. 🙏🙏🙏
@ravinsolanki9757
@ravinsolanki9757 Сағат бұрын
શિક્ષણ મંત્રી આવા ના ચાલે
@maheshgohil8692
@maheshgohil8692 Күн бұрын
કદાચ ફેબ્રુઆરી માં ચૂંટણી છે...,પછી બોર્ડની એક્ઝામ ,પછી વેકેશન એટલે મને તો લાગતું જ નથી કે એક મહિનામાં પૂરી કરે...
@narshihchaudhari5252
@narshihchaudhari5252 Күн бұрын
કુબેર ને કહો કે જગ્યા વધારો
@sanuvasava3984
@sanuvasava3984 Күн бұрын
આપણી પરીક્ષા કરવા આવા સવાલો કરે છે.
@ankitagadhavi7713
@ankitagadhavi7713 Күн бұрын
એકમાત્ર ઉપાય આંદોલન
@jayeshdesai8888
@jayeshdesai8888 Күн бұрын
જગ્યા વધવી જોઈએ
@nilaybariya1889
@nilaybariya1889 15 сағат бұрын
Kuber dindor hatavo
@hasmukhvankar9156
@hasmukhvankar9156 Күн бұрын
અલ્યા ભઈ ધોરણ 1 થી 5 માં જગ્યા વધશે ....એવું આ કુબેર ભઈ એ ચ્યારનું ય કીધું પણ એનું ચ્યાંય કશું હાં ભરવા મલ્યું સ્ 😢
@neetasakariya8962
@neetasakariya8962 Күн бұрын
૧થી૧૨ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો..આવા 🍭🍭 નહીં.. નોકરી આપો.. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં પ્રકિયા પૂર્ણ કરો
@rahulgohel1371
@rahulgohel1371 Күн бұрын
કાયમી શિક્ષકની નિમણુંક કરો
@ajayvasava2155
@ajayvasava2155 Күн бұрын
સાચી વાત તેજસભાઈ
@valashital4028
@valashital4028 Күн бұрын
Sachi vaat chhe brother
@RehanaKanad
@RehanaKanad Күн бұрын
1 to 5 ma 50% jagya vadharo...
@ashaprajapati5005
@ashaprajapati5005 12 сағат бұрын
Bharti kro🔥
@kalpanaparmar5966
@kalpanaparmar5966 Күн бұрын
સંસ્કૃત વિષયમાં જગ્યા માટે તમે જે અન્યાય કર્યો છે સાહેબશ્રી આપને વિનંતી છે કે અમને ન્યાય આપો આમ બહારથી મોટી ભરતી દેખાય છે પરંતુ ,અમારા વિષયની જગ્યાઓ જ ગણી ઓછી છે.
@bhavikapatel699
@bhavikapatel699 Күн бұрын
માનનિય સાહેબ શ્રી પ્રણામ🙏 જય શ્રી કૃષ્ણ 🙏ટાટ ની જગ્યા મા વધારો થાય તેવુ કરો જેથી કરીને બધા ને યોગ્ય ન્યાય મળી શકે. માધ્યમિક મા સંસ્કૃત વિષય મા ખૂબ જ ઓછી જગ્યા ઓ છે તો જગ્યા મા વધારો થાય તો સારુ બધા મિત્રો એ ખૂબ જ મહેનત કરી ને પરીક્ષા પાસ કરી છે માટે જગ્યા મા વધારો થવો જ જોઈએ જેથી કરી ને બધા ટાટ ઉમેદવારો ને ન્યાય મળી શકે. ક્રમિક ભરતી કરો. ત્વરિત ભરતી કરો . 🙏🙏🙏
@valashital4028
@valashital4028 Күн бұрын
Thank you so much brother 🙏
@PandaRakesh-g2g
@PandaRakesh-g2g Күн бұрын
ભાજપ ને વોટ આપો હજી
@valashital4028
@valashital4028 Күн бұрын
Good 👍 brother 🥳
