No video

થિયેટરમાં ફિલ્મ જોવા, રેસ્ટોરાંમાં જમવા કે ફરવા એકલા કેમ ન જવાય? | જય વસાવડા Jay vasavada | JVજ્ઞાન

  Рет қаралды 38,401

Jay Vasavada Original 'planetJV'

Jay Vasavada Original 'planetJV'

Күн бұрын

email : jayvaz@gmail.com
/ jayvasavada.jv
/ jay.vasavada
# / jayvasavada
#gu.wikipedia.or...
Jay Vasavada is one of the most popular young authors in Gujarati print media today. His versatile columns as a special correspondent, running in “Gujarat Samachar” daily (number one in regional readership - approx. 7 million) since last 25 years. He has 2,50,000+ followers and friends on facebook, instagram, twitter, youtube etc.
His more than 4000 articles published in several publications, covered a wide eclectic array of subjects. He has delivered 6000+ speeches across the globe, many of them are on his official youtube channel "planetJV". All 16 books by him are constant in bestsellers list, “Jay Ho”, “JSK”, “Mummy-Pappa”, “Preet Kiye Sukh Hoy” crossed 20,000 copies landmark in Gujarati. Followed by “YuvaHava”, “Superhero Sardar”, “Ye dosti”, “Knowledge Nagariya” etc.
In 2004, visit to USA under “international visitor’s program” by US state department is his first journey abroad followed by numerous visits as an author to countries like UK, Germany, Israel, Dubai, Thailand, Singapore, Netherlands, France, Canada, Italy, Switzerland, Kenya, Newzealand, Oman, Greece, Holland, Cambodia, Austria etc. besides regular visits to USA.As a management graduation student, he holds a record of winning more than 300 elocution / quiz / essay contests in India. After leaving his job as a college principal in 2002, so far, he has delivered more than 6000 public speeches on various topics across the globe.
He has also anchored and scripted TV talk shows and radio show. His travelogues are much appreciated by various tourism departments within India and abroad. His blog is number ONE in Gujarati blogs.Studied at home for whole period of primary education, jay vasavada was honored as invited speaker in events like book launch of PM shri Narendrabhai Modi and asmitaparv of pujya Moraribapu. He has personal collection of more than 18,000 books and magazines and 5,000 cd-dvdz. Single and cheerful by nature, jay vasavada has completed 25 years in public writing and going strong.
This in only official channel of popular Gujarati author-speaker-traveller Jay Vasavada. All material used on this channel is for fair use in public interest. no copyright infringement intended. Views expressed here has no intention of hurting any kind of public sentiments or feelings.

Пікірлер: 129
@truptitrivedi5061
@truptitrivedi5061 3 жыл бұрын
આ વીડિયો જોય મને કેટલું સારું લાગ્યું છે એ મારું મન જાણે છે ..ખુબ સરસ વિષય લય ને આવ્યા છો..અત્યારે જે માતાપિતા 45 -50 ની ઉંમર ના છે તેના માટે બાળકો ને એકલા કશે પણ મોકલવા એ અજાણ્યા ભય નું પરિણામ છે. .મે મારા દીકરાને બેંગલુરૂ અને દીકરી ને કેનેડા મોકલ્યા ત્યારે...બવ અઘરું લાગેલું...અફસોસ આ વીડિયો જોતા સુધી ક્યાંક મારી અંદર હતો ...પણ ...પણ..આજે એ દૂર થયી ગયો😊... 👍 બવ જ સરસ અને ખુબ યોગ્ય વિડિયો... 👍👍👍👍👍👍100 માંથી 100 કરતા ઘણા વધારે માર્ક આપી શકાય 👍😊
