ખૂબ ખૂબ આભાર ભાઈ તમારા જેવા જાગૃત માણસો હોય તો ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ ને જરૂર ન્યાય મળશે 🙏🙏
@j.p.vakhala655110 сағат бұрын
દરેક સ્કુલ મા ગુજરાતી ભાષાનો શિક્ષક ફરજિયાત હોવો જોઈએ😊
@sy425_prashantkumarprajapa52 сағат бұрын
❤❤🎉🎉sachi vat chhe.
@SanjaySolanki-jb6gf2 күн бұрын
ખૂબ જ સરસ ભાઈ. માતૃભાષા ગુજરાતી ની જગ્યા વધવી જોઈએ. ભગવાન ને પ્રાર્થના કરીએ કે જગ્યા વધારો થાય.
@kalpeshsolanki313 күн бұрын
ખૂબ ખૂબ આભાર સમીરભાઈ..અને દિપાલી ત્રિવેદી બેન..🙏🙏
@sy425_prashantkumarprajapa52 күн бұрын
સરકારશ્રીને નમ્ર અરજ.... માતૃભાષાને સન્માન આપો.......અને જગ્યા વધારો
@digvijaysinhzala93564 күн бұрын
ખૂબ ખૂબ આભાર સમીરભાઈ, માતૃભાષા બચાવો અભિયાન ને સમર્થન આપવા બદલ
@jaydeepsolanki46304 күн бұрын
ખૂબ જ સરસ કલ્પેશભાઈ અને ઉમેશભાઈ ગુજરાતી ભાષામાં વધારો થવો જોઈએ. માતૃભાષાને મહત્વ આપવું જોઈએ.
@sy425_prashantkumarprajapa53 күн бұрын
માતૃભાષા થકી જ ગુજરાતીની અસ્મિતા ટકી શકશે.સરકારે સમજવું જોઈએ અને જગ્યામાં વધારો કરવો જ જોઈએ.
@dharapatel14384 күн бұрын
કલ્પેશભાઈ અને ઉમેશભાઈ સરસ રજુઆત કરી છે..... ગુજરાતી વિષયની જગ્યામાં વધારો થવો જ જોઇએ,Vibe of India Gujarati નો પણ આભાર
@mamtavadherrameshbhai1319Күн бұрын
Thank you Bhai... સાચી વાત છે ગુજરાતી વિષયના ઉમેદવારો સાથે અન્યાય થાય છે. જગ્યા વધવી જોઈએ.
@RavalSanjay-v5v3 күн бұрын
વિદ્યાસહાયક ભરતી માટે ટેટ પરીક્ષા 2017 પછી 2023 માં ઘણા લાંબા સમય પછી લેવાઈ છે તો ઘણા બધા ઉમેદવારો વય મર્યાદા વટાવી ગયા છે, તો વય મર્યાદામાં વધારો કરાવો સાહેબ.
@HardikParmar-fz9ym2 күн бұрын
*મા* ના ધાવણ વગરનું બાળક હંમેશાં કુપોષણનુ ભોગ બનેલ હોયછે. *મા* અને *માતૃભાષાની* ખોટ દુનિયાની કોઈ તાકાત પૂરી ન કરી શકે. બંને મિત્રોનો દિલથી હાર્દિક આભાર👏🏻👏🏻👏🏻👏🏻💐💐
@sanjaysolanki43953 күн бұрын
ખૂબ સરસ ગુજરાતી વિષય ની જગ્યા વધવી જોઇએ.