@vishvabhatt5905
@vishvabhatt5905 Күн бұрын
ekdam sachi vat 6..... 1 thi 12 totally puru thta diwali avi j jse ..em lage 6... June ma 11/12 hajar thse k nai e pn question chhe... to 1 thi 12...... 1 month ma to possible nti . bolvu sehlu chhe .kare tyare sacha
@nirmanirma2046
@nirmanirma2046 12 сағат бұрын
Tejasbhai aabhar
@letslearnwithinsta9097
@letslearnwithinsta9097 5 сағат бұрын
🎉🎉🎉🎉🎉
@ajitsinhrajput359
@ajitsinhrajput359 Күн бұрын
1thi5ma 18000jagya Khali se to 5000 jbharti 50% to bharti karo Khali jagya atli badhi jagya Khali rakhi gamdana balko nu bhavishya to vicharo to saru
@jaliyabharatbhai760
@jaliyabharatbhai760 Күн бұрын
કુબેર ભાઈ રાજી નામુ આપવાનું વિચારેલું છે
@sheelasalya
@sheelasalya 16 сағат бұрын
😂
@setu347
@setu347 Күн бұрын
Thank all dear... Friends ..... &nirbhay news ..
@60108010
@60108010 Күн бұрын
Aabhar tejasbhai, dilipbhai . Bhgvan tamaru khub, khub saru kare tevi prathna
@vispipithawala4732
@vispipithawala4732 Күн бұрын
હવે પૂરું કરો ભાઈ.... મંત્રીશ્રી ભરતી ચોક્કસ પૂર્ણ કરશે... પણ ક્યારે ?
@MaheshParmar-nm4rx
@MaheshParmar-nm4rx Күн бұрын
સાહેબ શ્રી સત્વરે ક્રમિક ભરતી પૂર્ણ કરો. 🙏
@kalpanaparmar5966
@kalpanaparmar5966 Күн бұрын
7500ની જગ્યામાં s. c. કેટેગરીને તમે અન્યાય કર્યો છે અમુક વિષયમાં તો માત્ર શૂન્ય જગ્યાઓ છે તો એ કયાંનો ન્યાય છે.
@sanuvasava3984
@sanuvasava3984 Күн бұрын
બેન શિ.મંતરી ને પૂછો કે ૧ મહિનો એટલે જૂન મહિનાના માં કે ફેબ્રુઆરી સુધી તે
@KashiyaBariya-us1lh
@KashiyaBariya-us1lh 11 сағат бұрын
બીજેપી જોઈએ તમારે 😂😂😂😂😂
@prakashdhumda836
@prakashdhumda836 13 сағат бұрын
1થી 5 માં જગ્યા વધારો
@hirenpandya1991
@hirenpandya1991 Күн бұрын
1 થી 8 ની ભરતી કરો
@RajeshBhabhor-b5j
@RajeshBhabhor-b5j 4 сағат бұрын
કુબેર 😅😅😅😅😅😅😅😅
@prakashgangash4022
@prakashgangash4022 Күн бұрын
ખોટી વાતો કરે Dindor saheb😂
@rajeshkumarparmar1558
@rajeshkumarparmar1558 Күн бұрын
જગ્યા વધારો સંસ્કૃત ની
@MeetaMakwana
@MeetaMakwana Сағат бұрын
2018 Vada mate kaik karo ..exam to e pn levaylij ne ...aam ane censal na kari nakhay
@setu347
@setu347 Күн бұрын
Kuber bhai ne be hath Ane natmastak.. naman kariye chiye .. ae.. su karva mage aej khabar nathi .
