શુ મારી યાદ નાથી આવતી | Shu Mari Yaad Nathi Aavti | Vijay Suvada | Yuvraj | Full Video Song | 4k

  Рет қаралды 420,680

Amara Muzik Gujarati

Amara Muzik Gujarati

2 жыл бұрын

Watch the love-Hate story of Yuvraj and Chini , beautifully shot by Dashrat Khanpur with the Mesmerising voice of Vijay Suvada ! Comment your most Favourite Part of the song down below ! and dont forget to Like , Share and Subscribe !
Song Credits:
Shu Mari Yaad Nathi Aavti
Singer : Vijay Suvada
Lyricist : Darshan Baazigar
Music Director - Dhaval kapadia
Video Credits:
Startcast - Vijay Suvada , Yuvraj Suvada , Chini Raval
Director - Dashrat Khanpur
Producer : Naveen Bhandari
Production House : Amara Muzik
Listen to 'Shu Mari Yaad Nathi Aavti" :
AmaraMuzik.lnk.to/ShuMariYaad...
To set the song as your caller tune :
Dil Todyu Maru Shu Mari Yaad Nathi Aavti
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone Users: Dial 53713380276
Idea Users: Dial 5678913380276
Bsnl Users: SMS BT 13380276 to 56700
Saza Maney Dey Shu Mari Yaad Nathi Aavti
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone Users: Dial 53713380275
Idea Users: Dial 5678913380275
Bsnl Users: SMS BT 13380275 to 56700
Yaad Na Ave Shu Mari Yaad Nathi Aavti
Airtel users can set your caller tunes from Wynk app
Jio users can set the caller tunes from JioSaavn
Vodafone Users: Dial 53713380277
Idea Users: Dial 5678913380277
Bsnl Users: SMS BT 13380277 to 56700
Lyrics:
Gujarati:
હો… ભલે તુ ગમે તેવી સજા મને દે…(2),
દિલ તોડવાની કોઈ વજહ મને કે, તુ યાદ ના આવે એવી કોઈ દવા દે,
હો… તુ યાદ ના આવે એવી કોઈ દવા દે.
હો…શરમ નો શેડો તુ તો શોડી દે,
ભલે તુ આજ દિલ તોડી દે, તુ યાદ ના આવે એવી કોઈ દવા દે,
હો… તુ યાદ ના આવે મને એવી કોઈ દવા દે.
હો… સાથ દેવાના બદલે દિલ તોડ્યું મારુ, મારુ ના વિચાર્યું તે વિચાર્યું જ તારુ.
હો… ખબર નોતી કિસ્મત મારી દગો દઈ જાશે, તારી યાદો મા દિલ મારુ દુઃખી થાશે.
હો… ભલે તું સાથ મારો છોડી દે, ખાધેલી કસમો મારી તોડી દે.
હો... તુ યાદ ના આવે મને એવી કોઈ દવા દે...(2) .
હો… ખુશી ના બદલે દર્દ દિલ ને આપી ગયા, કરેલા વાયદા વ્હાલી તમે રે ભુલી ગયા.
હો…મારી આ દુઆ શે ખુશ રહે તુ સદા, આજ દિલથી કરું તને અલવિદા.
હો…પર મારો પ્યાર તુ ભૂલાવી દે, દિલથી મને તુ તારી લે.
હો… તુ યાદ ના આવે મને એવી કોઈ દવા દે,
હો… યાદ ના આવે મને એવી કોઈ દવા દે.
English:
Ho… Bhale Tu Game Tevi Saja Mane De…(2),
Dil Todvani Koi Vajah Mane Ke, Tu Yaad Na Ave Evi Koi Dava De,
Ho… Tu Yaad Na Ave Evi Koi Dava De.
Ho…Sharam No Shedo Tu To Shodi De,
Bhale Tu Aaj Dil Todi De, Tu Yaad Na Ave Evi Koi Dava De,
Ho… Tu Yaad Na Ave Mane Evi Koi Dava De.
Ho… Sath Devana Badle Dil Todyu Maru, Maru Na Vicharyu Te Vicharyu j Taru.
