થિંગડા વાળી લેંઘી કેમ પહેરવી 😂😅🤣

  Рет қаралды 66,472

Baa ni moj

Baa ni moj

26 күн бұрын

થિંગડા વાળી લેંઘી કેમ પહેરવી છે
આવું નથી સારું લાગતું સારું પહેરાવ 😂😅😍
#baa #baanimoj #dadi #ipl #jamnagar #trending #viral #ahemdabad #ayodhaya #comedy #cricket #worldcup #kohli #rohitsharma #gujarati #grandmother #dadi #gujaratinews #gujaratistatus #funny #funnyvideo

Пікірлер: 69
@dhanshukhbhaisenjaliya4688
@dhanshukhbhaisenjaliya4688 24 күн бұрын
માતુશ્રી ને પ્રણામ.બહેન આપણા વડિલોએ એમનાં જુનાં સમયમાં ખૂબ સંઘર્ષ કરેલ છે માડી ને પૂજ્ય ભાવે સેવા કરી તમારુ જીવન ધન્ય બનાવી લેજો આપણો પણ હજુ વારો બાકી જ છે
@kiranunadkat3529
@kiranunadkat3529 24 күн бұрын
Baa na antar na ashirvad hamesha tamari sathe chhe....
@savariyasatish841
@savariyasatish841 24 күн бұрын
Ba bole toy Maja Ave che Bhai ma bap hi sunu
@ajubhabapu2555
@ajubhabapu2555 24 күн бұрын
વિડીયા કેમ મુકતા નથી બેન તમે બાના
@hitendrapatel2168
@hitendrapatel2168 24 күн бұрын
બા ને જોઈ ને આમારા બા ની યાદ આવી જાય છે.
@indubhavaghela2516
@indubhavaghela2516 23 сағат бұрын
Baa jay mataji
@smitaprajapati4094
@smitaprajapati4094 24 күн бұрын
બા ને મારા જય શ્રી કૃષ્ણ બહુ સરસ યાદશક્તિ છે ને સંભળાઈ છે પણ સારું સરસ vlog❤
@becharpatel4122
@becharpatel4122 2 күн бұрын
Ma એ તો માં ભાઈ બાકી વગડા ના વા
@bobbob-jq1rz
@bobbob-jq1rz 24 күн бұрын
બાં જે બોલે તે સાચું તેમાં કોઈ મીનમેક નાં હોય. બાં ને જોયે કેટલા દિવસ થયા આજે.
@becharpatel4122
@becharpatel4122 2 күн бұрын
દીકરી હે એ બા આ દીકરી રૂપિયા કમાય છે તમને મોબાઈલ માં ઠબકારી ને અને મારા જેવા ને જોઈ ને મજા આવે છે હો બા મારી નાની માં તમારા જેવા જ હતા એમની યાદ આવી જાય છે બા મને હો😊❤❤
@aratidayala8437
@aratidayala8437 17 күн бұрын
બા ને બધું પેલા નું યાદ છે
@ajit-zl1ig
@ajit-zl1ig 20 күн бұрын
Baa aem se hoo😂😂😂😂
@shivrajsinhsarvaiya.17
@shivrajsinhsarvaiya.17 14 күн бұрын
બા નુ થિગડુ 🤣🤣🤣🤣🤣
@RasilabenGajera-vg4zr
@RasilabenGajera-vg4zr 9 күн бұрын
અમારે બા આમજ કહેતા મને ઘરે મૂકી જાવ
@s-parekh8521
@s-parekh8521 18 күн бұрын
Lovely baa 🙏❤
@user-xg5qm3gm8n
@user-xg5qm3gm8n 24 күн бұрын
Enjoyed new video and talk Ba and Bhue.🎉😅👌👍
@patelashokbhai9938
@patelashokbhai9938 18 күн бұрын
સરસ પરિવાર બહેન...જય🙏 અંબે
@jaibharat4999
@jaibharat4999 15 күн бұрын
Baa ne wadi bahuj yad aaveche
@meenarathod815
@meenarathod815 24 күн бұрын
બા મસ્ત, મસ્ત પરિવાર
@jtank4385
@jtank4385 21 күн бұрын
શ્રી રામ બાના ખૂબ સરસ આશીર્વાદ છે.
@rathodbharat9777
@rathodbharat9777 19 күн бұрын
Ba goba upadelye am se 😮😊😅😂
@BhaveshPatel-ly1yc
@BhaveshPatel-ly1yc 20 күн бұрын
Really aa maa dhany che jo aavi vahu male tene
@RupalGadhavisKitchen
@RupalGadhavisKitchen 15 күн бұрын
hahaha fashion che fashion. baa ne kem samjaviye
@mitardoshi5466
@mitardoshi5466 24 күн бұрын
Vah Ba ghana divase dekhaya bov j mja avi pn ba su bole che juni vato yaad karta lage
@dhruvitkotadiya8202
@dhruvitkotadiya8202 24 күн бұрын
Jayshrikrishna🎉🎉🎉🎉🎉
@rNineteenthcentury
@rNineteenthcentury 24 күн бұрын
Saras video.
@geetakjoshi8960
@geetakjoshi8960 11 күн бұрын
બા ને મારા પ્રણામ મને બા બહુ જ ગમે
@user-sg3zs5pt7u
@user-sg3zs5pt7u 23 күн бұрын
Bba keva mjana ashrvad ape che❤
@rashmiadhiya6069
@rashmiadhiya6069 23 күн бұрын
Vidiya chaluj rakho beta bhu mja aavechhe❤
@parmarvg6102
@parmarvg6102 24 күн бұрын
જય શ્રી કૃષ્ણ બા
@MayurParmar813
@MayurParmar813 9 күн бұрын
🙏❤🥰🌹
@Kaminibenjoshi
@Kaminibenjoshi 24 күн бұрын
Baa to baa 6
@aratidayala8437
@aratidayala8437 17 күн бұрын
