ઉજાસ ભણી|💻ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગને🖥️ પ્રોત્સાહન|Shailesh Rathod|શૈલેષ રાઠોડ

  Рет қаралды 263

Shailesh Rathod

Shailesh Rathod

Күн бұрын

હાડગુડ પ્રાથમિક શાળમાં "ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગ"સેમિનાર યોજાયો
PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં ‘ઉજાશ ભણી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન વિષય ઉપર તજજ્ઞ શિક્ષણવિદ શૈલેષ રાઠોડે ઈન્ટરનેટની શોધ થી લઈ ભારત અને ગુજરાતમાં પ્રસાર તેમજ તેના ફાયદા, ગેરફાયદા અને સ્કેમની વિસ્તૃત માહિતી આપી હતી
ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા તરુણ અને તરુણીઓ માટે જ ૧૧ જેટલા જરુરી તાલીમ વિષયો આયુષ્યમાન ભારતના શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેને ‘ ઉજાશ ભણી’ નામ આપવામાં આવેલ છે.જે અંતર્ગત PM SHRI પ્રાથમિક ગુજરાતી શાળા હાડગુડમાં ‘ઉજાશ ભણી’ કાર્યક્રમમાં મુખ્ય વક્તા શૈલેષ રાઠોડnu શાળાના મુખ્ય શિક્ષક શ્રી હિરેનભાઈ મેકવાને ઉજાશ ભણી કાર્યક્રમનું મહત્વ સમજાવીને તજજ્ઞનું ફૂલ અને પુસ્તકથી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે શૈલેષ રાઠોડે ઇન્ટરનેટની તમામ માહિતી સાથે સોસીયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મના સારા નરસા પાસાની સમજૂતી આપી હતી. બાળકો સાથે સંવાદ કરી તેમની સોશિયલ મીડિયામાં સક્રિયતા ચકાસી સાચો માર્ગ ચિંધ્યો હતો અને તેમને ઉદાહરણો દ્વારા ગંભીરતા સમજાવી હતી. સાથે સદુપયોગ અંગે સમજૂતી આપી હતી.
શાળાના આચાર્ય હિરેન મેકવાને તજજ્ઞનો આભાર માની બાળકોને ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના યથાર્થ ઉપયોગની પ્રતિજ્ઞા લેવડાવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને મહાનુભવનો પરિચય શ્રી જયોતિકાબેન મહીડા આપ્યો હતો. વિદ્યાર્થીઓને વિવિધ મૂંઝવતા પ્રશ્નોની ચર્ચા કરીને શૈલેષ રાઠોડે માર્ગદર્શન આપ્યું હતું.
#internet social media,#internet social media ke surakshit upyog,#internet social media natak,#online social media marketing course, #online social media marketing, #online social media jobs, #online social media, #online social media app, #web social media, #online social media promoter

Пікірлер
Promotion of Safe Use of Internet, Gadgets and Media (Hindi)
6:08
UNESCO New Delhi
Рет қаралды 45 М.
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 85 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 25 МЛН
What's in the clown's bag? #clown #angel #bunnypolice
00:19
超人夫妇
Рет қаралды 9 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 85 МЛН