@peenachauhan5398
@peenachauhan5398 2 жыл бұрын
સાચ્ચે જ જય હો🤗
@b_j_kakadiya_Royal
@b_j_kakadiya_Royal 3 жыл бұрын
હા મોજ હા જય ભાઈ
@rajanikantpatel7572
@rajanikantpatel7572 3 жыл бұрын
જય હો જય ભાઈ
@nayanmankad9114
@nayanmankad9114 6 ай бұрын
U r a very good motivater many of times I. Charge after listening u
@binaparmar8432
@binaparmar8432 3 жыл бұрын
Khub saras
@hiteshvalaganth693
@hiteshvalaganth693 2 жыл бұрын
ખૂબ સરસ
@lalitchandrapanchal165
@lalitchandrapanchal165 3 жыл бұрын
તમારી વાત સાવ સાચી છે..કોઈ માણસ જો એકલો ફરવા જાય તો લોકો તેને કહેશે એકલવાયો છે. અતડો છે
@keshuparmar4321
@keshuparmar4321 2 жыл бұрын
Jordar jay bhai
@kevinshah7511
@kevinshah7511 3 жыл бұрын
Wah jaybhai
@sujatapatel8332
@sujatapatel8332 3 жыл бұрын
Wah.... Agreed 👍
@pravinamin4914
@pravinamin4914 2 жыл бұрын
Very nice speech jaybhai
@ahirmiru2223
@ahirmiru2223 3 жыл бұрын
જય ભાઇ હું સાવ નાની હતી ત્યારથી જ એકલી ભણવા જતી , સાવ નાનકડા ગામની હોવાથી બધા બોવ ટીકા કરતા, મારાં પાપા ને બધા કહેતા કે એકલી દીકરી ને ભણાવો નહી, આજે હું લગ્ન થઈ ગયેલી છું છતાં મને ફિલ્મ જોવા કે કોઈ બીજા અગત્યના કામ માટે એકલા જવાનુ હોઈ તો ડર નથી લાગતો, મારાં એકના કામ માટે બીજા ને જોડે લઈને વધુ ખર્ચ કરવાનું કે જે તે વ્યક્તિ નું કામ ખોટી કરવાનું મને યોગ્ય નથી લાગતું... એકલા જન્મી ને આવડી મોટી સફર તય થઇ તો નાના સફર માં એકલા રહેવામાં શું ડર
@bharatacharya5890
@bharatacharya5890 2 жыл бұрын
ઘણીવાર એકલા ના અનુભવ લીધાં છે, પરણ્યા પછી પણ ... 🎉 ગમ્યું સાહેબ ... 🙏
@jcpignoathiest4159
@jcpignoathiest4159 3 жыл бұрын
એકલા માટે હીંમ્મત તો ખરી, જેકે અજાણી જગા ની બીક વગેરે તો ઠીક છે પણ એકલતા માં સ્વ જોડે નો સામનો કરવા ની નાહીંમ્મત બીજા ની સંગત ખોળે છે. જય હો જયભાઇ
@dgcreation4011
@dgcreation4011 3 жыл бұрын
એકદમ સાચી વાત છે... પોતાની જાત સાથે વાત કરવી અને પોતાની જાત સાથે જ લડવું ખૂબ આકરી બાબત બની રહે છે...
@ankurshah1685
@ankurshah1685 3 жыл бұрын
Really great ...love & enjoy your company..be you
@dgcreation4011
@dgcreation4011 3 жыл бұрын
તમારા વિચારો, લેક્ચરેસ, ન્યૂઝ પેપર કોલમ, ખૂબ જ પ્રેરણાદાયી છે. જીવનમાં ખૂબ જ સકારાત્મકતા ભરી દે છે. તેના અમલથી આત્મવિશ્વાસમાં વધારો કરી આપે છે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ
@chandrakantoza3257
@chandrakantoza3257 3 жыл бұрын
વાહ સરસ
@prafulparmar1607
@prafulparmar1607 3 жыл бұрын
wah jay bhai jay ho bap 👏👌👍😍🙏❤️🌹
@dr.atulvasani5586
@dr.atulvasani5586 3 жыл бұрын
Nice one..
@h10rlgmailcom47
@h10rlgmailcom47 2 жыл бұрын
Very well said it all
@punitrupchandani5720
@punitrupchandani5720 3 жыл бұрын
👌👌👌👌👌💯
@roshanipatel1059
@roshanipatel1059 3 жыл бұрын
સાચી વાત...એકલા બહાર જવાની મજા જ અલગ હોય છે....👍👍👍
@charismatickomal5053
@charismatickomal5053 3 жыл бұрын
Thank you #JVGnan 😊👍
@dinubhaichudasama9659
@dinubhaichudasama9659 3 жыл бұрын
જય સિયારામ જયભાઈ, શુભ સવાર મજા માણી
@hiteshchaudhari636
@hiteshchaudhari636 3 жыл бұрын
Mast
@pankilbavishi1089
@pankilbavishi1089 3 жыл бұрын
Super se Bhi Uper👌👌
@jayeshkumar2061
@jayeshkumar2061 3 жыл бұрын
Jay ho guruji.
@rumagupta2143
@rumagupta2143 3 жыл бұрын
Love to hear about gujrati samaj of kolkata and Shantiniketan
@nitagondaliya331
@nitagondaliya331 3 жыл бұрын
Saras Jay sir.
