UK આવો ત્યારે શું શું વસ્તુઓ લાવવી | What to pack for UK🇬🇧 | SEP - 2023 | JAN Intake @gujjuinuk21

  Рет қаралды 1,248

Gujju in UK

Gujju in UK

Күн бұрын

PLEASE LIKE | SHARE AND SUBSCRIBE IF YOU FIND USEFUL THIS VIDEO...
STAY TUNED FOR UPCOMING AMAZING HONEST VIDEOS :)
Instagram: / nikul_gauswami_. .
એક્સ્ટેનશન બોર્ડ/extension board: amzn.eu/d/4xIwJmN
યુકે એડેપ્ટર/UK adapter: amzn.eu/d/1fZvLGj
નીયો ગ્લોબલ કાર્ડ/Niyo global card: play.google.co....
ક્લોથ્સ:
કપડાં 6/7 જોડી
જીન્સ 4
શર્ટ 4
ટીશર્ટ 5/7
હુડી 3/4
ગંજી 7/8
અન્ડરવેર 10/15
હાથરૂમાલ 5/7
પગના મોજા 10
ફોર્મલ શૂઝ 1
સ્પોર્ટ્સ/casual શૂઝ 1
વોટરપ્રૂફ શૂઝ 1
ફ્લીપફ્લોપ 1
ગરમ ટોપી 1
મફલર 1
દુવેટ કવર 1
ઓશિકા કવર 1
કેપ્રી/બરમુંડો/ચડો 2
નેપકીન 2
લોન્ડ્રી બેગ 1
ટ્રોલી બેગ (જરૂર પ્રમાણે)
કોલેજ બેગ 1
વાસણો :
કૂકર
મસાલિયું (મરી-મસાલા માટે)
ડીશ માઇક્રોવેવ
વાટકી માઇક્રોવેવ
ચમચી 3/4
ચમચો
તપેલી
હોટ/કોલ્ડ બોટલ(Milton/cello) 1
વેલણ
પાટલી
કૉફી મગ/કપ 1
ટિફિન બોકસ 1
પ્લાસ્ટિક ડબો (નાસ્તો ભરવા માટે)
ફૂડ :
મરી-મસાલા (મીઠું,લાલમરચું,ધાણા,જીરું,હળદર,હિંગ,ગરમ મસાલો,ખાંડ...વગેરે)
મેગી મસાલો
થેપલા
નાસ્તો(ખાખરા,બિસ્કીટ,ચવાણું,વેફર...વગેરે)
મીઠાઈ (શિયાળા ની)
બોર્નવિટા પેકેટ/ડબો 2
મેગી પેકેટ 30/40
મેડીસિન:
જનરલ દવાઓ
વિક્સ બામ
અન્ય વસ્તુઓ :
ક્લીપ (કપડાં સુકાવા) 1-સેટ
દોરી (કપડાં સુકાવા) 1
હેંગર (કપડાં ટિંગાડવા) 1-સેટ
ટુથબ્રશ 2
ટૂથપેસ્ટ 2
ટૂથપેસ્ટ/ટૂથબ્રશ સ્ટેન્ડ
સાબુ(નાહવા માટે) 2/3
શેમ્પૂ પાઉચ 10/15
ફેસવોશ 1/2
બોડીલોશન 1
લીપગાર્ડ 2
બ્યુટી/પર્સનલ કેર (ગર્લ્સ)
કાસ્કો 2
તેલ 1
ગોગલ્સ 1/2
પરફ્યુંમ 1/2
બોડી સ્પ્રે 1/2
સોય-દોરો
ઇલેક્ટ્રિક :
યુકે/યુનીવર્સલ એડેપ્ટર 1/2
એક્સ્ટેન્શન બોર્ડ 1
લેપટોપ ચાર્જર(જરૂર હોય તો જ)
USB કેબલ એક્સ્ટ્રા 1
Type-C કેબલ એક્સ્ટ્રા 1
પાવરબેન્ક 1
ઈસ્ત્રી (મકાન માલિક જોડે વાત કરવી)
મોબાઈલ ટફન 1/2
મોબાઈલ કવર 1
રિંગ (વાળ માટે) 1
નાનું ટબ 1
છત્રી 1
ડોક્યુમેન્ટ્સ
CAS લેટર
પાસપોર્ટ
બેંક સ્ટેટમેન્ટ
યુનિવર્સિટી ઓફર લેટર
વિઝા ડોક્યુમેન્ટ
નોટબુક 1/2
પેન/પેન્સિલ 2/3
Forex કાર્ડ
કેશ 500 પાઉન્ડ
Clothes
Regular 6/7 pair
Jeans 4
Shirt 4
T-shirt 5/7
Hoodie 3/4
Vest 7/8
Underwear 10/15
Handkerchief 5/7
Socks 10 pairs
Formal Shoes 1
Waterproof Shoes 1
Casual/Sports Shoes 1
Flipflop 1
Hot Cap 1
Muffler 1
Duvet Cover 1
Pillow Cover 1
Capri/Short 2
Napkin 2
Laundry Bag 1
Trolley Bag (According to need)
College Bag 1
Kitchenware:
Cooker 1
Masala Dabba 1
Dish (Microwave) 1
Bowl (Microwave) 1
Spoon 3/4
Spatula 1
Non-stick pan 1
Hot/Cold Water Bottle (Milton/Cello) 1
Belan
Chakla
Coffee/tea Mug 1
Tiffin Box (Glass) 1
Plastic Dabba (For Snacks) 1
Cooking:
All-Masala (salt, red chili, turmeric, Garam masala, sugar etc.)
Meggie Masala
Thepla
Snacks (Khakhra, Biscuit, Chavana, wafers etc.)
Sweets (Winter)
Bournvita 2
Meggie pkt. 30/40
Medicines:
General Medicines
Vicks Balm etc.
Miscellaneous
Clips(Clothes) 1-set
Dori(For Clothes) 1
Clothe Hanger 1-set
Toothbrush 2
Toothpaste 2
Toothbrush/Toothpaste Stand 1
Bath soap 2/3
Shampoo sachet 10/15
facewash 1/2
body lotion 1
lip guard 2
Beauty and Personal Care(girls)
Hairbrush 2
Hair-oil 1
Gogals 1/2
Perfume 1/2
Deodorant spray 1/2
Sui-Dhaga
Electrics/Electronics:
UK/Universal Adapter 1/2
Extension Board 1
Laptop charger (if need)
USB Cable Extra
Type-C Cable Extra
Power bank 1
Iron (Talk with Landlord)
Mobile tuffen glass 1/2
Mobile Case 1
Hair-ring
Water jug 1
Umbrella 1
Documents:
CAS later
Passport
Bank Statement/Certificate
University Offer latter
Visa Document
Notebook 1/2
Pen/Pencil 2/3
Forex Card
Cash (Approx. 500 Pound)
#ukuniversities #septemberintake #septemberintake2023 #januaryintake #london #ukstudent #ukpacking
#gujaratiinlondon
#ukvlog #januaryintake #ukuniversities #studentlife #studentlifeuk

Пікірлер: 20
Кто круче, как думаешь?
00:44
МЯТНАЯ ФАНТА
Рет қаралды 6 МЛН
લંડન નાં ઘર  | London ma ghar keva | uk home |
10:24