Ho… Khabar Noti Kismat Mari Dago Dai Jashe, Tari Yaado Ma Dil Maru Dukhi Thashe.
Ho… Bhale Tu Sath Maro Chhodi De, Khadheli Kasamo Mari Todi De.
Ho… Tu Yaad Na Ave Mane Evi Koi Dava De…(2)
Ho… Khushi Na Badle Dard Dil Ne Api Gya, Karela Vayda Vhali Tame Re Bhuli Gya.
Ho…Mari Aa Dua She Khush Rahe Tu Sada, Aaj Dilthi Karu Tane Alvida.
Ho…Par Maro Pyar Tu Bhulavi De, Dilthi Mane Tu Tari Le.
Ho… Tu Yaad Na Ave Mane Evi Koi Dava De,
Ho… Yaad Na Ave Mane Evi Koi Dava De.
🔔 Get alerts when we release any new video. TURN ON THE BELL ICON on the channel! 🔔
SUBSCRIBE to Amara Muzik channel for Gujarati Songs and movie videos
bitly.ws/h32b
Connect with us on
♦️ Facebook: / amaramuzikgujarati
♦️ Instagram: / amaramuzik_gujarati
♦️ Twitter: / amaramuzik​
©️ Amara Muzik 2022
#AmaraMuzikGujarati #ShuMariYaadNathiAavti #શુમારીયાદનાથીઆવતી #vijaysuvada
* ANTI-PIRACY WARNING *
This content is Copyright to Amara Muzik. Any unauthorized reproduction, redistribution or re-upload is strictly prohibited of this material. Legal action will be taken against those who violate the copyright of the following material presented!
Gujarati | Gujarati Songs | Gujarati Music | Gujarati Album | Gujarati Movie | Dhollywood | Gujarat | Gujarati Geet | Gujarati Song | Gujarati Music Video | Amara Muzik | Amara Muzik Gujarati | Gujarati Sad Song | Gujarati Romantic Song | Gujarati Video | New Gujarati Song

Пікірлер: 166
@user-un5ng9ls9p
@user-un5ng9ls9p 2 жыл бұрын
_તારી યાદોની કોઈ સીમા નથી હોતી અને, તને યાદ કરવાનો કોઈ સમય નથી હોતો !!❤‍🩹😔🤕_
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 2 жыл бұрын
સાચા પ્રેમીઓ હોય એને ખબર પડે કે સાચો પ્રેમ કોને કેવાય 🤗🤗 મતલબી હોય એને શું ખબર પડે સાચો પ્રેમ💔💔
@user-un5ng9ls9p
@user-un5ng9ls9p 2 жыл бұрын
*_એમ કંઈ મફતમાં નથી આવતી તારી યાદ,_* *_આંખોમાંથી અણમોલ આંસુ નીકળી જાય છે !!_*❤‍🩹😍🤕
@sachin6912_
@sachin6912_ 2 жыл бұрын
દિવસ खराब है...जिंदगी नहीं ?.. दुनिया खिलाफ હૈ...मारा વિજય ભુવાજી નहीं....! ♥️🙌🏻🌍🙏🏻 ... 𝐁ɪɢ 𝐅ᴀɴ 𝐁ʜᴜᴠᴀ𝚓ɪ❤️ 𝙹𝚊𝚢 𝚟𝚒𝚑𝚊𝚝 𝚖𝚊𝚊 𝙻𝚘𝚟𝚎 𝚏𝚛𝚘𝚖. 𝙼𝚘𝚝𝚊 𝚂𝚊𝚌𝚑𝚒𝚗 𝚗𝚘𝚐𝚘𝚑 😍
@k.primixtimaliofficial449
@k.primixtimaliofficial449 Жыл бұрын
Nice song Vijay bhai ❣️❣️❣️
@jalusayani1453
@jalusayani1453 2 жыл бұрын
તારી યાદ નું ચોમાસું બેઠું છે, પણ તારી એક ઝલક નો દુષ્કાળ તો રહેવાનો જ..😒 !!........Radhe..💔😢
@maabahuchar4751
@maabahuchar4751 2 жыл бұрын
સાચી વાત છે ગમે તેટલો પ્રેમ કરો પણ હંમેશા પ્રેમ તો દગો જ મળે છે એક બીજા ને છોડ્યા પછી યાદ તો હંમેશા આવતી જ હોય છે એની દવા પણ નથી મળતી super hit song vijaybhai 👍👍
@rameshthakor8073
@rameshthakor8073 2 жыл бұрын
Bhuvaji mate like Karo bhai 🙏 Nyc song 👌 Congratulations Miss you. B ❤ 👑 chehar ni sarkar 👑
@gj.thkur.5123
@gj.thkur.5123 2 жыл бұрын
Miss you jaan ..hu game thyre bijani thaish pan mara par tamaro ja hak rahse
@solankijagdish9906
@solankijagdish9906 2 жыл бұрын
અરવલ્લી બાયડ થી ફલ સ્પોર્ટ્સ ભાઈ ને.... જય માતાજી 🙏 વિજય ભાઈ.... I miss you 😭😔 my love ...m 💔😭
@rahulkumarrathod4813
@rahulkumarrathod4813 2 жыл бұрын
તારી યાદ આવે છે યાર
@gujratistatus1580
@gujratistatus1580 2 жыл бұрын
એ ભુલી. ગયી છે. ‌પણ. મારાથી. નથી. ભુલાતી. યાદો. મુલા. કાંતો. યાદ. ‌ 😢 ‌આવેછે ‌😢😢
@DjHariFromSurat
@DjHariFromSurat 2 жыл бұрын
Kadak 🔥
@natuthakor5015
@natuthakor5015 2 жыл бұрын
Super song Vijay Bhai
@dhavalraval8473
@dhavalraval8473 2 жыл бұрын
SUPER SONG BHUVAJI
@vishnuthakor4771
@vishnuthakor4771 2 жыл бұрын
વિજય ભાઇ મારા વાળિ તો છોઙી ગયિ 29.5.22
@gopalkodarvi299
@gopalkodarvi299 2 жыл бұрын
Super bhai
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 2 жыл бұрын
જોરદાર 🤗
@vishnuthakor4771
@vishnuthakor4771 2 жыл бұрын
કોઈ છોઙિ જાય મજબુરી મા એ વાત અલગ છે પણ ભુલી જાય એ બહુ દૂખ નિ વાત છે
@skdengar24patan91
@skdengar24patan91 Жыл бұрын
Supar bhuvaji
@hiteshgohilofficial2525
@hiteshgohilofficial2525 2 жыл бұрын
જોરદાર સોંગ
@ronakyogisaa4336
@ronakyogisaa4336 2 жыл бұрын
1 nambar bhai hart tachs
@vijay.parmarbapu7279
@vijay.parmarbapu7279 2 жыл бұрын
Nice song bhuvaji 🙏🙏🙏
@kantijithakor4593
@kantijithakor4593 2 жыл бұрын
નાથી આવતી નહી ખોટું છે (નથી આવતી)
@vasantravalraval2482
@vasantravalraval2482 2 жыл бұрын
Jorr
@RanaDharmendrasinh9313
@RanaDharmendrasinh9313 2 жыл бұрын
Singar Dharmendra rana chansol tarfati full support vijay kaka
@bhaveshthakor6319
@bhaveshthakor6319 2 жыл бұрын
Jay mataji
@statussunilprajapati4778
@statussunilprajapati4778 2 жыл бұрын
Kai na gate bhuvaji🙏
@statussunilprajapati4778
@statussunilprajapati4778 2 жыл бұрын
Comment karjo vala
@merajbharvad7129
@merajbharvad7129 2 жыл бұрын
💔💔Tameto jiv te jiv mariya janu mari re😘😘
@akashsuthar7663
@akashsuthar7663 2 жыл бұрын
Yaad na aave aevi to aek j dava che jeer 💔💔😭😭😭
@ThakorBharat887
@ThakorBharat887 2 жыл бұрын
👍👍 congratulation 👌👌👌
@hasubvasava9701
@hasubvasava9701 2 жыл бұрын
Nice
@rameshmangajithakor2887
@rameshmangajithakor2887 Жыл бұрын
સુપર
@kamleshcheharofficial4062
@kamleshcheharofficial4062 2 жыл бұрын
Jor dar shong
@bhursinhvaghela8466
@bhursinhvaghela8466 2 жыл бұрын
Nice. Vijay bhai.
