Hitubhai video banavata rejo kubb saras hitubhai dely no aek video mokalo
@Santoshraut999 Жыл бұрын
વાહ......ધોડિયા કોમેડી ..એક નંબર..ઘણી મઝા પડી ..એવી જ રીતે નવા નવા વિડિયો બનાવતા રહો અને ભરપૂર ધમાલ, મસ્તી સાથે કોમેડી ડાયલોગ લાવતા રહો જેથી અમે પણ હંમેશા જોડાયેલા રહીશું.🤗🤗🤗🤗🥰🥰
@akshaykumarpatel5006 Жыл бұрын
લાયો લાયો જોરદાર લાયો 😄
@vasantpatel884 Жыл бұрын
જબરો કમેડી વિડિયો મજા આવી ગોય વાહ ભાઇ વાહ
@nattubabubhaipatrlnattubab9193 Жыл бұрын
Fan...nbar...tamara...aapo
@GeetaPatel-oc4ti Жыл бұрын
बो भारी विडियो ऐक नंबर भाई 😂😂😂😂😂😂😂😂
@desaiurmila6442 Жыл бұрын
દેશી સ્ટાઈલમાં બનાવેલ ઉંબાડિયું ખાવાની મઝા જ કાંઈક અલગ હોય છે બહું સરસ ઉંબાડિયું બનાવ્યું છે ભાઈ સાથે કોમેડી પણ જોરદાર કરી છે બસ આમ જ બીજા રમૂજ કરાવતા વિડિયો બનાવતા રહેજો 🤣🤣🤣🤣🤣👌👌👌👌👌👌👌👌