Tu Maro Pritam | Bhavik Barot | Shankar Prajapati | તું મારો પ્રીતમ | Video Kirtan 2024

  Рет қаралды 49,953

Kirtan Lyrics

Kirtan Lyrics

Күн бұрын

#kirtanlyrics #tumarodariyosong #TuMaaroDariyoSong #Bprank
𝗟𝗜𝗞𝗘 | 𝗖𝗢𝗠𝗠𝗘𝗡𝗧 | 𝗦𝗛𝗔𝗥𝗘 | 𝗦𝗨𝗕𝗦𝗖𝗥𝗜𝗕𝗘
અમે આશા રાખીએ છીએ કે, આપ સહુને આ કીર્તન ગમશે અને જો આપને ગમ્યું હોય તો તમારા મનગમતા લોકો સુધી અચૂક શેર કરજો, તમારી કમેન્ટ્સની અમે રાહ પ્રતિક્ષા કરીશું.
Enjoy & stay connected with us!
👉 Like us on Facebook : / kirtanlyrics
👉 Follow us on Twitter : / kirtanlyrics
👉 Follow us on Instagram : / kirtanlyrics
..........................................................
Song : Tu Maro Pritam
Singer : Bhavik Barot
Music : Shankar Prajapati
Recording : Rhythm Recording Studio (Ravi-Bhavik)
Video : Roshan Talaviya - mo. 9727228608
Label : #KirtanLyricsChannel
Publisher : Shree Swaminarayan Mandir - Sardhar
......................................................
Original Song Credits :
Singer:- B Praak
Music Director:- Kedar & Bhargav
Lyricist:- Bhargav Purohit
Produced and Arranged by Mir Desai
Music Distribution by : Artvik Studios
..............................................................
તું મારો પ્રીતમ ને પ્રેમી છું હું,
હે મારા વાલમ મને વાલોય તું
તારો મળ્યો છે સહારો મને,
પામ્યો કિનારો હું તારા બળે
જન્મો જનમથી, હરિવર હૈયામાં
ચિત્તડું આ મારું, ચોરી ગયો તું
લોહીમાં ને રોમમાં, મનમાં ને આંખમાં
શ્વાસો શ્વાસમાં, સમાયો છે તું...
તું મારો પ્રીતમ ને પ્રેમી છું હું,
હે મારા વાલમ મને વાલોય તું
તારો મળ્યો છે સહારો મને,
પામ્યો કિનારો હું તારા બળે
દિલ મારું જ્યારે સંભારે, યાદો તારી એક આવે
કણ કણમાં જોઉં છું જ્યારે, બસ તું નો તુજ લાગે
આકાશ ધરતી પાતાળે તું છે, ચારે દિશાઓમાં તું
કોટિ બ્રહ્માંડોમાં સારીય સૃષ્ટિમાં, મારી દૃષ્ટિ છે તું
મન કર્મ વચને તમને વરીને, સુફળ મારી આ જિંદગી ફળી છે
કીર્તન તમારો ને સાગર તું મારો, અમૃતમય આશકી છે તું...
તું મારો પ્રીતમ ને પ્રેમી છું હું,
હે મારા વાલમ મને વાલોય તું
તારો મળ્યો છે સહારો મને,
પામ્યો કિનારો હું તારા બળે
...................................
#tumarodariyosong #TuMaaroDariyoSong #Bprank
#Livekatha #Gharsabha #Nityaswarupdasji #Swaminarayankatha #Livekatha #લાઈવકથા #ઘરસભા #swaminarayankatha #સ્વામિનારાયણ #sardharkatha #નિત્યસ્વરૂપસ્વામી #રાત્રિકથા #newvidio #familysabha #nightkatha #ravisabha #રવિસભા #swaminarayandhun #swaminarayannonstopdhun #સ્વામિનારાયણધૂન #સ્વામિનારાયણકિર્તન #swaminarayankirtan #સરધારકથા #આસ્થા #aasthatv #aasthabhajan #aasthabhajanlive #આસ્થાભજન #livesatsang #satsanglive #સત્સંગ #સત્સંગલાઈવ #घरसभा #घरसभालाइव #sundaysabha #सत्संग #सतसंगलाईव #आस्थालाईव #आस्थाभजन #आस्थाभजनलाईव #सरधारकथा #Corona #Coronakatha
#swaminarayan #swaminarayantemple #swaminarayanmandir #kundaldham #shangardarshan #Kundalmandir #Vadtalmandir #Bhujmandir #kalupurmandir #junagadhmandir #dholeramandir #Gadhadamandir #sarangpurmandir #Sundarvarghanshyam #swaminityaswaruodasji #Saawarosalona #SwaminarayanKirtan #swaminarayan #Shreejimaharaj #Vachanamrut #sardharkatha #Swaminarayanyagna #Sardharyagna #Gopalanandswamibijmantra #Gopalanandswamimantrayagna

Пікірлер
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Sarangpur Ni Rangbhumi | BAPS Kirtan
1:10:24
Nomadic Creators
Рет қаралды 131 М.
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН