Рет қаралды 207
🌹જય ગુરુદેવ 🌹
સતાર સાહેબ ખુબ પ્રખ્યાત મહાત્મા છે જેમનો જન્મ મુસ્લિમ સમાજમાં થયો હતો. તેમના ગુરૂનું નામ કાજીઅનવર સાહેબ છે.આ સંત મહાત્માના ભજનો નારાયણસ્વામી દ્વારા રજુ કરાયા છે જેને કારણે લોકચાહના ખુબ વધુ મળી છે. સતારબાપુના ઘણા ભજનો પ્રસિદ્ધ છે જેમ કે "હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે ","હરિ ગુણ ગાના ગુરૂ રૂપકા ધર ધ્યાના "વગેરે ભજનનો છે.
ભજન :- "શું પૂછો છો મુજને કે હું શું કરું છું "
રચયિતા:-સતારસાહેબ
ગુરૂ :-કાજી અનવર
પ્રકાશક :-જેનીશ રંઘોળીયા
તબલચી :-પ્રજેશ ડાખરા, દર્શિલ સોરઠીયા
મંજીરા :-મૈત્રીન ભગત
🙏🙏🙏
#satarvani
#satarsaheb
#kajianvar
#satarshahbhajan
#jenishrangholiya
#lokpriybhajan
#shupuchochomujnebhajan
#adhyatmikmarg
વિસરતા નહીં, LIKE, SHARE અને SUBSCRIBE કરો વધુ ભક્તિસભર સામગ્રી માટે!
📌 અમારી સોસિયલ મીડિયા પર અનુસરો:
www.instagram....
ખાસ નોંધઃ
આ ચેનલ પર આવતા તમામ વિડીયો તથા ઓડિયો અન્ય કોઈપણ જગ્યાએ કોપી કરીને મૂકવા નહી. અન્યથા કોપીરાઈટ અધિનયમ અંતર્ગત તે ગુનાપાત્ર ઠરશે