@gkforsksir88743 күн бұрын
હિન્દી અને સસ્કૃત ની પણ ખુબજ ઓછી જગ્યા આપવામાં આવી છે તો એમાં પણ જગ્યા વધારવી જોઈએ 🙏
@ParmarIshvar-n2m3 күн бұрын
ગીતા ભણાવશે કોણ ઇ તો કેતા જાવ...ભરતી તો આપી..?😂😂😂
@RajnishPatel-f1rКүн бұрын
Right 👍
@SagarThakorMotivation4 күн бұрын
અમારી એક જ માંગ ગુજરાતી વિષય ની જગ્યા વધારો આભાર કલ્પેશ ભાઈ અને ઉમેશભાઈ
@AmitParmar-oh3hp3 күн бұрын
હિન્દી ભાષા સાથે એનાં કરતા પણ વધુ અન્યાય થયો છે. ઉચ્ચતર માધ્યમિક મા ખાલી 141 અને માધ્યમિક માં 94 જગ્યા જ આપી છે. હિન્દીમાં પણ જગ્યા વધારો થવો જોઈએ.
@PoojaDesai-iu1nv4 күн бұрын
આભાર ઉમેશભાઈ અને કલ્પેશભાઈ 🙏🏻તમે માતૃભાષા ગુજરાતીને બચાવવાના પ્રયત્નો કરો છો.... ગુજરાતી વિષયમા જગ્યા વધારો થવો જરૂરી છે
@Pratibha_chaudhari-j5o2 күн бұрын
સાચી વાત છે.
@dineshvasava35263 күн бұрын
True, super debate
@kaliyajayntijaynti79853 күн бұрын
સાબ વય મર્યાદા માં વધારો કરો સાબ મારે 15 દિવસ વધારે થવાથી આખી જિંદગી મહેનત એરે જશે
@RavalSanjay-v5v3 күн бұрын
2011 થી 2023 ટેટ પરીક્ષા પાસ ઉમેદવારો ને વિદ્યાસહાયક ભરતી માં માન્ય ગણાશે તો વય મર્યાદામાં કોઈ વધારો થયો નથી વય મર્યાદામાં વધારો થાય તો ઘણા બધા ઉમેદવારો ને નોકરીની તક મળે.
@nirubhaibambhaniya64223 күн бұрын
Right
@chauhanhitesh51612 күн бұрын
Right
@hetalpatel879Күн бұрын
માતૃભાષા ની જગ્યા માં વધારો કરો 🙏🙏🙏
@dasrathbhairaval66813 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન બે મિત્રો નો સરકાર ને વિનીત શે કે જ્ગ્યા વધારો કરો
@nicepatel61422 күн бұрын
ખૂબ સરસ વાત કરી ભાઈઓ
@umeshdave49534 күн бұрын
તમામ ટેટ ટાટ પાસ ઉમેદવારોને નમ્ર વિનંતી, માતૃભાષા ગુજરાતીની સાથે અન્ય વૈકલ્પિક વિષયો ચિત્ર સંગીત વ્યાયામ અને કોમ્પ્યુટર ઉપરાંત અન્ય ભાષાઓની પણ જગ્યાઓમાં વધારો થાય તે માટે પ્રયત્ન કરીએ છીએ... આપ સૌના સાથ સહકારની અપેક્ષા... ખુબ ખુબ આભાર...
@HardikParmar-fz9ym4 күн бұрын
ગુજરાતી ભાષા સાથે ખરેખર અન્યાય થયો છે. જગ્યામાં વધારો થવો જોઈએ.
@parvezmakwana75844 күн бұрын
સંસ્કૃત ની જગ્યા વધારાઓ.
@piyushvaland83592 күн бұрын
Kaleshbhai is my classmate in PTC college 2007/2008 ,best wishes
@chiragparmar8962Күн бұрын
હાં ભાઇ આપણો કલ્પેશ સ્ટાર બની ગયો છે
@shital60843 күн бұрын
100%✓ Right 👍 Jagya vadhvi jj joveThank you bane bhaio ne
@ranjandilipdabhi28693 күн бұрын
હા સાહેબ ગુજરાતી વિષય ની જગ્યા મા વધારો કરો
@Digvijaysinhsodha27213 күн бұрын
Sachi vat che saheb 🎉🎉❤
@ramilavaghela53254 күн бұрын
સાચી વાત તમે બહુ જ સરસ રીતે માહિતી આપી
@ramajadav73762 күн бұрын
ગુજરાતી વિષય ની જેમ સંસ્કૃત ભાષાના વિષયની પણ ખૂબ જ ઓછી જગ્યા બતાવેલી છે તો તેના માટે પણ આપણે કંઈક કરવું જોઈએ.