@vijaythakor2546
@vijaythakor2546 2 жыл бұрын
Super Nice Song Bhai
@vishalbarot3624
@vishalbarot3624 2 жыл бұрын
Shuupppr 👌👌👌👌
@a2thakordigital376
@a2thakordigital376 2 жыл бұрын
દિવસે નજરે આવે ભાવના તારો ચહેરો રાત્રે યાદ આવે ભાવના તારી વાતો કેવો સે આ પ્રેમ તારો ભાવના અજય થી નથી ભુલાતો... Lyrics Ajay Thakor (Bhavna)
@jitubhajadav2998
@jitubhajadav2998 2 жыл бұрын
સરસ ગીત છે
@jitubhajadav2998
@jitubhajadav2998 2 жыл бұрын
👌👌❤️🔥
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 2 жыл бұрын
એક નંબર સોંગ છે 👍❤️ ગામ. સનેસડા તાલુકો. ભાભર જિલ્લો. બનાસકાંઠા અશોક સનેસડા તરફથી ફુલ સપોર્ટ છે 👍❤️🙏 જય માતાજી 🙏🙏
@nileshmethandesign
@nileshmethandesign 2 жыл бұрын
ઘણા દિવસો પછી ફરીવાર જોરદાર સેડ સોંગ.....વાહ વિજય સુવાડા....🥰
@user-zu2rz3yj6s
@user-zu2rz3yj6s 2 жыл бұрын
જે ગરજ થી આપડી જોડે રેતુ હોય એને યાદ કરવાનું કોઈ મતલબ જ નથી....💔😔 કેમ કે એને આપડી જરૂર નથી તો......💔😭 આપડે શુ પડી હોય...... Miss You ****** જાન......
@vishnuthakor4771
@vishnuthakor4771 2 жыл бұрын
હા યાર એમનૂ કામ કઢાવવા મોઢે મીઠૂ બોલતા મારિ જોઙે હવે ભૂલીજ ગયા
@pravinkoliwada
@pravinkoliwada 2 жыл бұрын
Right
@RajeshParmar-ns5xz
@RajeshParmar-ns5xz 2 жыл бұрын
À
@rajendrasinhjayntibhai2973
@rajendrasinhjayntibhai2973 2 жыл бұрын
Right
@rameshmangajithakor2887
@rameshmangajithakor2887 Жыл бұрын
રાઈટ
@pareshrabarin8202
@pareshrabarin8202 2 жыл бұрын
Heart touching song ❤️❤️
@patilroshanroshanpatil9762
@patilroshanroshanpatil9762 2 жыл бұрын
I love you Neha tari bhi yaad aavye che Jaan yrr pachi aavija ne 😔😔😔😔
@thakor_saheb_07
@thakor_saheb_07 2 жыл бұрын
❤️
@rajputbapuravirajsingh7487
@rajputbapuravirajsingh7487 2 жыл бұрын
સરસ
@aarawthakor8319
@aarawthakor8319 2 жыл бұрын
Heard tachaa song kari gayou bhuvaji
@royaltimlisatiha2302
@royaltimlisatiha2302 2 жыл бұрын
👍👍👍👍👍
@kthakor.jhu.282
@kthakor.jhu.282 2 жыл бұрын
Super..
