❤️ થાય સરખામણી તો ઊતરતા છીએ તે છતાં આબરૂ અમે દીપાવી દીધી. એમના મહેલ ને રોશની આપવા ઝુંપડી પણ અમારી જલાવી દીધી. ઘોર અંધાર છે આખી અવની ઉપર તો જરા દોષ એમાં અમારો’ય છે એક તો કંઇ સીતારા જ નહોતા ઉગ્યા ને અમે પણ શમાઓ બુઝાવી દીધી કોઇ અમને નડ્યા તો ઊભા રહી ગયા પણ ઊભા રહી અમે કોઇને ના નડ્યા ખુદ અમે તો ના પહોંચી શક્યા મંઝીલે વાટ કીન્તુ બીજાને બતાવી દીધી કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જીંદગી મા અસર એક તન્હાઇની કોઇએ જ્યાં અમસ્તુ પૂછ્યુ કેમ છો એને આખી કહાણી સુણાવી દીધી. જીવતાં જે ભરોષો ઇશ પર એ મર્યા બાદ ‘બેફામ’ સાચો પડ્યો જાત મારી ભલે ને તરાવી નહી લાશ મારી પરંતુ તરાવી દીધી.
@Anand_Muchhal2 жыл бұрын
Ha moj ha
@asolanki921 Жыл бұрын
Nice
@rachanatalsania2111 Жыл бұрын
Jordar
@ketanketankharadiyaketan6909 Жыл бұрын
Wah
@jigarthakkar7990 Жыл бұрын
@@Anand_Muchhal roj moj
@jaydeeprathod56979 ай бұрын
કોની કોની યાદો આ ગઝલ જોડે જોડાયેલી છે... અને કોણ સાંભળે છે એપ્રિલ 2024 મા
@soormandir9 ай бұрын
Thanks a lot
@chiragprajapati35065 ай бұрын
August 2024
@kiranrathva76352 жыл бұрын
મને ગર્વ છે કે હું ગુજરાતી છું કેમકે આવા ગઝલ મારા ગુર્જર પ્રદેશના જ હોય શકે,,, ધન્ય છે મારું ગુર્જર.... 🙏🙏🙏
@motivationbysai Жыл бұрын
"છે ઘણા એવા કે જેઓ યુગને પલટાવી ગયા પણ બહુ ઓછા છે કે જે પ્રેમ માં ફાવી ગયા " - સૈફ પાલનપુરી ❤️ અમર અને શ્રેષ્ઠ રચના !! 👍
@ankitrathod42008 ай бұрын
❤❤❤
@dilipzala24613 жыл бұрын
કોઈ અમને નડ્યા તો ઉભા રહી ગયા પણ ઉભા રહી અમે કોઈ ને કોઈને ના નડ્યા nice line
@rohitbrahmbhatt71523 жыл бұрын
વાહ મારા દોસ્ત ! મનહર ઉધાસના સ્વર અને બેફામના શબ્દોને સલામ ! ગુજરાતી ગઝલોને સલામ ! જય ગરવી ગુજરાત !
@banvarilalagrawal42213 жыл бұрын
dld
@sanjaypatelsanju51473 жыл бұрын
Ha bhai aa moto gaayak che Gujarat no.jagjit singh jewo
@sanjaydarji31582 жыл бұрын
Good singer
@dharmeshmashru21622 жыл бұрын
Qqqqq
@texd_1232 жыл бұрын
સુંદર સુરો થી સજાવી છે આ ગઝલ..શબ્દો પણ સુંદર અને સુર પણ સુંદર અને અવાજ પણ સુંદર
@priyabajadeja51083 жыл бұрын
શબ્દો ને પણ તાકાત મળે છે જ્યારે કોઈ એને પસંદ કરે છે.
@mehulpanchal2712 Жыл бұрын
Vah vah shachi vat 6
@afhaammansuri38889 ай бұрын
Saachi vaat chhe
@snehalshah108687 ай бұрын
લાગણીઓ ને શાતા મળે છે, જ્યારે એના પ્રતિબિંબ પડે છે !
@jashvantsinhmahida6 ай бұрын
Nice
@snehalshah108687 ай бұрын
One liner! અમારે મન જે સમર્પણ હતુ... એમને મન એ ગણતરી હતી!!!
