Tractor Accident :ટેકાની ડાંગર વેચવા આવેલા ખેડૂતો રોડ પર ટ્રેક્ટર રાખવા કેમ મજબૂર બન્યા?

  Рет қаралды 8,295

BBC News Gujarati

BBC News Gujarati

Күн бұрын

#gujaratinews #sanand #gidc #accidenttruck
અમદાવાદના સાણંદ તાલુકામાં સરકાર દ્રારા ટેકાનાભાવે ડાંગરની ખરીદી ચાલુ છે. ખેડૂતો કતારબંધ ટ્રેક્ટર સાથે હાઈવે પર ઊભા હતાં ત્યારે અકસ્માત સર્જાતા પાંચ જેટલા ટ્રેક્ટર જેમા અનાજ ભરેલુ હતુ તે પલટી ખાતા અનાજ વેરવિખેર થયુ હતુ અને ટ્રેક્ટરને ભારે નુક્સાન થયુ હતુ. નોંધનીય છે કે રાતના સમયે ખેડૂતો ટ્રેક્ટર પર હાજર નહોતા જેથી કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર મામલે ખેડૂતો રોષે ભરતા વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોની માંગ છે કે ગોડાઉનમાં ટ્રેક્ટર પાર્કિંગની વ્યવસ્થા હોવા છતા શા માટે ટ્રેક્ટરને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. ખેડૂતો વળતરની માંગ કરી રહ્યા છે.
વીડિયો : સાગર પટેલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj​
Instagram : bit.ly/2oE5W7S​
Twitter : bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Пікірлер: 4
@vishnupatel5783
@vishnupatel5783 9 ай бұрын
MSP में अभी ज्यादा भष्टाचार हो रहा है हरेक ट्रेक्टर की धान डालने में एक ट्रेक्टर से 1000 रूपए लेते है
@vishnupatel5783
@vishnupatel5783 9 ай бұрын
Sarkar कोई action नहीं ले केमके टक वाले से करोड़ों पैसा मिलता रहेगा
@RahulRawat-qu8sv
@RahulRawat-qu8sv 9 ай бұрын
Gujarat Corruption Model
@rameshrathod3267
@rameshrathod3267 9 ай бұрын
Sachi vat che
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 28 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 6 МЛН