એકદમ સરળ રીતે સમજાવ્યું છે કે કોઈ ને પણ સમજાય જાય આભાર સર અને અમુક ટિકિટમાં RAC લખેલું આવે તો તે શું છે તે જણાવશો અને ટિકિટ કેન્સલ કઈ રીતે કરવી તે પણ માહિતી આપજો સર
@PuranGondaliya19827 ай бұрын
RAC એટ્લે (Reservation Against Cancellation) ,જેમાં એક સીટમાં કોઈ અન્ય વ્યક્તિ પણ સાથે બેસશે ,જો એ ટિકિટ કેન્સલ કરે તો તમને આખી સીટ મળે
@monang_joshi7 ай бұрын
@@PuranGondaliya1982 RAC ટિકિટ હોય તો મુસાફરી તો કરી શકીએ ને?
@vipulmori41177 ай бұрын
અેક સાથે બે વ્યક્તિ ની બુકિંગ થઈ શકે
@HiteshPatel-qv8vjАй бұрын
Very nice 👍
@anilpatel13986 ай бұрын
Very good information
@pravinkumarparmar73413 ай бұрын
Very good information...sir
@PuranGondaliya19822 ай бұрын
Thanks and welcome
@diptijagsar31107 ай бұрын
Very good information sir.. 👍
@PuranGondaliya19827 ай бұрын
Thanks and welcome
@hardikparmar28047 ай бұрын
Thank you so much Sir Ji...Very Good, Useful, Important, Information...👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👏🏻👏🏻🙏🏻🙇🏻🙌🏻🙌🏻❤️🥰
@PuranGondaliya19827 ай бұрын
Most welcome
@ketanshukla34697 ай бұрын
Tamara video kharekhar khub upyogi hoy chhe mane tamara videos khub game chhe i like it
@PuranGondaliya19827 ай бұрын
થેન્ક્સ કેતનભાઈ
@kapil87477 ай бұрын
very good puran bhai aava informative videos mukta rejo
@PuranGondaliya19827 ай бұрын
જરૂર -પણ તમે આવી રીતે દરેક વીડિયોમાં કોમેન્ટ કરીને સપોર્ટ કરતાં રહેજો
@vadhel_vipul_ahir7 ай бұрын
accont banvyu htu pn bhulay gyu hoy to shu krva nu sir fari thi banviye to avu kahe 6 all redy ragistion to hve suu krva nu ana pr video banvi aapo ne sir
@pratikpatelGujju7 ай бұрын
ખુબ સરસ સમજ આપી આભાર 🙏
@dhpravinofficial7 ай бұрын
Saheb Ticket book thay gya bad payment na option ma G pay select karya bad payment thatu nathi Pls guide
@sejalvaghela82867 ай бұрын
Saras video khub upayogi mahiti aapo cho
@PuranGondaliya19827 ай бұрын
Thanks For Like
@poonammori34557 ай бұрын
Khubj aabhar mahiti mate sirji 🙏
@sahileshkabira90457 ай бұрын
Sir tamara badha video information vara hoy che
@mayurbakotra72577 ай бұрын
Very useful information ℹ️
@nitinajmera5337 ай бұрын
Nice presantation
@jignashavadera35177 ай бұрын
Nice video sir Thankyou Aa j app thi flight ni tickets book Kari sakay ?