@hetalpatel5457Күн бұрын
Sanskrit ne jetlo Anyay thayo chhe aetlo Anyay to bija aeky subject ne nathi thayo. In future koy sanskrit subject sikhse j nay. Kem ke government ne English sikhvi Angrejo tyar karva chhe pan aapni sanskriti sikhvi j nathi ane kehse ke sanskriti bachavo?? Kon sanskriti bachavse?????? Sanskrit ne jagya vadharo..... Bhasha ma jo tet 2 ma Anyay thase to Maha Aandolan karisu. Sanskrit subject pan Anyy sahan nay kare.
@jigneshkuvadiya35623 күн бұрын
Thank u so Mach hamara dave Saheb
@mamtaamin8302Күн бұрын
Ame to2007/ 2008 na PTC Vala chiye.amare to banne varsh nu internal Pan kadhi nakhyu che.. Jenathi amane etalo badho merit ma loss jay che ke ame nokari ma lagi sakta j nathi tatha aatala varsh thi tet pass chiye to Pan besi rahya chiye. Amaru to bhanelu Pan kam nu nathi..ane gyan sahayak ni bharti aavi to TET pass fresher ne lidha ame to pehla na pass chiye..
@Bambhole16154 күн бұрын
ખુબ ખુબ આભાર
@vispipithawala47323 күн бұрын
ગુજરાતી વિષય ની HS માં ઓછા માં ઓછી 800 જગ્યાઓ ભરવી જોઈએ...
@malabhaivankar91542 күн бұрын
Sachi vat se
@kalpeshsolanki313 күн бұрын
❤ખૂબ ખૂબ આભાર ઉમેશભાઈ..💐💐
@umeshdave49533 күн бұрын
આપને પણ ખુબ ખુબ આભાર કલ્પેશભાઈ
@gamitsavitriben302414 сағат бұрын
Gujarati bhasha ne nyay malvo joye.. Sarkar ne namr vinanti
@KaranTrivedi-p7d3 күн бұрын
શુભ ગુજરાતમા શુદ્ધ સંસ્કૃતમય ગુજરાતી બોલી શકતા ૫૦ વ્યક્તિ મળે ખરા !ઉર્દૂ ફારસી અંગ્રેજી અને અનેકો ભાષા મિશ્રિત ખીચડો ભાષા બનાવી મુકી છે આપણે જ. આપણા પાઠ્યપુસ્તકોમાય ક્યા સ્પષ્ટ ગુજરાતી છે !
@_shrimali_maitri_3 күн бұрын
You both said it very well and said very true things. My dear husband Mr Umesh Dave, I am always with you. Move ahead and achieve your rights You will definitely get your rights, keep moving forward and the world will change.,Keep going, you will win, go a long way👏🙌👌❤️🔥🫶🔥💌
@umeshdave49533 күн бұрын
આપનો ખુબ ખુબ આભાર, પ્રોત્સાહન અને સાથ સહકાર આપવા માટે
@archanarohit31443 күн бұрын
ખૂબ ખૂબ આભાર
@bhaliyabharat5714 күн бұрын
માતૃભાષામાં વધારે શિક્ષકોની ભરતી થવી જોઈએ 🙏
@harshshrimali34613 күн бұрын
Khub aabhar
@sharmisthabenpargi61733 күн бұрын
આપણા બંને સાહેબો નો ખૂબ ખૂબ આભાર માનીએ , ચેનલ - વિડિયો ના માધ્યમથી જાહેર કરી શક્યા.......❤❤
@nihaljethva72364 күн бұрын
