જય ગરવી ગુજરાત જય ગરવી ગુજરાત આને ગમે એમ કરીને મારા ગુજરાતના ભાઈઓ તથા બહેનો અને ગમે એમ કરીને ડન કરો અને દંડની સજા આપો કારણ કે ગરીબોના બહુ પૈસા લૂટી લીધા બિચારા આપણા ગુજરાતના ગરીબ ખેડૂત ખેતી કરીને પોતાનું જીવન ચલાવે છે એનું શું આ માણસને આપણા ગુજરાતમાંથી હટાવી દો