@jaydeepchauhan4125
@jaydeepchauhan4125 3 жыл бұрын
જયભાઈ, રાષ્ટ્રગાન/ રાષ્ટ્રગીત/ રાષ્ટ્રીય ગીત/ રાષ્ટ્રીય ગાન કોને કહેવાય એ બાબતે ઘણા લોકો માં ગેરસમજણ પ્રવર્તે છે.આ બાબતે કઈક આધાર પુરાવા સાથે એક વીડિયો બનાવો.
@mukeshjoshi5336
@mukeshjoshi5336 3 жыл бұрын
Bahu saras 🙏🙏
@Awakenedlamba
@Awakenedlamba 3 жыл бұрын
Khub saras vat kahi jay bhai 🌈
@yashpalsinhvaghela9639
@yashpalsinhvaghela9639 3 жыл бұрын
અરે સર કઈ નો ઘટે મોજ આવી ગઈ 😇
@vaibhavgor4290
@vaibhavgor4290 3 жыл бұрын
Superb sir 😍😍😍 Maja padi gai tamane sabhdi ne
@chavdasangeeta4600
@chavdasangeeta4600 3 жыл бұрын
વાહ ! 🌼👌
@bhavanapatel1229
@bhavanapatel1229 3 жыл бұрын
You are great..Very proud of you...Salute "Jay " "Jay " Garvi Gujarat...🚩🚩🚩🙏 🌹🍀🌺🌿🌼🍁🌴🌸🌟
@heminabhavsar5487
@heminabhavsar5487 3 жыл бұрын
V.good majja avi gayi
@Hemalijoshi777
@Hemalijoshi777 3 жыл бұрын
Khub saras 👌👍
@rumagupta2143
@rumagupta2143 3 жыл бұрын
Jay bhai very happy to hear your talk as I go everywhere alone.Today got double tick from you.I agree with you 👍
@ghanshyamsavaliya3821
@ghanshyamsavaliya3821 2 жыл бұрын
સરસ.આમતોએકરાહોયછે
@chandrakantoza3257
@chandrakantoza3257 3 жыл бұрын
વાહ સરસ ભાઈ
@manishadodia6011
@manishadodia6011 3 жыл бұрын
You R right.... Topic gamyo... Same manner enjoying since 35 years 😀 keep it up
@km_vagadia
@km_vagadia 3 жыл бұрын
જવાય જ...હુ ય જાવ છું
@keshuparmar4321
@keshuparmar4321 2 жыл бұрын
Good evening jay bhai
@Sangooooable
@Sangooooable 3 жыл бұрын
Wah jaybhai wah
@yogibarajput27319
@yogibarajput27319 3 жыл бұрын
Superb sir..
@dr.payalbhatt1170
@dr.payalbhatt1170 3 жыл бұрын
ખુબ સરસ જયભાઈ
@tinaindia3897
@tinaindia3897 3 жыл бұрын
👍👌👏
@chandrikadt
@chandrikadt 3 жыл бұрын
JV ♥
@lalitchandrapanchal165
@lalitchandrapanchal165 3 жыл бұрын
તમારી વાતથી પ્રેરણા મળે છે
@poojashah4373
@poojashah4373 3 жыл бұрын
Saras. # Quotesfrombooks
@dr.atulvasani5586
@dr.atulvasani5586 3 жыл бұрын
You smartly justify your loneliness..any way nice one.. One farmaish..one more Vidio on એકલતા નો વૈભવ..
@vinodgirigoswami6132
@vinodgirigoswami6132 Жыл бұрын
Namaskar jaybhai
@jayeshpalan9326
@jayeshpalan9326 3 жыл бұрын
Excellent
@bhavinpithawala3967
@bhavinpithawala3967 3 жыл бұрын
just love you talks... keep it up
@rameshbhaiprajapati1897
@rameshbhaiprajapati1897 3 жыл бұрын
Very good speech..
@tysonthebulldog1844
@tysonthebulldog1844 3 жыл бұрын
Your great 👍
@zoebzariwala867
@zoebzariwala867 Жыл бұрын
Yes i learn scooter driving at age of 35 so at time i feel i fly in sky
@hirenpatel6504
@hirenpatel6504 3 жыл бұрын
♥️તમે એકલા ચાલો રે.!!!! એકલા ચાલો રે.!!!!♥️
@parthviparmar222
@parthviparmar222 3 жыл бұрын
Good sir
@nayanmankad9114
@nayanmankad9114 6 ай бұрын
Jay u look nice in this dress
@mayurparmar5376
@mayurparmar5376 3 жыл бұрын
2021 oscar winner movie " NOMADLAND" yaad aavi gyai
@ApoorvaVaghela
@ApoorvaVaghela 3 жыл бұрын
👏🏻👏🏻👏🏻 Agreed...