Hu ek privet school ma gujarati subject ni job nu puchva gai hati to tyana loko no javab hato k gujarati subject na teachers na levai e to koi pan bhanavi de😢.. aavi rite j chaltu re to aavnari generation nu gujarati kevu hase vichari juvo...😢
@umeshdave49534 күн бұрын
આપનો ખુબ ખુબ આભાર સત્ય બહાર લાવવા
@snehalpatel80333 күн бұрын
વય મર્યાદા વધારો
@gj8vlog4533 күн бұрын
તમારા જેવા ઉમેશભાઈ સાહેબ શ્રી ને રાજકારણમાં આવવું જોઈએ
@umeshdave49532 күн бұрын
ખુબ ખુબ આભાર સાહેબ
@CHETANDHAMELIYA4 күн бұрын
રાઈટ
@umeshdave49534 күн бұрын
ખુબ ખુબ આભાર સાહેબ
@ganpatsadhuofficial88834 күн бұрын
માતૃભાષા ગુજરાતીમાં જગ્યામાં વધારો થાય અને ક્રમિક ભરતી થાય🙏
@sanjaypanchola57664 күн бұрын
માતૃભાષા આપણને આવડશે તો જ અન્ય બીજી ભાષા સમજી શકીશું અને શીખી શકાય. બાળક સૌ પ્રથમ પાયનું જ્ઞાન માતૃભાષામાં જ અપાય છે. માટે sir તમામ સ્કૂલમાં ગુજરાતી વિષય ની ભરતી થાય એવી મારી પ્રાર્થના.
@rizwanashaikh74223 күн бұрын
જગ્યા ઓ વધવી જ જોઇએ આ ન્યૂઝ ને વધુ ફેલાવો જે થી સોશીયલ મીડીયા થી આપણે રજૂઆત કરી શકીએ
@pragnaraval93462 күн бұрын
સાચી વાત છે
@alparathod50104 сағат бұрын
સાચી વાત છે સર તમારી 20 11 થી 2023 ના ફોર્મ કેમ ભરાયા
@jagdishrchauhanmankva29343 күн бұрын
ખૂબ જ સરસ રજુઆત...
@sarswatipatel40903 күн бұрын
સર. હિન્દી ભાષાની જગ્યા પણ વધવી જોઈએ
@jyots20874 күн бұрын
માતૃ ભાષા ગુજરાતી ની જગ્યા વધારો થવો જોઈએ
@chetanpatel22223 күн бұрын
સાચી વાત છે જગ્યામાં વધારો થવો જ જોઈએ.
@udaaneducationpoint38273 күн бұрын
માતૃભાષા ની સાથે રાષ્ટ્રીય ભાષાને પણ મહત્વ અપાવો એવી વિનંતી
@ravishkapadiya15974 күн бұрын
ખૂબ જ આભાર કલ્પેશભાઈ અને ઉમેશભાઈ ને ગુજરાતી ની જગાઓ વધવી જ જોઈએ
@JaydeepDumadiya2 күн бұрын
🎉
@jeegnashashrimali80604 күн бұрын
ખૂબ જ સરસ
@nileshgarasiya45184 күн бұрын
ટેટ 1 માં વય મર્યાદા માં વધારો કરાવો સર કારણ લાબા સમય સુધી ભરતી થતી નથી અને ઘણા જરૂરિયાતમંદ વિધ્યાર્થી ઓ નોકરી થી વંચિત રહી જાય છે.
@dinubhaivagadiya9864 күн бұрын
ખૂબ ખૂબ આભાર..!
@hetalpatel5457Күн бұрын
Tamara subject ne bolo chho . Sanskrit ne kem kay bolta nathi.
@bharatkumarulva3 күн бұрын
Good work bhai
@dilipsinhdabhi37053 күн бұрын
જોરદાર બન્ને ભાઇ ઓ ❤
@Bambhole16154 күн бұрын
ગુજરાતી ભાષા ની જગ્યા વધવી જ જોઈએ
@Harshitsin90673 күн бұрын
2012 ma tat exam api hati teni bharti thase te form bhari sakse
@dineshvasava35263 күн бұрын
Vay maryada ma vadharo Karo govt aa anyay chhe
@VintuSabaliya3 күн бұрын
S. S માં પણ જગ્યા વધારવી જોઈએ...
@jaydeepsolanki46304 күн бұрын
ગુજરાતી ભાષાનું વ્યાકરણ મુખ્ય વિષય ગુજરાતી હોય એ જ સારી રીતે સમજાવી શકે.
