Hu sonal bhatt Mumbai thie chu Mane pan khub passad che Ava Bhajan
@rameshdamkhara88022 ай бұрын
જય મહાદેવ
@VijayThakor-f2bАй бұрын
Sachi vaat che
@prakashgoswami25Ай бұрын
to sambhdo bhatt ji.
@abgamer27186 күн бұрын
Hi
@Mydocuments8182Ай бұрын
હું ભરવાડ હું મારું નામ જીવન ભાઈ ડાંગર સુરત થી છુ પ્રભાતિયા માણસ ની અંદર અદભુત શકતી જગાડે છે અને જીવન માં પ્રગતિ કરવા આગળ વધવા પ્રેરણા આપે છે ઊગતા સૂરજ પહેલા જે મધુર વાતા વરણ હોય અને ધીરે ધીરે સૂરજ દાદા પોતાના રથ પર સવાર ના પૃથ્વી પર મન્યુષ્ય ને જગાડવા પધારે આવા ભજન ધૂર્લભ હોય છે જે ગુજરાત માં જ જોવા મળી સકે છે❤🙏❤ જય ગરવી ગુજરાત જય ભારત ભૂમિ 🙏
@kititpathak46442 ай бұрын
હું રિટાયાર્ડ બેન્ક મેનજર છું , સૌરાષ્ટ્ર નો વાતની છું, હાલ ગાંધીનગર રહું છુ, હે જાગને જાદવા ખુબજ ગમે છે, મારા બાપુજી રેડિયો વગાડતાં ત્યારે આ પ્રભાતિયું વાગતું હોઈ તે ખુબજ યાદ આવે છે.
@kamsheekamshee2406 Жыл бұрын
વહેલી સવારે. સાંભળો પ્રભાતિયાં ભજન..
@ajitsinhvagala99636 ай бұрын
હું પીડારડા છું અને હું દરરોજ સવારે ઉઠીને તરત જ પ્રભાતિયાં સાંભળી ને મને આનંદ આવે છે આ મારો નિત્યક્રમ બની ગયો છે અજીતસિંહ વાધેલા ના જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏
@AjayDamor-c1fАй бұрын
❤
@AjayDamor-c1fАй бұрын
😊😊😅😅❤❤
@DEVIKABENVAGHELA2 ай бұрын
જય શ્રી કૃષ્ણ હું krunal Vaghela આજે નવા વર્ષના પ્રથમ દિવસે પ્રભાતનાં ભજનો સાંભળી ને ખૂબ આનંદ થયો, નવા વર્ષના દરેક ને રામ રામ અને જય શ્રી કૃષ્ણ
@KalyanNayakOfficial-w9v4 ай бұрын
આજે ગુજરાતી હોવાનું મને માન છે.. ગર્વ થી ગુજરાતી.. 🙏🏻🙏🏻🙏🏻 ધન્ય છે જેને ગુજરાત ની ભૂમિ એ જન્મ આપિયો મને 🙏🏻
@lilabhabhorlilabhabhor90265 ай бұрын
હું દાહોદ શહેર થી મારા ઘરે હું વહેલી સવારથી આ ભજન મારા પરિવાર વાળાઓ ને સંભળાવું છું ખૂબ આનદ થાય છે❤❤❤ આખો દિવસ સારો જ રહે છે 🎉 જય જય મહાકાલી માં
@adgrupchatki67895 күн бұрын
❤❤❤❤
@sunilgadhavi63845 ай бұрын
Hu ગઢવી sunil મને આજે આ comments વાંચી ને ખૂબ આનંદ થયો બધા ખૂબ ખુશ છે કારણ કે આમા બધા madhario 6e જે પોતાના મન na વિચારો કહે છે બધા ને jay માતાજી આમ જ બધા ને માના આશીર્વાદ રહે 🙏🙏🙏
@rasikthakor728 Жыл бұрын
સુપ્રભાતીયા ઓમ શ્રી ગંગા મૈયા જમના સરસ્વતી માં ઓમ નમઃ શિવાય ગુડ મોર્નિંગ સુયૅદેવ નમઃ સૌ ભક્તો
@Mr_viju_official9 күн бұрын
હું મહિસાગર થી જોવું છુ
@laljibhaidesai8718 Жыл бұрын
જયગીરનારી 4:51
@vibharabari43659 ай бұрын
જય હો સુરજ ભાણ
@gopalthakor69432 ай бұрын
જય માતાજી ખૂબ સુંદર ઞુડ મોર્નિંગ
@VinodChotaliya-e6v10 ай бұрын
રામ રામ
@user-gc5uc1cn3x10 ай бұрын
🙏હું ગાંધીનગર જિલ્લા ના બાસણ ગામનો વતની છું જાતે રબારી છું મને સવારે ૬=૦૦વાગે ગાયો ને દૂધ નિકાલ ની સમય આ ભજન પ્રભાત યા સાભળું છું મારો આખો દિવસ સરસ જય છે ખૂબ આભાર ગાયક ને
આ પ્રાચીન પરંપરા❤ રદય સ્પર્શ પ્રભુ નુ ગુણ ગાન આ સમયમા અતિ જરૂરી છે શ્રીકૃષ્ણ ગુણ ગાન પ્રભાતિયા
@sutharnandini4552 Жыл бұрын
સરસ જય શ્રીકૃષ્ણ જય વિહત માં
@Bhammarghoda_Ni_Maa_Meldi4 ай бұрын
Jay Shri Krishna ❤
@shidhuthakor64198 сағат бұрын
જય હનુમાન 😊😊
@devwaghela19122 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય શ્રી સુદામા જય શ્રી રામ
@JituThakor-w5o5 ай бұрын
સુપર ભજન
@ભીમાકાકા Жыл бұрын
હૃ દયાળ ગામ મા રહૃછૃ ભજન સાભળવા ની મોજ આવે છે જય હો સંત વાણી
@himatbhaimakwana5959 Жыл бұрын
હીમતભાઈમનેખુબગમેછેસંતવાણી
@sualenaka Жыл бұрын
હું પંચમહાલ જિલ્લાના નેસડા ગામમાં રહુ છું મને સવારે પ્રભાતિયાં સાંભળવા મને બહુ ગમે છે હા મારા રામ ❤❤❤
@vijayrathod119 Жыл бұрын
જય સંત વાણી
@ChauhanDevendrasinh-fn6pq21 күн бұрын
Hu ahemdabad rahu chu maru mud gam gandhinagar ma harsoli che baki Mane ahemdabad bhi aava Bhajan hu Mobil ma sambhadu chu moz aave che moz savarama aa Bhajan sambhdo divash must jase
@નારણભાઈવાલજીભાઇભીલ Жыл бұрын
સવારમાં પ્રભાતિયાં સાંભળીને ખૂબજ સુંદર પ્રતિભાવ મળી રહે છે