@soormandir7 ай бұрын
*Thanks for liking*
@jigneshgengadiya52293 жыл бұрын
બેફામ નું લખાણ અને મનહર સાહેબ નો અવાજ નું અનોખું બંધન જે આપણને આ ગીત જોડે બાંધી રાખે.🥰
@jigneshgiriaparnathi3913Ай бұрын
કોઈ અમસ્ત્તા પૂછ્યું કેમ છે તો આખી કહાની સુણાવી દીધી... વાહ.....દિલ ખુશ કરી દીધું
@mukundmistry1661 Жыл бұрын
કોઈ અમને નડ્યા તો ઊભા રહી ગયા one of the superb line Manhar Bhai ખરેખર તમે એક ઉમદા ગુજરાતી ગઝલ ગાયક છો સાહેબ 🙏🙏
@grmaster2492 жыл бұрын
મનહર ઉદાસ ના સ્વર ને તથા સ્વર્ગીય બરકત વિરાણી " બેફામ" ને સલામ
@technoworlds35123 жыл бұрын
Sangeet to anek bhasa ma chhe duniya ma. Nd darek ni alag maza chhe.. pan sokoon ane dil ma utre a apdu gujarati
@texd_1232 жыл бұрын
સાદા, સરળ અને ચોટદાર શબ્દો..વાહ બેફામ સાહેબ અને મનહર ઉધાસજી.ખૂબ સરસ....
@kalpanashah7958 Жыл бұрын
❤ Heart touching gazal.
@n.574818 сағат бұрын
Emna mahel ne roshani apva zupadi pn amari jalavi dighi.. Heart touching line... Love you befaam sir...❤❤
@soormandir5 сағат бұрын
*Thank you so much*
@Skgirvlog2 жыл бұрын
મારા દિલ થી ખુબ જ નજીક છે આ ગીત ના શબ્દો કિક અલગ જ અનુભુતી થાય છે.
@a2zcountdown510 Жыл бұрын
Saheb2023 ma pan videsh ma rahine jyare aa ghazal sabhdta hoiye to tame samji shako chho Gujarat and gujarati sahitya pratyeno prem🙏🙏jay jay garvi gujarat.. Gujarati mari matrubhasha🙏
@nitathakor42924 жыл бұрын
સુપરહિટ ગઝલ છે..હ્ર્દય સ્પર્શી
@kartikpandya11624 жыл бұрын
Khub j saras ghazal. Sangit pan khub j saras chhe
@bhupat00720002 жыл бұрын
બેફામ સાહેબ ની superb રચના છે
@jyotimacwana58215 ай бұрын
Gajal . Etle. Aankho ma aansu ane yaado no saagar. Jeni Sathe jivva na Sapna adhura rahi gayaa.
@devendrasinhsolanki1099 Жыл бұрын
કોણ કોણ ૨૦૨૩માં સાંભાડે છે ?
@NitinSinojia3 жыл бұрын
befamsaheb and MANHARBHAI .... ITS JUST SUPERB ... ITS AFTER ALL THESE YEARS JUST REFRESHING AND MOOD CHANGING ...
@bharatijoshi15492 жыл бұрын
થાય સરખામણી તો સરખા છીએ.... પોરબંદર ગુજરાત.
@meenabavishi8017 Жыл бұрын
Excellent sarvottam dhanyavad 👍🙂❤️🌹 Wah wah jivan na smarano yad aavi gaya 😢
@_Dabhi274 жыл бұрын
ખરેખર આ ગઝલ માટે દુનિયા નો સૌથી મોટો એવોર્ડ પણ નાનો પડે. ગઝલ ના શબ્દો અને ગાયક નો અવાજ ખરેખર ખુબજ સુંદર જુગલબંધી છે...
@ninasodha4683 жыл бұрын
Just wonderful musicians. Would like to understand the meaning. An translation into English for this Ghazal.
@shastrichintankumardave19833 жыл бұрын
Hindi translation तुलना की जाए तो हम कमजोर आदमी हैं, फिर भी उनके लिए अपने आप को तकलीफ मे डाल कर भी उनकी प्रतिष्ठा को रोशन किया, यहां तक कि उनके महल को रोशन करने के लिए अपनी बची हुई एक झोपड़ी भी उसे भी हमने जला दिया। पूरी दुनिया पर घोर अँधेरा है, तो इसमें जरा भी दोष नहीं है हमारे पास, एक के लिए, कोई तारे नहीं उठे हैं, नहीं हमने मोमबत्तियां भी बुझाईं।
@shastrichintankumardave19833 жыл бұрын
इसमें अपने प्रिय पात्र के लिए समर्पण का भाव प्रस्तुत किया है ...... जो कोई प्यार करके उसमें निष्फल हो वहीं समझ सकता है....🙏🙏🙏