લોક સાહિત્ય નું અણમોલ મોતી એટલે શ્રી કાનજી ભુટા બારોટ, લગભગ ૩૫ વર્ષ પહેલાં પણ આ વાર્તા મેં સાંભળી છે. પ્રણામ કાનજીબાપાને
@ajayrajsinhzala8917 Жыл бұрын
આતો અત્યારે બે નાના-મોટા ભાઈ વચ્ચે ગરાસિયા-કારડીયા ના ભાગ પડ્યા છે, બાકી બેય એક મગ ની જ ફડાલ... જય હો ઝાલાવાડ ના વજીર જસા લીંબડ.....
@limbaddixitsinh223726 күн бұрын
Wah Darbar Salam tamara vichar ne 🙏
@mozilodayro7592 жыл бұрын
જય હો જસાજી લીંબડ 🙏🏻 વાહ... બારોટજી
@cartoonvidiessongs5 жыл бұрын
Khub saral ane chokkhi gujrati bhasha ma aapni varta hoi che kanji bha bhuta ne pranam
@nirmalsheladiya4245 жыл бұрын
Vah kanji bapa vah
@eshwarlimbad58475 жыл бұрын
Bhale kanji bhuta barot
@kiritpatelkiritbhai18544 жыл бұрын
વાહ કાન્જી બાપા જાય સ્વામીનારયણ
@a.bjadeja37716 жыл бұрын
કાનજી બાપા ની રસાળ શૈલી માં પીરસાયેલ વાર્તાઓ દર્શકો સમક્ષ મુકવા બદલ ખુબ ખુબ આભાર..હજુ વધુ ને વધુ કાનજી બાપા ની રચનાઓ આપલોડ કરવા વિનંતી..સાહિત્યપ્રેમી વડીલો જ નહીં યુવાનો નો એક વર્ગ પણ આ રચનાઓ ની આતુરતાથી રાહ જોતો હોય છે જેની નોંધ લેશો જી 😊 🙏🙏🙏 .
@amitpadiya65466 жыл бұрын
Ajayraj Jadeja khub saras ek dam sacchi vaat
@dahyalalchauhan37926 жыл бұрын
Thanks,jithrobhabho muli.
@sukhdevsinhjadeja53345 жыл бұрын
Khub sars aavi lok varta muko cho.
@maheshghanghar75215 жыл бұрын
Dew
@jayantilalnagda93223 жыл бұрын
13:35
@alpeshbarot79424 жыл бұрын
Jay ho
@DhirubhaiRathod-yv4sz Жыл бұрын
ધન્ય છે સોનરા આયર નિ દાતારીને
@जेवीवाघेला4 жыл бұрын
वाह भाई वाह, साहित्य का खजाना
@devjibhaisolanki80313 жыл бұрын
જય હો બાપા ની જુની વાર્તાઓ સાંભળવા બહુ જ મજા પડે છે
@ashokdanger98416 жыл бұрын
Ha moj haa
@lunabhamanek9246 жыл бұрын
Ha dayro ha
@ahirbharat50785 жыл бұрын
Wah
@yamunawallcompound60975 жыл бұрын
Vava
@goldindia98026 жыл бұрын
Ha limbad ha
@bhavanisinhtank68265 жыл бұрын
Jay ho jashaji
@vikramsinhparmar90673 жыл бұрын
Vat thi kardiya
@vikramsinhparmar90675 жыл бұрын
Kardiya rajput
@santvanidayro5427 Жыл бұрын
એ મુકો મુકો આવા વીડીયો મોજના તારા છુટે છે હો ટુંકામાં....
@RahulGohel-p6b11 ай бұрын
ધન્ય સે દાતાર ને
@limbadnavalsinh11392 жыл бұрын
જય હો જસાજી લીંબડ
@lagdhirsinhjadeja80123 жыл бұрын
કાનજી ભુટા બારોટ પૃથ્વી ના પડ ઉપર થય ગયા હો જય હો જસાજી
@hiteshdobariya28576 жыл бұрын
Ha
@sonajithakor60164 жыл бұрын
વાહ કાનજી ભુટા બારોટ વાહ
@jaimejohnny27583 жыл бұрын
I know im randomly asking but does anybody know of a method to log back into an instagram account..? I was dumb forgot my password. I love any assistance you can offer me!
@christopheralvaro87063 жыл бұрын
@Jaime Johnny instablaster :)
@jaimejohnny27583 жыл бұрын
@Christopher Alvaro thanks for your reply. I got to the site thru google and Im in the hacking process now. Looks like it's gonna take quite some time so I will reply here later when my account password hopefully is recovered.
@jaimejohnny27583 жыл бұрын
@Christopher Alvaro it did the trick and I now got access to my account again. I'm so happy! Thanks so much, you really help me out !