@ketanjoshi382
@ketanjoshi382 3 жыл бұрын
Thanks
@rasikpansuriya
@rasikpansuriya 3 жыл бұрын
Right 👍👍
@jyotishpower1191
@jyotishpower1191 3 жыл бұрын
Excellent video jay
@pushpavaghela5730
@pushpavaghela5730 3 жыл бұрын
akele hi to kiya gam hi😍😇🤗 wonderful sir 🙏🙏🙏
@rumagupta2143
@rumagupta2143 3 жыл бұрын
I am from Kolkata
@pyramidpublication1560
@pyramidpublication1560 3 жыл бұрын
અકેલે હે તો કયા ગમ હે...... ચાહે જો હમારે બસમેં કયા નહીં... બસ એક જરા સાથ હે સબકા...
@balubhaimistry8
@balubhaimistry8 3 жыл бұрын
👍👌👍
@divyasolanki4244
@divyasolanki4244 3 жыл бұрын
Nice
@prahladasher2369
@prahladasher2369 3 жыл бұрын
Bhomiya Vina Mare Bhamvata Doongra👍👍👍
@gunvantbhaiboda762
@gunvantbhaiboda762 3 жыл бұрын
Jay Shree krushna 👌😁
@varunpatel2368
@varunpatel2368 3 жыл бұрын
🙏
@pradipparmar1818
@pradipparmar1818 3 жыл бұрын
રવિવાર ની રજા હતી અને મિત્ર એના ગામ જય રહ્યો હતો..મે કહ્યુ હુ પણ સાથે આવું છું મને આજી ડેમ ઉતારી દેજે.. મને પૂછ્યું કે એકલા શું મજા આવશે? મે જવાબ આપ્યો કે લોકડાઉંન માં ગાર્ડન બંધ હતા તો પ્રકૃતિ સોળે કળાએ ખીલી હસે મજા એની મેળે આવશે..સાચે સાવ ઓછા લોકો ને ની વચ્ચે જે નિરવ શાંતિ નો અનુભવ અને જાતે એ જોય માણ્યું એ કૈક અલગ જ હતું..
@dakshakanada1061
@dakshakanada1061 3 жыл бұрын
Aj tame saras lagocho zbho tamarathi shobhe che
@VKumar0764
@VKumar0764 3 жыл бұрын
Superb Speech Sir... Bhapam bhapam Bhamvu to amne game che pan aa Corona and Corporate taklif kare che..😊😊
@neeragmadaliya9252
@neeragmadaliya9252 3 жыл бұрын
"WILD" MOVIE yad avii gaii
@kumanteraiya8945
@kumanteraiya8945 2 жыл бұрын
Jaybhai nva tishrt ane kurta ni choice sari chhe . Tmari potani . Jaybhai mare pan bapu aashirvad lay ne ek chenal mukvi chhe . Dadi mana nusaka aayurvedik tips . Vgere .
@mitapancholi4880
@mitapancholi4880 3 жыл бұрын
જયભાઈ મેં પણ ત્રણ દિવસ એકલા GLF માં ખુબ સરસ seminar attend કર્યા છે. તમારું પણ વક્તૃત્વ પણ એકલા સાંભળ્યું છે.
@Mr.Bachelor590
@Mr.Bachelor590 3 жыл бұрын
Been Single is taboo in our society.
@expresslife7992
@expresslife7992 3 жыл бұрын
Thank you Sir.... Really needy inspiration. ખરાખરીનાં આ સંસાર માં, જાતજાત-ભાતભાત નાં વ્યવહાર માં, ક્યારેક મળી જશે ગગન ચુંબી ખુશી અવનવાં અનુભવની અજાણ્યા સંગાથ માં... વ્હાલા એકવાર એકલાં તો નીકળી પડ ખૂદ તારી સાથ માં...
@bimalvyas229
@bimalvyas229 3 жыл бұрын
બિલકુલ સાચું... બારમાં ધોરણ પછી એકલી જ મોકલી દીધી છે .
@kumanteraiya8945
@kumanteraiya8945 2 жыл бұрын
Svtantra life ni pan ek mja chhe . Jivta aavde to .
@DietyogaandAyurveda
@DietyogaandAyurveda 3 жыл бұрын
लहसुन के स्वास्थ्य लाभ: kzbin.info/aero/PLwIu7WC0YCLTtJwX55WPFzNtJS-7fT4oi b
@jainamshah4038
@jainamshah4038 3 жыл бұрын
Just watched your video on Kajal ma'am's channel!
