શું સારણગાંઠના ઓપરેશન પછી ભારે કામ ના કરી શકાય ????શું વજન ના ઊંચકી શકાય ??????

  Рет қаралды 1,298

Dr Bharat Sonani

Dr Bharat Sonani

Күн бұрын

Пікірлер: 18
@solankimanubhai2527
@solankimanubhai2527 18 күн бұрын
નમસ્કાર સર..... મે ઓપરેશન સારણગાંઠ નુ ટાંકા વાળુ કરાવેલ છે તેનો સમય 45 દિવસ થયેલ છે પરંતુ મને અંદરની બાજુએ દુખાવો તથા બળતરા થાય છે....તો તે સામાન્ય છે.....
@drbharatsonani7696
@drbharatsonani7696 16 күн бұрын
ટાંકા વાળા ઓપરેશનમાં થોડા સમય સુધી થઈ શકે
@SmartBoy-gl2tp
@SmartBoy-gl2tp 2 ай бұрын
સારણગાંઠ નુ ટાંકાવાળુ ઓપરેશન કરાવ્યા બાદ ખોરાક કેવો લેવો જોઈએ?, રનિંગ કેટલા સમય પછી ચાલુ કરી શકાય અને સારણગાંઠ ફરીથી ન થાય તેના માટે શું કાળજી રાખવી જોઈએ.
@drbharatsonani7696
@drbharatsonani7696 2 ай бұрын
બધા જ પ્રશ્નો ખુબ જ અગત્યના છે ૧: સારણગાંઠના ઓપેરશન પછી ખોરાકમાં કબજિયાત ન રહે તેનું જ ધ્યાન રાખવું , બાકી ખોરાક પર બહુ આધાર નથી . કબજિયાત ના રહે તેના માટે શું ધ્યાન રાખવું તેનો વિડિયો આ ચેનલ પર છે જ ૨) રનિંગ ૩ મહિના પછી કરી શકાય , સારી ટેકનોલોજીથી કરાવ્યું હોય તો ૧ મહિના માં કરી શકાય ૩) પરિવાર ના થાય તેના માટે તમાકુ ન લેવું , બહું ભારે વજન ઓછું ઊંચકવું, કબજિયાત ના રહે તેનું ધ્યાન રાખવું, મોટી ઉંમર હોય અને પ્રોસ્ટેસ્ટ હોય તો તેની સારવાર કરવી
@ashvinsodha4833
@ashvinsodha4833 18 күн бұрын
સર સારણ ગાઠ ના ઓપરેશન ની સાથે લિંગ ની ચામડી નું ઓપરેશન કરાવી શકાય કે નહિ?
@drbharatsonani7696
@drbharatsonani7696 18 күн бұрын
Ha, Thayi shake
@ThakorDinesh-oz8hs
@ThakorDinesh-oz8hs 3 ай бұрын
સર.મારે ટાંકા વારૂ ઓપ્રેસન સે ઇન્ગ્વાઇનલ .એક મહીનો દસ દિવસ થયા શે.ગેસ અને થોડો પેટ મા ભરાવ રહે છે.તો આવું થઈ સકે સર
@drbharatsonani7696
@drbharatsonani7696 3 ай бұрын
Ha thyi shake
@jbkhimani9481
@jbkhimani9481 3 ай бұрын
Sir meroko grad2 hitus hurniya he kya opretion krna chahiye ya nae? Plz reply me sir
@drbharatsonani7696
@drbharatsonani7696 2 ай бұрын
If you are better with lifestyle changes and minimal medication, you can avoid surgery
@shaileshraval5848
@shaileshraval5848 4 ай бұрын
સર ટાકા વાળા ઓપરેશન માં કેટલા દિવસમાં રિકવરી આવી શકે ગાડી ચલાવવાની
@drbharatsonani7696
@drbharatsonani7696 4 ай бұрын
15-20 divas
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Chapitosiki
Рет қаралды 3,5 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
Do you choose Inside Out 2 or The Amazing World of Gumball? 🤔
00:19
TIF and Hiatal hernia repair - 3 year update
12:58
Frank
Рет қаралды 726
Cervical Stenosis: Traditional Technology vs. Newer Ultrasonic Technology for Spine Surgery
13:44
Jeffrey Cantor, MD, Board Certified Spine Surgeon
Рет қаралды 658 М.
Phil's journey of recovery from pelvic pain
18:01
The Pelvic Pain Clinic
Рет қаралды 4 М.
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Chapitosiki
Рет қаралды 3,5 МЛН