Sir mane 20year thi thyroid chhe to su mane aa sav mati sake replay please🙏 dava chalu chhe
@gujaratiajabgajab3 жыл бұрын
Haa. Mati shake.... Yoga karo.. Me ghana video mukya che thyroid mate na... Jo video n shodhi shako to mane whatsapp karo 9725577487. અથવા Instagram ma msg kro. . Hu proper yoga/diet અને mudra vishe janavis... (
@dangardivya96463 жыл бұрын
Thank you sir hu video joi laies
@shevrarajesh73683 жыл бұрын
ટી એચ એસ નું પ્રમાણ વધારે છે એનો ઈલાજ કઈ રીતે કરવો
@gujaratiajabgajab3 жыл бұрын
કોને છે? ઉંમર કેટલી?
@shevrarajesh73683 жыл бұрын
@@gujaratiajabgajab ચાલીસ દિવસની છેમારી છોકરી તેને છે
@vaibhavimajmundar47663 жыл бұрын
Like
@shilpathakorshilpathakor2128 Жыл бұрын
Belk coffee levay
@shevrarajesh73683 жыл бұрын
ચાલીસ દિવસની બેબી છે
@shevrarajesh73683 жыл бұрын
મારી
@shevrarajesh73683 жыл бұрын
મારી છોકરી ચાલીસ દિવસની છે એને સે
@gujaratiajabgajab3 жыл бұрын
તો એના માટે તમારે બાળકોના ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે... કારણકે એમને કોઈપણ ખોરાક કે દવા ન આપી શકીએ.... ડોક્ટર કહે તે મુજબ જ આગળ વધવું જોઈએ.... હું કોઈ મોટી ઉંમરના વ્યક્તિ માટે જ ઉપાયો બતાવું છું... 5 વર્ષથી મોટી ઉંમરના તમામ માટે