@jitendrathakor5332
@jitendrathakor5332 2 жыл бұрын
ગમે તેટલી કોશીષ કરીયે પણ પ્રેમ આપણો યાદ આવીજ જાય છે. ... દિલને ટચ કરી જાય એવું છે .... supper song vijaybhai
@mr_vaghela-mi1vq
@mr_vaghela-mi1vq 2 жыл бұрын
Ha Bhai sachi vaat che tamari
@m20puji9
@m20puji9 2 жыл бұрын
Sachi vat bhai
@pravinkoliwada
@pravinkoliwada 2 жыл бұрын
Sachi Vat Bhai
@jitendrathakor5332
@jitendrathakor5332 2 жыл бұрын
મારો 5 વર્ષે નો પ્રેમ ...ટુટેએ 3 વર્ષ થયાં તો પણ હજુ ભુલાતો નહીં મુ યાદ કરવા નહીં માંગતો તો પણ યાદ આવી જાય છે.. બધા કહેતા હોય છે પહેલો પ્રેમ ભુલવા બીજો પ્રેમ કરો તો ભુલી જવાય પણ મુ એમાં પણ સકશેષ નહી
@niruparmar7242
@niruparmar7242 2 жыл бұрын
Sachi vat
@sagarrabari395
@sagarrabari395 Жыл бұрын
સાચુસે
@dabhisanjai9274
@dabhisanjai9274 2 жыл бұрын
🔥He Dwarkadhish mane khota raste thi mane pacho varje 💥❣️ Radhe Radhe 🙏
@uniquegujaratiman6056
@uniquegujaratiman6056 2 жыл бұрын
Miss you my jaana mehsana 😔 ltRajasthani 👍
@jagdishthakorofficial4564
@jagdishthakorofficial4564 2 жыл бұрын
Super 👍
@mukeshthakor341
@mukeshthakor341 2 жыл бұрын
Super
@Hegogaun
@Hegogaun 2 жыл бұрын
Super song
@JagdishChauhanComedy
@JagdishChauhanComedy 2 жыл бұрын
Super song ❤️👑👍
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 2 жыл бұрын
🙎તારી🙊યાદોમાં રહું છું ને ____ 💯સુકુન મળે છે પણ આ 💔દર્દ છે જે મારું મને વારંવાર યાદ અપાવે છે તું મારો❤️ પ્રેમ છે , 💯નસીબ નહિ ❤️🇲 💟☜︎︎︎☜︎︎︎ નો આશિક પોતે જ ❤️
@chihalabharat9247
@chihalabharat9247 2 жыл бұрын
Super song se vijay Bhuvaji
@ParmarNimesh-ep8hs
@ParmarNimesh-ep8hs 2 жыл бұрын
Always miss you my love
@vishalvagela142
@vishalvagela142 2 жыл бұрын
Nice song...💔
@thakorgajendrashin1540
@thakorgajendrashin1540 2 жыл бұрын
ખરેખર દિલ માં ઉતરી ગયું song વિજય ભાઇ....love you Sanam....only u.... ભલે તારા ગડા મા મંગળસૂત્ર બીજા નું છે પણ તારા પર હક તો મારો જ છે પાગલ...S. Gujju love Sanam...🥰
@chanduthakor5688
@chanduthakor5688 2 жыл бұрын
મસ્ત song
@rvofficial3131
@rvofficial3131 2 жыл бұрын
સરસ ગીત છે વિજયભાઈ સુંવાળા🔥 બધાં મિત્રો ને જય માતાજી 🙏
@worldfamousgoga8964
@worldfamousgoga8964 2 жыл бұрын
very nice song
@rabariraghusingar8103
@rabariraghusingar8103 2 жыл бұрын
Good luck thanks Bhai super hit Gam song Singar Gujarati thanks Kush Raho super hit God bless you Jay Shree Krishna
@narvatpadhiyar4172
@narvatpadhiyar4172 2 жыл бұрын
Have su karu dosto mane aeni bau yaad aave 6e plz help me😭😭😭😭😭😭😭
@takoorvanraj9232
@takoorvanraj9232 2 жыл бұрын
Nice👍
@bariaarjun5446
@bariaarjun5446 Жыл бұрын
મને બવ ગમે છે
@niravbass3768
@niravbass3768 2 жыл бұрын
Voice & music best combination .super duper hit
@HiteshParmarTadav
@HiteshParmarTadav 2 жыл бұрын
Super song vijaybhai
@aseditjanu
@aseditjanu 2 жыл бұрын
Saiyar Mori Re (સૈયર મોરી રે) | Michael | Yukti Randeria | Official Teaser | Gujarati Movie 2022
