Ulkaben, badhi vangi o jordar che... Achuk try karva jevi... Thank You 😊
@jayshreepatil20542 жыл бұрын
dait recipy heltha pan saru rahe an pet pan sru rhe combo 👌🏻👌🏻👌🏻
@TheKitchenSeries2 жыл бұрын
Jayshreeben... Ekdam tasty vangi che badhi, Thank You😊
@kalibentanna86402 жыл бұрын
@@TheKitchenSeries .sew,
@saileshgondalia8652 жыл бұрын
Khub mast👌👌👌
@TheKitchenSeries2 жыл бұрын
Saileshbhai, Thank You 😊
@jyotivala4322 жыл бұрын
Khubj yummy n tastey thali banavi tamri badhij recipe khubj unik hoye che Jay shree Krishna
@TheKitchenSeries2 жыл бұрын
Jyotiben, yes, all items in this thali is awesome and worth trying... Thank You😊
@noreenakool2492 жыл бұрын
Try karvi padse.. ekdum mast
@TheKitchenSeries2 жыл бұрын
Yes Noreenben, ghana divse tamari comment avi.... Tabiyat sari ne? Aa badhi vangi jordar bane che... Banavjo j... Thank You 😊
@noreenakool2492 жыл бұрын
@@TheKitchenSeries Tabiyat saras ho Shitalben, tnx... Tamari aa tev Mane bahuj gamme... Pratyek viewers ne individual jawab aapo cho ane yaad pann rakho Cho 👍👌
@TheKitchenSeries2 жыл бұрын
@@noreenakool249 Noreenben, tame time kadhi ne amari recipes na videos jota hov ane comment karo to javab apva ni amari faraj bani jaay.... Mane pan comment vanhvi ane javab devu game... Thanks😊
Rajendrabhai, હા, આ રેસીપી નવી જ છે.... બધું જ બહુ ટેસ્ટી બન્યું હતું.... આભાર🙏🙏🙏
@rajendrabhatt36402 жыл бұрын
@@TheKitchenSeries તમારી વાત સાચી છે. પરંતુ અમે કયાં ટેસ્ટ કર્યો હતો!!?? કોઈ ક વાર પારસલ સુવીધા પણ રખાય હો,.. શીતલબેન, દર વખતે તમે ટેસ્ટ કરીને વખાણ તમે જ કરો એ, ચાલે ખરું?? કોઈ ક વાર સબ્સ્ક્રાઇબર ને, બોલાવી ને ટેસ્ટ કરાવો તો ખબર પડી જશે... ટેસ્ટ મા બેસ્ટ છે👌.... જોકે જોઈને ખબર પડી જાય છે કે, સ્વાદ👅 મા તો, સ્વાદિષ્ટ વાનગી છે👌🙏 હર હર હર મહાદેવ🙏 શીતલબેન 🙏🏻
@TheKitchenSeries2 жыл бұрын
@@rajendrabhatt3640 અરે વાહ! આઈડિયા તો સરસ છે, બધાનું ગેટ ટુગેધર કરવાનો, ઓળખાણો પણ થાય અને ફૂડ ની મજા પણ માણી શકાય.... હા, હું મારી રેસીપીનું સારું ત્યારે જ લખું કે મારા ઘરનાં લોકો એ પૂછ્યા વગર સામેથી વખાણ કર્યા હોય, બસ, આ રેસીપીમાં એવું જ થયું હતું.... એટલે કહું છું કે આ તો સમય મળ્યે બનાવજો જ! બધાને ખૂબ પસંદ આવશે જ, કારણ કે આ વાનગી તો ક્યાંય ધાબા કે રેસ્ટોરન્ટમાં પણ નહીં મળે... પણ છે જોરદાર.... આભાર🙏🙏🙏
@tejasvinimehta99592 жыл бұрын
વાહ ખુબજ અલગ રીતે ડીશ બનાવી.જો એક વખત ઘરમાં બનાવી એ તો ઘરના ને મોજ પડી જાય. આવી અલગ અલગ ડીશ બનાવતા રહેજો અને અમને શીખવજો
@TheKitchenSeries2 жыл бұрын
Yes, badhi vangi o khub tasty ane achuk banavava jevi.... Thank You😊
@tejasvinimehta99592 жыл бұрын
હા હું ચોક્કસ બનાવીશ તમારી. રીતે જ બનાવીશ
@pandyabinta31232 жыл бұрын
આજે મેં કહ્યું હતું તે પ્રમાણે ફણગાવેલા મગ અને મેથી નું શાક બનાવી જોયું બધાં ને ખૂબ ભાવ્યું શાક ની રીત માટે ખૂબ ખૂબ આભાર 🙏🏻🙏🏻
@TheKitchenSeries2 жыл бұрын
Bintaben, અરે વાહ, હવે હું પણ એ રીતે બનાવીશ. બહુ સારો આઈડિયા આપ્યો તમે.... સરસ સરસ... રસોઈ તો આવા આઈડિયા થી અને આવડતથી નીખરે... આભાર😊🙏
@nilapatel81372 жыл бұрын
ખુબ સરસ
@TheKitchenSeries2 жыл бұрын
Nilaben, Thank You 😊
@smitaashokagarwal3 ай бұрын
Ur recipes are very tasty and traditional.
