Рет қаралды 20,223
આ વિડીયોના માધ્યમથી આપણે મગની નવી ખેતી વિશે માહિતી મેળવશું
અમારી સાથે જોડાવા માટે નીચેની લીંક ઉપર ક્લિક કરી અને whatsapp ગ્રુપમાં જોડાવો
chat.whatsapp....
મગ ની કઈ જાતની પસંદગી કરવી અને ક્યારે વાવેતર કરવું તેની માહિતી આપેલી છે
જાતમાં જોઈએ તો ગુજરાત મગ 6 નંબર ખૂબ સારી અને મોટા દાણા ધરાવતી જાત છે અને ઉત્પાદન પણ ખૂબ સારુ આપે છે
મગની અંદર ખાસ કરીને પંચરંગીઓ જે રોગ આવે છે એ આપણા માટે બહુ મુશ્કેલી ભર્યો હોય છે તો ખાસ પંચરંગ્યો આવે એવી જાતની પસંદગી કરવી
જે ખેડૂતને ઓર્ગેનિક મગ વાવવા હોય તો કયું ખાતર નાખી શકાય તેની આપણે માહિતી આપેલી છે
મગનું ખાતર વ્યવસ્થાપનની પણ માહિતી આપને આ વિડીયોના માધ્યમથી આપેલી છે કે મગમાં ડીએપી યુરિયા એમોનિયમ સલ્ફેટ વગેરેમાંથી કયું ખાતર આપી શકાય
#youtube #farming #greengram #youtubeshorts #fertilizer #irrigation #kheti #khetibadi #bean #dhesi #kheti_ma_dava_no_upyog #organic #organicfarming #naturalfarming