Рет қаралды 15,218
ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ઉનાળાની અસહ્ય ગરમીમાં પેટને અંદરથી આહલાદક આપે તેવું લીંબુ ફૂદીના શરબત બનાવવાની સરળ રેસિપી" એકદમ ઠંડુ ઠંડુ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ટાઢક વડે એવું મીઠું મધુર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યું હોઈ આવું શરબત.એકવાર બનાવીને ચાખશો તો ઘરમાં છોકરાવથી લઈને વડીલો સુધી સૌઉં કોઈ સામેથી માગી માગીને પીધા કરશે.એક વખત ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી??
Ingredients :
2 Cup Sugar
1.5 Cup Water
100 Gram Fudina
2 TeaSpoon Lemon Juice
1/2 TeaSpoon Salt
Pinch Of Jeeru
1 TeaSpoon Sanchal(Black Salt)
1 Tea Spoon Chaat Masala
1/2 Cup Lemon Juice(250 Gram)
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.