@joshnabenjani72542 жыл бұрын
સરસ સાક બનાવ્યું મજ
@TheKitchenSeries2 жыл бұрын
Joshnaben, Thank You 😊
@ameshgala15072 жыл бұрын
Very nice 👍👍 thank you for your teaching techniques 💐💐💐
@TheKitchenSeries2 жыл бұрын
Ameshbhai, Thank You 😊
@hardikdave33142 жыл бұрын
Fine resipi very testy and new moog dis 👌👌👌 ben tamaru mati nu contener fine 6 kay male 6 link aap so
@TheKitchenSeries2 жыл бұрын
Hardikbhai, mati nu vasan to me roadside vendor pase thi lidhu hatu, aajkal nursery vala pan rakhe che... Thank You 😊
@anilkotecha7878 Жыл бұрын
Thank you for authentic recipe I will make and introduce to my client, thanks
@TheKitchenSeries Жыл бұрын
Anilbhai, are wah, kya che tamaru restaurant? Thank You😊
@punitalulla45202 жыл бұрын
Very tasty
@TheKitchenSeries2 жыл бұрын
Punitaben, Yes, very tasty... Thank You😊
@dishatripathi85852 жыл бұрын
Wah 👌👌👌unik recipe છે,, નામ પણ પેલી વાર સાંભળ્યા બધી વાનગી ના.
ખરેખર બહુ જ સરસ રીતે બનાવ્યું સરસ જરૂર બનાવીશ જય શ્રી કૃષ્ણ
@TheKitchenSeries2 жыл бұрын
Ranjanaben, yes, badhi vangi khub saras che... Thank You😊
@gayatridholakia28652 жыл бұрын
Healthy ❤️
@TheKitchenSeries2 жыл бұрын
Yes
@lilavantitanti67512 жыл бұрын
Very nice
@TheKitchenSeries2 жыл бұрын
Lilavantiben, Thank You 😊
@vaishaligandhi99322 жыл бұрын
Unit recipe 😋
@jankipatel18742 жыл бұрын
Very nice ..resip
@TheKitchenSeries2 жыл бұрын
Jankiben, Thank You😊
@BhaviArda192 жыл бұрын
👌👌👌👌
@TheKitchenSeries2 жыл бұрын
Bhaviben, Thank You 😊
@hemabensingal65452 жыл бұрын
Woww 🥰 બહેનજી. મારે ત્યાં રવિવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને એક મોટા ગજા ના નેતા આવવા ના છે એમના માટે કોઈ નાસ્તા ની રેસિપી મુકો એવી કે મારી વાહહ વાહહ થઈ જાય પ્લીઝ પ્લીઝ🙏🙏🙏
@TheKitchenSeries2 жыл бұрын
Hemaben, તો તો આજે ૨;૩૦ વાગ્યા ની રેસીપી ખાસ જોવા વિનંતિ, આજે એક અનોખા નાસ્તા ની રેસીપી જ આવી રહી છે....
@geetaparmar33692 жыл бұрын
ખરેખર યુનિક છે..
@TheKitchenSeries2 жыл бұрын
Geetaben, Thank You 😊
@nayanashah44862 жыл бұрын
New Recipe I like
@alkakokane30992 жыл бұрын
Uniq recipe
@jalharsoraa2 жыл бұрын
This recipe is wow. 😍 this sure is tasty🙈❤
@TheKitchenSeries2 жыл бұрын
Hello Jal, Thank You 😊
@bansiaparnathi49082 жыл бұрын
Very nice 🙂
@TheKitchenSeries2 жыл бұрын
Bansiben, Thanks a lot😊
@ushaparmar41852 жыл бұрын
Bs Ani jode khdhi hoy to or mja avijay
@TheKitchenSeries2 жыл бұрын
Sachi vat che.... Bahu maja ave
@shakuntalamakwana46632 жыл бұрын
U absolutely right first time
@rinkuthacker91582 жыл бұрын
Mam palak ,Suva ne tandadja ni bhaji nu mix saak banavi sakaay diabetes hoe to khavay reply aapjo ps
@TheKitchenSeries2 жыл бұрын
Ha..banavi sakai
@ushaparmar41852 жыл бұрын
Ame dhokloi na sKh ne vdi nu sakh khe6
@TheKitchenSeries2 жыл бұрын
Okay, very good information
@punitadave14272 жыл бұрын
Cooker ma ketli whistle vagadva ni ben
@TheKitchenSeries2 жыл бұрын
Punita Ben..aa thali ma aekpan vangi cooker ma nathi banavi