Sir upload ma banne ma voting card upload Kare to chale k ?
@shortmahiti08073 ай бұрын
ખૂબ જ સરસ 🎉
@uniquedanceboy54153 ай бұрын
haa aa badhi skimo chhe public ne banavani aavi vatu ma dhyan na devu khoti khoti vatu ma jaray dhyan na devu
@vajshiahir23638 күн бұрын
આધાર 16 ડીજીટ હૉય ?
@himatbhairadadiya99877 күн бұрын
Bhai amare to 12ank chhe tamare16ank.saru kahevay
@Er.AnilPatel3 ай бұрын
માત્ર document upload થાય છે ફ્રી માં ભાઈ ... અપડેટ માટે 50 લાગે જ છે.
@DivyanshiNizama2 ай бұрын
Hmna update kravvu hoy to thy...? Me kryu pn mra ma nai thti link open
@prakashdabhi76003 ай бұрын
Sir mai new first time aadhar card banavva aapyu che 1month 3 divas thaya but banyu nathi ena mate shu karvu, ___ This enrolment is under process. Please check again after a few days _ aa error aave che
@vikrambhairathvavikrambhai10815 күн бұрын
Pement to le 6
@amarat38283 ай бұрын
મારે આધાર 12 અંક છે 16 નથી
@Challenge786-w5k3 ай бұрын
ઉપડૅટ કરી તો નવું આધાર કાર્ડ આવશે 🙏🙏
@Atulsolanki4553 ай бұрын
Uidai in website parthi matra Address change, Thai Shake Che
@BharvadharjiHarji3 ай бұрын
Sir number link nhi to kevi rete otp ave
@MukeshMukesh-rw8qd3 ай бұрын
આપણા ડોક્યુમેન્ટ બરાબર હોય તો ભી ફરીથી અપલોડ કરવા પડશે કે સીધું સબમિટ કરી સકાય?
@desiswegguru4723 ай бұрын
આ ડોક્યુમેન્ટ શા માટે અપડેટ્સ કરવું પડે સે તને જણાવી શો કે ભાઈ
@YogeshSimgu2 ай бұрын
Video banavo madash ne ulu na banavo
@jaythakor___official56312 ай бұрын
ભાઇ હું બબ્બે વખત અપડેટ કરાવ્યું પણ હજી કોઈ સુધારો થયો નથી જન્મ ના પુરાવા પણ નવા લાવ્યા કે સે કે જન્મ નો પુરાવો મેચ થતો નથી બોલો
@Atulsolanki4553 ай бұрын
Update ma koi Sudha vadhara nai thai matra juna aadhaar card ma documents update thai chhe
@aiyubkhanyasinkhan59432 ай бұрын
Juna aadhar card ma sachi bharth date che, 08/12/1964, adress chenj karyavu tayare bharth, date fakat 18 /12/1964 , divas 10, no difference,che, su karvu
@VillageLifestyleWithShiva3 ай бұрын
Site to open thavi joiye . Site j nthi khulti anu su...,😂😂😂
@rajajogani44422 ай бұрын
આધારકાર્ડ અપડેટ નથી થતો શું કરવું જોઈએ___તમારો નંબર મોકલો
@RanjitBaria07863 ай бұрын
ફ્રી માં તો કોઈ ચોકલેટ પણ નથી આપતું.... Understanding
@shaileshmachesa47703 ай бұрын
ભાઈ! આધારકાર્ડમાં 16 નહીં પણ 12 અંક આવે.😂
@ManojTadvi-f1z3 ай бұрын
આધાર કાર્ડ માં જન્મ તારીખ સુધારવા
@BHAVESHGANDHI-c1pАй бұрын
Every year do this only
@totalmahitiАй бұрын
Ok
@sunilthakor46123 ай бұрын
Document updet ma voter id 2 side pdf upload karvu padse k singal side
@totalmahiti3 ай бұрын
1 સાઇડ
@Atulsolanki4552 ай бұрын
@@sunilthakor4612 Banne side upload karvi!…
@singingstargurupdeesa39017 күн бұрын
મારા આધારકાર્ડ માં મોબાઈલ નબર એડ નથી તો સુ કરવું
@MOVIE_C8716 күн бұрын
આધાર સેન્ટર માં જવું
@kishanzala40613 ай бұрын
માત્ર એડ્રેસ જ બદલાશે....કોઈ યે વાતો માં આવું નહિ
@makvanamanoj77713 ай бұрын
સર મારે આધાર કાર્ડ ડીલીટ થઈ ગયું છે તો શું કરવાનું