@PuranGondaliya19827 ай бұрын
આમાં નીચે ઓપ્શન આવે છે પણ ટ્રાય નથી કરી, Paytm માં easy થાય છે ,એ કર્યું છે
Thank your. For explaining. Keep up. Can u also guid how to use Instagram, x, etc. With tips to avoid load on fone
@digneshlakhani84087 ай бұрын
હેલ્લો સર બહુજ સરસ સમજાવો છો તમે સર મારે 2/11/24 ની ટિકિટ કઢાવી છે તો ક્યારે ઓનલાઇન નીકળશે અને હા સર કયા ટાઈમ પર ઓનલાઇન ટિકિટ નીકળશે પ્લીઝ રિપ્લાય આપજો ધન્યવાદ 👍
@Dhinedra_Shastri_7 ай бұрын
Tqq so much 😊
@PuranGondaliya19827 ай бұрын
Thank you too
@sureshmeraiya37737 ай бұрын
Ticket cancel kevi rete karvi eno pan video banvjo
@PuranGondaliya19827 ай бұрын
એમાં વિડીયોની જરૂર નટી ,કેન્સલ ઓપ્શન જ આપ્યું છે -ક્લિક કરો - Ok આપો એટ્લે કેન્સલ
@ramtapariya31337 ай бұрын
Useful ✅
@nileshparmar9557 ай бұрын
Gerenal ticket booking mate UTS app
@PuranGondaliya19827 ай бұрын
નવા અપડેટ પ્રમાણે એમાં તકલીફ એ છે કે (1) પોતાની જ ટિકિટ બુક શકીએ છીએ,કારણ કે એ મોબાઈલ સાથે જ હોવો જોઈએ ,એમાં જ SHow થાય ટિકિટ ,(2) જો બીજાની ટિકિટ બુક કરીએ તો પ્રિન્ટ આઉટ લેવી પડે (3) મુસફારીના 4 કલાક પહેલા જ બુકિંગ કરી શકો - એટ્લે આવું બધુ હોવાથી એ લોકોને હેરાનગતિ થાય એમ છે (4) એમાં ટિકિટ કેન્સલ ના કરી શકો
@nileshnanavati6167 ай бұрын
આમાં રેલ્વે કમૅચારી પાસ ધરાવતા હોય તે ટીકીટ બુક કરાવી શકે ? માહીતી આપવા વિનંતી.
@vijayvaghela3467 ай бұрын
Thank you
@PuranGondaliya19827 ай бұрын
You're welcome
@jignisharana65837 ай бұрын
Thank you sir😊
@khushicreation27827 ай бұрын
Sir Bus reservation Kay rite karvu vidio banavva vinanti❤
@PuranGondaliya19827 ай бұрын
વીડિયો મુકેલ જ છે, જોઈ લો -
@baloliyaghanshyam34257 ай бұрын
પુરાણ સર ખાસ કરીને યુટી એસ માં ટિકિટ જનરલ ની થોડીક માહિતી બતાવજો અને ખાસ કરીને દિવ્યાંગો માટે જે યુટીએસ એપ માં જનરલ ટિકિટ કઈ રીતે કરવું
@PuranGondaliya19827 ай бұрын
દરેક વર્ગની ટિકિટનો વિડીયો શક્ય નથી ,Sorry - યુટ્યુબમાં સર્ચ કરો ઘણા વિડીયો મળી જશે
@monang_joshi7 ай бұрын
જનરલ ડબ્બા ટિકિટ બુક થાય કે નહિ અને બુકિંગ થાય તો કઈ રીતે તે જણાવશો આભાર 🙏 આભાર
@PuranGondaliya19827 ай бұрын
હા થાય - એની અલગ એપ છે પણ નવા અપડેટ પ્રમાણે એમાં તકલીફ એ છે કે (1) પોતાની જ ટિકિટ બુક શકીએ છીએ,કારણ કે એ મોબાઈલ સાથે જ હોવો જોઈએ ,એમાં જ SHow થાય ટિકિટ ,(2) જો બીજાની ટિકિટ બુક કરીએ તો સ્ટેશન પરથી પ્રિન્ટ આઉટ લેવી પડે (3) મુસફારીના 4 કલાક પહેલા જ બુકિંગ કરી શકો - એટ્લે આવું બધુ હોવાથી એ લોકોને હેરાનગતિ થાય એમ છે (4) એમાં ટિકિટ કેન્સલ ના કરી શકો
@vijayvaghela3467 ай бұрын
Thank you sir
@MaheshThakor-rb4je7 ай бұрын
❤સર પૃરોપટી કાડૅ મા નામ ચેક કેવિરીતે કરવુ એ માટે નો વીડિયો બનાવો❤ મહેશ ઠાકોર વડોદરા થી❤
@educationofmolilateam35547 ай бұрын
🎉🎉
@motivational_status_video0257 ай бұрын
Fast comment
@maldeodedra82677 ай бұрын
केपचा कोड अटले सु
@PuranGondaliya19827 ай бұрын
બાજુમાં કોડ દેખાય એ -જેમાં એબીસીડી ના કોઈ અક્ષર હોય અથવા સાથે કોઈ આંકડા હોય