Рет қаралды 97
Road to heaven khavdathi dholavira na માર્ગને કહેવામાં આવે છે.આ રસ્તો ૩૨કી.મી.અંતરનો છે.ઘડુલીથી સાંતલપુર નેશનલ હાઇવે ૨૭૮ કી.મી. સુધીનો બને છે.જેમાં રોડ ટુ હેવનનો નજારો જેવા દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડે છે. સ્વર્ગ જેવી દેખાતો a રસ્તો શિયાળામાં સૌથી વધુ આકર્ષક લાગે છે.
#bhuj #pravas_dayri #flamingo#kutchnahidekhatohkuchnahidekha #nature #travel #kutch / @kamleshchavda5560 The Road to Heaven