@desicomedyvideos8589
@desicomedyvideos8589 2 жыл бұрын
Big fan of yuvraj suvada
@SunilSunil-xf9nt
@SunilSunil-xf9nt 2 жыл бұрын
s.k.thakor😟🤕💔💔
@Shankarthakor-3694
@Shankarthakor-3694 2 жыл бұрын
Super nice video 👌
@vijaysuvadaofficial2719
@vijaysuvadaofficial2719 2 жыл бұрын
નાથી નઈ નથી લખો ટાઇટલ ભાઈ
@Factadda-6446
@Factadda-6446 2 жыл бұрын
Jordar song vijay suvada
@mr.bhagat574
@mr.bhagat574 2 жыл бұрын
Laya laya bhuvaji navu laya 🤘
@kamubhadarbar5039
@kamubhadarbar5039 2 жыл бұрын
Dava de good music
@dilipthakor9881
@dilipthakor9881 2 жыл бұрын
Nice song bhauvaji... 👌👌👌
@djashvinremix4638
@djashvinremix4638 2 жыл бұрын
Nice........👍
@sagandesaisagandesai7213
@sagandesaisagandesai7213 2 жыл бұрын
Wahh very nice👍
@Dkdesai_
@Dkdesai_ 2 жыл бұрын
❤❤❤
@HiteshdomdaHiteshkumar
@HiteshdomdaHiteshkumar 2 жыл бұрын
👌👌💘💔
@bharatsinhparmar7294
@bharatsinhparmar7294 2 жыл бұрын
હા વિજયભાઈ સુવાડા જોરદાર સોનગ છે બધાના દિલ ની વાત છે જય માતાજી બધા મિત્રો ને
@toxicff2428
@toxicff2428 2 жыл бұрын
😔😔😔🥺🥺
@gamannodiwano462
@gamannodiwano462 2 жыл бұрын
Ha bhuvaji
@kumeshrabari1811
@kumeshrabari1811 2 жыл бұрын
સુપર સોંગ
@desicomedyvideos8589
@desicomedyvideos8589 2 жыл бұрын
Majbut song
@thakorajay9266
@thakorajay9266 2 жыл бұрын
I miss you AT 🥺
@kariowadi7789
@kariowadi7789 Жыл бұрын
🧑‍🤝‍🧑🧑‍🤝‍🧑✌️✌️🫂🫂
@mehulkumarthakor2823
@mehulkumarthakor2823 2 жыл бұрын
, happy 😊
@jaygogasamou7978
@jaygogasamou7978 2 жыл бұрын
JABARDAST SONG BHUVAJI
@_l_tejash_tadvi_l
@_l_tejash_tadvi_l 2 жыл бұрын
Nice song....❤️
@viranggatecha9554
@viranggatecha9554 2 жыл бұрын
Vijay Bhuvaji Suparb Song...
@kbedits0072
@kbedits0072 2 жыл бұрын
😊😊😊🤗🤗🤗
@kamleshcheharofficial4062
@kamleshcheharofficial4062 2 жыл бұрын
Bhagvan vadvala dev ma vihat khub pragti karave 🙏🙏
@rakheshdave5984
@rakheshdave5984 2 жыл бұрын
Khub saras song che 👌👌👌👍👍👍
@apthakor6782
@apthakor6782 2 жыл бұрын
શું મારી યાદ નથી આવતી....... એના બદલે નાથી થઈ ગયું છે
@JAYDIPOFFICIAL
@JAYDIPOFFICIAL 2 жыл бұрын
Jordar song .. ❤️ touching
@gj.thkur.5123
@gj.thkur.5123 2 жыл бұрын
Nice song 👌
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 82 МЛН
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 78 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
Zindgi ||  PareshDan Gadhvi || Gujarati New Song 2021
8:42
Bharat Bhammar
Рет қаралды 12 МЛН
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 749 М.
BYTANAT - ҚЫЗҒАЛДАҒЫМ
2:24
BYTANAT
Рет қаралды 44 М.
akimmmich (feat. Turar) - UMYTTYŃ BA?| official lyric video
2:54
akimmmich
Рет қаралды 4,8 МЛН
Stray Kids "Chk Chk Boom" M/V
3:26
JYP Entertainment
Рет қаралды 61 МЛН
Erkesh Khasen -  Bir qyz bar M|V
2:43
Еркеш Хасен
Рет қаралды 962 М.
Aq Koilek
2:51
Algyt - Topic
Рет қаралды 107 М.