ખુબ સરસ અમે પણ પાંચ વીઘા એરંડા કર્યા છે ઓર્ગેનિક ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ
@Vaghani_vasta_bhai11 ай бұрын
Good 👍
@sidhraj4314 ай бұрын
સરસ❤
@rameshmukhipatelrameshs7845 Жыл бұрын
Jay swaminarayan
@manekgadhavi6083 Жыл бұрын
વહાં વસતાં ભાઈ
@safalkhedutkathiyawad485 Жыл бұрын
સરસ
@pratapbhanushali96714 ай бұрын
👌👌👌👌🏽👍
@dhansukhmer8299 ай бұрын
Bhai aani x payri
@BharatBhai-qc9tf4 ай бұрын
તાલુકો મુરલી જીલ્લા સુરેન્દ્રનગર ગામ ગઢડામાં વરસાદ નથીઃ
@hardashahir9392 Жыл бұрын
JAY MURLIDHAR
@prakrutikkrushikuladevifambeda11 ай бұрын
🎉🎉🎉 પ્રાકૃતિક ખેતી કુળદેવી ફામ જગદીશ ભાઈ ગામ બેડા જેસર
@mavjibhaikherala5122 Жыл бұрын
મને એક સારી દેશી ગાય ગોતી આપશો હું પાલીતાણા થી
@RavindraSinhChavda555Ай бұрын
અર્ધું વિગુ છે તો કેટલી વસ્તુ લેવી પડે
@maganbhaidharjiya554010 ай бұрын
રામ રામ વસ્તાભાઇ . જીરાની અદર આકડાનો અર્ક અને એલોવેરાનો અર્ક સાથે મીશ્રણ કરીને આપી શકાય?
@Vaghani_vasta_bhai10 ай бұрын
Ha
@maganbhaidharjiya554010 ай бұрын
@@Vaghani_vasta_bhai thanks
@shantabenhamirbhai4 ай бұрын
આ મિશ્રણ કેટલા દિવસ સારું રહે
@lakhanodedra67179 ай бұрын
આંકડા નો બોરો કેટલા દિવસ રાખ વનો
@sagarsolanki36695 ай бұрын
કેટલા દિવશે નખાય
@GOVAJITHAKOR-o7w Жыл бұрын
KATOL VAVETAR MA SPRA KARISAKYA
@patelsagaram7102 Жыл бұрын
જીરૂ માં ઉપયોગ કરી શકાય ભાઈ
@Vaghani_vasta_bhai Жыл бұрын
Ha
@PravinJagani-fq3ud Жыл бұрын
😂 વસ્તાભાઈ મે ગોળ દૂધ આકડો હળદર વઘાણી ગૌમુત્ર આટી ખાટી છાશ આ બધાને આઠ દિવસ રાખી હલાવી મિશ્રણ કરી પમ્પ એ ત્રણ ડબલા ત્રણ લીટર 100% રીઝલ્ટ મિલી બાર સુશીલા પોપટી દરેક પ્રકારની જીવાત નો ખતમ ગામ મારુ મોટી મારડ ધોરાજી તાલુકાના પ્રવીણભાઈ મનજીભાઈ જાગાણી