હવે બા ની યાદ શક્તિ નથી બા ને હવે બધું ભૂલાય જાય છે
@HarshaSuthar-ks6od
@HarshaSuthar-ks6od 24 күн бұрын
ba na viedo roj banavo ben
@Shree_handwork
@Shree_handwork 24 күн бұрын
Baa na videos roj bnavo
@pratikshagevariyavlog
@pratikshagevariyavlog 19 күн бұрын
Saras ho ba
@shivrajsinhsarvaiya.17
@shivrajsinhsarvaiya.17 14 күн бұрын
બા ને તો ઉમર પ્રમાણે હવે કાય યાદ નથી રેતુ😳😳😔😔
@SandipakumaarRathva
@SandipakumaarRathva 21 күн бұрын
Ba joyane moj ave
@hansabenrakholiya8192
@hansabenrakholiya8192 21 күн бұрын
❤બા ને ગઢપણ નુ ભુલી જાય છે
@BhavanaGohil-z1n
@BhavanaGohil-z1n 21 күн бұрын
baa na daily na vdo upload karo ne we really miss
@manishasachdev7187
@manishasachdev7187 23 күн бұрын
Very nice video
@kantibhaiadroja6078
@kantibhaiadroja6078 22 күн бұрын
Dhanyavaad ben tamari samajh ne
@geetsangeetchetanaben
@geetsangeetchetanaben 19 күн бұрын
આપણો પણ વારો આવશે બેન
@madhurijoshi7222
@madhurijoshi7222 24 күн бұрын
👌🏻👍💝
@BhaveshPatel-ly1yc
@BhaveshPatel-ly1yc 20 күн бұрын
Bhen haji saru thase kem ke maa khus hoy to badhuy saruj thay bhai ane bhen ne
@user-vf2xs8px7p
@user-vf2xs8px7p 24 күн бұрын
didi tme family vdo banavo ne plz
@BhaveshPatel-ly1yc
@BhaveshPatel-ly1yc 20 күн бұрын
Baa ne kejo hu tena aasirvad magu chu bas
@tmkockajalwa8246
@tmkockajalwa8246 16 күн бұрын
Ben tamari baby no face baa jevo che
@NiraliFoodJunction
@NiraliFoodJunction 24 күн бұрын
Bane બુધ્ધિ જતી રહે
@sejalpareshjasoliya-sl1hp
@sejalpareshjasoliya-sl1hp 24 күн бұрын
@shobhnashah4016
@shobhnashah4016 24 күн бұрын
J j please roj vlog muko
@jaymittal2473
@jaymittal2473 24 күн бұрын
Tamara pase atyare ji Kai chhe e Tamara baa ni dua thi j chhe baa che etle
@globalpeopleslife9686
@globalpeopleslife9686 24 күн бұрын
Baa ane bapanu naam shu chhe....??
@mezbinzannar5469
@mezbinzannar5469 19 күн бұрын
He he
@PatoliaSejal
@PatoliaSejal 24 күн бұрын
Ben tame Ghar transfar kryu k su vidiyo Kem nata mukta
@KinjalbaJadeja_13
@KinjalbaJadeja_13 24 күн бұрын
Kem vidio nthi mukta
@manishapatel1560
@manishapatel1560 24 күн бұрын
Krishiva dadi jevj dekhai che
@ramubhai1717
@ramubhai1717 23 күн бұрын
🙏🙏🙏
@pravinsumariya359
@pravinsumariya359 23 күн бұрын
Ba ba ,Krishna Ane ba na video week ma ek var to mokalo,
@HeeraKaravadara
@HeeraKaravadara 24 күн бұрын
Baa nu ghar biju se
@jagdishdavera5940
@jagdishdavera5940 23 күн бұрын
બેન વિડીયો કેમ નથી મુકતા બાના
@Hrajesh1809
@Hrajesh1809 23 күн бұрын
Tme kyarey tmaro face km btavta j nthi....evu kem? Have e happy days
@parmarvg6102
@parmarvg6102 24 күн бұрын
વિડિયો કેમ નથી મુકતાં
@omnamhsivayomnamhsivay6804
@omnamhsivayomnamhsivay6804 19 күн бұрын
Ben surt ryo savo tame
@harstihardikwedshasti8273
@harstihardikwedshasti8273 24 күн бұрын
Ba ne swaminarayan ni kndhi bandh 6 to jay swaminarayan bolavone?
@renuk5064
@renuk5064 24 күн бұрын
Vaishnav chhe
@kalpeshpatel-hf7xk
@kalpeshpatel-hf7xk 24 күн бұрын
સ્વામીનારાયણવાળા જબર જસતીથી બોલાવા માગે બધાને ખબર છે તમે ભગત છો.
@kinni9846
@kinni9846 24 күн бұрын
@Shree_handwork
@Shree_handwork 24 күн бұрын
80 વર્ષ ના માજી ગીત ગાયછે
6:53
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 402 М.
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 75 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 53 МЛН
બા ની વાતો અને રસોઈ ☺
12:32
Mibha's vlogs&recipe
Рет қаралды 10 М.
Женская драка в Кызылорде
00:53
AIRAN
Рет қаралды 402 М.