@daxapatel17534 күн бұрын
Sachi vat
@માઁpapakiladli3 күн бұрын
ખાલી ગુજરાતી નઈ તમે જુઓ હિન્દી ની જગીયા કેટલી છે રાષ્ટ્રભાષા હોવા છતાં માંડ 90 જગીયા અને 41 ગુજરાતી કરતાં પણ ઘણી ઓછી છે
@padvipradip21843 күн бұрын
સાહેબ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે તો કૃષિ શિક્ષક ની પણ ભરતી થવી જોઈએ
@hetalpatel5457Күн бұрын
Sanskrit vishay ne bahu j Anyay thayo chhe . Dev bhsaha Sanskrit ne bachavo, sanskriti bachavo.
@SachinDabgar3 күн бұрын
Already tat s and taths ni mains ma moto gotado thyo che marks jem tem mukaya che ane kuber bhai ek supplimentry nthi mukta because brhane khbr pdi jay 😊
@VasantDesai-h8x2 күн бұрын
Sir form bharvani date lambavo
@MansingSosa3 күн бұрын
ગુજરાતી ભાષા સાથે ખરેખર અન્યાય થયો છે
@BhumibaVaghela-j3b3 күн бұрын
🙏🙏🙏
@parmarvijay35533 күн бұрын
Sachi vat 6
@vipulsorthiya9984 күн бұрын
જગ્યા વધારો અને ગુજરાતી વિષય નાં TaT પાસ ને ન્યાય આપો
@ravalhetal93344 күн бұрын
ગુજરાતી ભાષા માં બવ જ અન્યાય થયો છે જગ્યા વધારો તો સારું અમને પણ ન્યાય આપો
@user-akdabhi902 күн бұрын
Gujarati જગ્યા માં વધારો થવો જોઈએ.. જગ્યા ખાલી છે tat પાસ ઉમેદવારો છે તો એમને તક મળવી જોઈએ...
@sy425_prashantkumarprajapa53 күн бұрын
માતા ના ધાવણ સમી માતૃભાષા બચાવો............ તરુણઅવસ્થા ગુજરાતી ભાષાને સમજે અને વહન કરે એટલા માટે જગ્યા વધારો.........
@anuppatel74654 күн бұрын
ખુબ ખુબ આભાર સર તમારો
@aditipandya9629 сағат бұрын
Varsh 11-12-19 ma tat pass kari teni bharati pan karavo vay mryada pan vadhi gay epan vadharo sanskrit ni pan ochhi j jagya chhe bhai
@barianarsinhrao85103 күн бұрын
જોવા જઈએ તો બધાને અન્યાય થયો છે
@Jadavrajanikant4 күн бұрын
ઉમેશભાઈ અને કલ્પેશભાઈ..ખૂબ સરસ..❤
@JagrutiGadhavi-gl5qn2 күн бұрын
Sir amara jevu काम hoi to kejo Hu pan m. a, b,ed, m, ed gujrati sub ma tat hs पास chu
@jayeshramani19904 күн бұрын
ગુજરાતી વિષયના શિક્ષકોની ભરતીમાં વધારો થવો જોઈએ
@bhabhormukeshbhai6013 күн бұрын
સાહેબ નેતાઓ ને કાઈ પડી નથી એમના માટે જ નેતા બને છે
@narvatparmar85164 күн бұрын
ટેટ 1 ભરતી માં વય મર્યાદામાં વધારો કરાવો
@nivyVijayChaudhary3 күн бұрын
માતૃભાષા માં જગ્યા ઓ વધારો થવો જ જોઈએ
@dynamite46434 күн бұрын
Gujarati bhasa ma vadharo.. karo....gujarati sabhasa aapni thapan saman che.sauthi vadhu aanayaay to bhasa ne thaay..