@prakashhathi5412
@prakashhathi5412 3 жыл бұрын
અદ્ભૂત.. સચોટ સટીક સમજણ ઉપર પ્રકાશ પાડતો vedio. Prakash Hathi
@kartikjoshi9760
@kartikjoshi9760 3 жыл бұрын
I thought u will talk about single or ready to be mingle... Many people definitely want to get some insights .. because it's a life long decision ...But yes I have watched movies in company with my self.....
@afiataylor7452
@afiataylor7452 3 жыл бұрын
Mane faravano khoob shokh che .pan ekala jata thodo dar. Gharna lokone pan chinta rahe
@mukeshbhalani8326
@mukeshbhalani8326 2 жыл бұрын
જય ભાઇ ની ઓફિસ ના મોબાઇલ નંબર શુ છે?
@nareshmusicsandlyrics2165
@nareshmusicsandlyrics2165 3 жыл бұрын
Kuhn.saras.abhinandan
@smrutivyas4297
@smrutivyas4297 3 жыл бұрын
ખૂબ.સરસ
@ghanshyamsavaliya3821
@ghanshyamsavaliya3821 2 жыл бұрын
એકલાજહોય
@ghanshyamsavaliya3821
@ghanshyamsavaliya3821 2 жыл бұрын
હાસીવાત.એકલાહોવુજોવુ
@manojgoradia8486
@manojgoradia8486 3 жыл бұрын
Nice speech on how to enjoy yourself. While listening i remembered a book i had read 40 yrs ago by a lady in gujrati language about her travelling experience alone in south american countries like chile n peru and some more and was very much impressed in those days and completed nonstop. Unfortunately i do not remember name of lady or book. Have you gone through?
@brindabhattpancholi3774
@brindabhattpancholi3774 3 жыл бұрын
Must be Preeti Sengupta
@ramvani-1212
@ramvani-1212 3 жыл бұрын
Boy or Girl no one goes alone bcoz so many reason any thing happen mainly in night show movie. I m going alone as well, more comfort is that two movie I did alone. JSK
@varshapatel704
@varshapatel704 3 жыл бұрын
Mane lai jajo mane bahu j gamse Ane hu sari company sabit thais
@Awakenedlamba
@Awakenedlamba 3 жыл бұрын
Ekant me hi aatmgyan hona sambhav hai ~ Osho.
@weddingphotosurat1803
@weddingphotosurat1803 3 жыл бұрын
jay bhai corona ma na na dhandh vara ne himat apave avo kaoi video banvo khash kari ne je wedding ne lagta kam sathe haoi
@laxmigurjar3836
@laxmigurjar3836 3 жыл бұрын
બીજું k jv hu apna gana program sambhrya.mane avu lage 6 k apna Manas par videsh no prabhav vadhu 6 pa6i a lekhak hoy k place hoy. Gujarat ma this pan Ava ratan Kai o6a zade am nathi.avu hu manu 6u.
@laxmigurjar3836
@laxmigurjar3836 3 жыл бұрын
એકલ લોકો પોઝિટિવ લેવું. પારિવારિક સંબંધો ને ત્યજવની વાત નથી. પોતાની જાતમાં વિશ્વાસ કેળવવાની વાત છે.
@hinadalwadi9656
@hinadalwadi9656 3 жыл бұрын
Ll
@heminabhavsar5487
@heminabhavsar5487 3 жыл бұрын
Jay bhai kgub saras vast kahi tame...being a lady hu ekli bahar javani himmat nathi kari saktii ne.husband allow bi pan nathi karta...pan aa tamari sundar speech joi ne hu chokkas try karish ..ekla farva no
@maltibhatt9743
@maltibhatt9743 3 жыл бұрын
પણ એકલાં રહેવા માટે હું મારી સાથે.... વો હી તો ક્રાંતિ હૈ. શું એ એટલું સરળ છે?
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 29 МЛН
Nurse's Mission: Bringing Joy to Young Lives #shorts
00:17
Fabiosa Stories
Рет қаралды 3 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 13 МЛН
Dr  Nimit Oza speaking at LiveWellcon 2024,  Dr Nimit Oza  is different mood, absolute laughter
56:37
Hun To Bolish | હું તો બોલીશ | પ્રલય
47:08
કામિયાબીના કીમિયા || જય વસાવડા
1:56:13
Jay Vasavada Original 'planetJV'
Рет қаралды 60 М.
Unveiling my winning secret to defeating Maxim!😎| Free Fire Official
00:14
Garena Free Fire Global
Рет қаралды 9 МЛН