@manshukhkothadiya4788
@manshukhkothadiya4788 Күн бұрын
ઘન્યવાદ
@vinodchandrasolanki6176
@vinodchandrasolanki6176 9 сағат бұрын
ચૂંટણી તો આવવા દો યાર શું ઉતાવળ છે
@bharatkumarparmar3522
@bharatkumarparmar3522 Күн бұрын
Khota vayada kare chhe dindor sir
@dharmeshparmar2975
@dharmeshparmar2975 Күн бұрын
9 થી 12 ની વ્યાયામ વિષય ની જગ્યા વધારો
@jayeshdesai8888
@jayeshdesai8888 Күн бұрын
Good
@hetaljadav3757
@hetaljadav3757 Күн бұрын
ખોટા વાયદા કરે છે
@MeramanbhaiChauhan
@MeramanbhaiChauhan Күн бұрын
ભાજપ હવે કાઢો
@vijayjparmar3625
@vijayjparmar3625 6 сағат бұрын
1 thi 5 ma jagya vadharo karo 19000 jetli jagya khali chhe kuber saheb ne aa dekhatu nathi
@setu347
@setu347 Күн бұрын
Bharti karvi che ke nai sarkaar ne ......???????????????? Aa salgto question ❓ che .
@ભુરકાભઈ
@ભુરકાભઈ Күн бұрын
ભાજપ ને કાડો ભાઈ
@jayeshdesai8888
@jayeshdesai8888 Күн бұрын
☝️☝️☝️☝️
@sunilchaudhari5915
@sunilchaudhari5915 11 сағат бұрын
Kuber nu kai chaltu nathi.
@manishavadkar9757
@manishavadkar9757 14 сағат бұрын
Sasti lokpriyatano jordar answer aavyo 😂
@jayeshgarasia585
@jayeshgarasia585 7 сағат бұрын
લોલીપોપ જ આપશે
@jayeshbhatu1950
@jayeshbhatu1950 Күн бұрын
Pasu andolan karo
@setu347
@setu347 Күн бұрын
Aek mahina ma..... Saky j nthi. ....
@JituVachhani
@JituVachhani Күн бұрын
Motibhar motibharati kare pan ketala varse bharati karo chho sarakar
@rajanipatel6420
@rajanipatel6420 Күн бұрын
Bhrti ma speed ni jarur
@dineshbhaipathanbhaithakor6517
@dineshbhaipathanbhaithakor6517 11 сағат бұрын
Jagya vadhro
@brijeshpatel6615
@brijeshpatel6615 Күн бұрын
સંસ્કૃત બચાવો 🙏🙏🙏
@TejalRathod-z5t
@TejalRathod-z5t Күн бұрын
1 mahina ma Khali 9 thi 12 ni pati jay toy saru
@jaliyabharatbhai760
@jaliyabharatbhai760 Күн бұрын
ફિર એક લોલિ પોપ
@ashokjoshi6235
@ashokjoshi6235 Күн бұрын
Vay maryada ma vadhara mate amne Aashvashan apyu hatu parantu haju Kai tharav pass kariyo nathi tet 2011 thi velid gani to te time ni pan age ne velid gano vay maryada ma vadharo karo
@amritkumar9585
@amritkumar9585 10 сағат бұрын
Jaruri se sarkar maate challenge karvu. Kem ke aapdej emne vote aapine kurchi par bechadiye se ane aapdej aapda hak maate emna jode ladvu pade.
@JituVachhani
@JituVachhani Күн бұрын
Badali ne bharati ma na feravo sarakar
@RehanaKanad
@RehanaKanad Күн бұрын
Kuber dindor khota vayda kare chhe..
@JituVachhani
@JituVachhani Күн бұрын
Jagya vadharo karo sarakr
@hkdave8098
@hkdave8098 Күн бұрын
Aandolan kro aama tmare koi ne nhi bhegu thay..
@d.j.teraiya7937
@d.j.teraiya7937 Күн бұрын
Aato koi aandolan na kare etle shikshan mantri moti moti vato kre che
@ajayvasava2155
@ajayvasava2155 Күн бұрын
ભરતી ક્રમિક અને ઝડપી થવી જોઈએ
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Enceinte et en Bazard: Les Chroniques du Nettoyage ! 🚽✨
00:21
Two More French
Рет қаралды 42 МЛН
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН