સર... એ કહ્યું favorit politition કૃષ્ણ એ absulutly right... Sir કૃષ્ણ ને સમજ્યા છે ગીતા સમજી છે.. આવા ઓફિસર ને મળવાનું મન થાય.....
@ashishvala Жыл бұрын
મુસ્લિમ થઈ હિંદુ દેવતા વિશે વખાણ કરી જાય પોતાના ધર્મગુરુ ના ડર વગર..નહિતર મોટાભગ ના અધિકારી માં ધર્મ ની માનન્સીકતા દેખાઇ જ આવે..he is good
@upscdreamer3923 Жыл бұрын
હા ભાઈ એક વખત જરૂરું મળવું છે.
@mmueenuddinmueen Жыл бұрын
@@upscdreamer3923 ❤❤❤
@sdrtw2130 Жыл бұрын
હા મારે પણ એક વાર તો મળવુ છે
@niralibarasaraniralibarasa3993 Жыл бұрын
Great Sir 🙏
@rathodsuresh9901 Жыл бұрын
Power of education.🔥 "શિક્ષા વો શેરની કા દૂધ હે જો પીયેગા વો દહાડેગા." -B.R. Ambedkar sir Example -safin sir
@Gotpadaprimaryschool Жыл бұрын
એક ખુબ જ પરિપક્વ પત્રકાર અને એક ખુબ સરસ વ્યક્તિત્વ ધરાવતા સફીન હસન સાથે ખુબ સરસ વાતચીત 🎉🎉🎉🎉
@dasadiahabibur395611 ай бұрын
YOUNGESTER JANAB IAS. SAFI HASSAN NE DIL PURAVK MUBARAKBAD.I SUPPORT ALL OF DEVANSI SISTER WHO GIVE TO CHANCE.
@dilipkumarparmar1590 Жыл бұрын
Inspiration Of Youth of Gujarat ♥️✍🏼⭐ સફીન હસન સર , પહેલા જામનગર , પછી ભાવનગર , અને અમદાવાદ ટ્રાફિક...💌
@LalajiDodiya-dq1oc2 ай бұрын
સંઘર્ષ કરી પોતાની પુરે પુરી મહેનત સાથે પોતાના સફળ બનાવવા પ્રયત્નો કરી બતાવ્યું છે તમારી સફિનસર ખૂબ ખૂબ અભિનંદન સર🎉🎉🎉
@_k__patel...--4836 Жыл бұрын
Wahhh Tamara saval ane saheb na javab osm..khub maja Aavi ..Aabhar જમાવત
@જગદીશપટેલપટેલ-છ1દ Жыл бұрын
સાહેબ ખુબ જ સારા છે અભિનંદન સાહેબ ને
@yakshilchokshi2729 Жыл бұрын
સારા વ્યકિતને મળ્યાનો ભાવ. જે તમને તમારા વિશે વિચારતા કરી દે.
@jitendrajoshi467 Жыл бұрын
An Amazing.....very very special and useful debeat...🎉 રોજગરી મળી નથી રહી અને યુવાનવર્ગ ડિપ્રેશન તરફ ધકેલાઈ રહ્યો હોય ત્યારે આવા પ્રેરણાત્મક વ્યાખ્યાનો થવા જોઈએ...
@NipamChoksi Жыл бұрын
Nice motivation by safin Hasan and superb analysis by devanshiji
@vankarpiyu8990 Жыл бұрын
One of the best period... આખો વિડિયો જોયા દરમિયાન ઉત્સાહમાં કઈ વધ ઘટ થઈ ના.... Great personality always!!!
@rahulshah7755 Жыл бұрын
👍
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Yes right. Ane satat sambharvanu man thaya kare chhe.. The great person. Koipan upma tunki pade em chhe.great, great, great. Person.
@nmpatelpatel7545 Жыл бұрын
God gift personality,
@sonofbera5716 Жыл бұрын
Thanks Devanshi Ben મે તમને એક કૉમેન્ટ કરી હતી કે આઇપીએસ સફિન હસન સાહેબ નો ઈન્ટરવ્યુ કરો જે આજે તમે કર્યું
@Nisarg.Chavda Жыл бұрын
સર નું વ્યક્તિત્વ ખૂબ સરસ છે કારણ કે હું વ્યક્તિગત મળ્યો છું❤🎉
@aratibaraiya1995 Жыл бұрын
ઘણીવાર સર ને સાંભળ્યા પણ અને ઘણા interview જોયા પણ આટલી સરસ પ્રશ્ન અને જવાબની વણઝાર આજે સાંભળી અને upsc માટે પણ ઘણી સમજ મળી ઘણા ખોટા ભ્રમ દુર થઈ ગયા
@deepraj812 Жыл бұрын
Absolutely right sister
@rajubhairathod146610 ай бұрын
Sir tame airport road par PM saheb root darmyin je tame passengers ne madd kari hati te hu A rub rub joyie hati … salute sir
@dipakmori619 Жыл бұрын
salute safin hasan sir ખુબ સરસ ઇન્ટરવ્યૂ છે madam,નીતિન jani(khajur bhai) nu pan full interview karo devanshi mam
@mrgjgaming499 Жыл бұрын
Ha
@RajPatel-lj8ch11 ай бұрын
Hello team Jamawat and to my favorite Devanshi Joshi Mam, I request you please make one more podcast with Advocate Mehul boghra solo and also together with Safin Hasan sir and Advocate Mehul boghra both Thank you very much in advance 🙏🏻🙏🏻🙏🏻❤ Love to Team Jamawat and Devanshi Joshi mam
@shobhanabenvrajlalbabariya3182 Жыл бұрын
સફીન સર અને દેવાંશી મેડમ હું આપ બંને ના વિડીયો ખૂબ જ ઉત્સાહથી જોઉં છું મારા માટે પ્રેરણારૂપ બને છે
@rajendrasinhparmar1551 Жыл бұрын
શુભ સાંજ દેવાંશી મેડમ તમારી ચેનલ રેગ્યુલર જોવું છું અને તમને સાંભળું છું. તમારા પર ગર્વ છે. અને મને વિશ્વાસ છે તમે એક નીતિવાન પત્રકરીત તા નિભાવો છો. તમારું જોઈ ને ઘણા બધા લોકો ને એક નીડર અને નીતિવાન બનવા ની પ્રેરણા મળશે. ......તમે ખુબ આગળ વધો એવી પ્રભુ ને પ્રાર્થના
@solankimehul660 Жыл бұрын
Supb outstanding LIFE JOURNEY AND STRAGGLE MOTIVATION DCP SAFIN SIR AND DEVANSHI MEM
@a2173Ай бұрын
Charismatic personality ❤
@Pirets_of_carribbean_official Жыл бұрын
કેટલા સુંદર વિચારો છે યાર સાચેજ appriciate
@tanmay9649 Жыл бұрын
Thank you Safin Hasan Sir for another great motivational video. Thanks Jamawat team for doing this great video.
@pravinrath5633 Жыл бұрын
ખુબજ સુંદર યુવાનોને પ્રોત્સાહન મળી શકે છે.તેજસ્વી વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવે તો પરિણામ આવી શકે છે.આભાર જમાવટ ન્યુઝ ચેનલ 🙏
@Harshad_sodha07 Жыл бұрын
Best IPS OFFICER for Gujarat 🙏
@rameshmaraj6813 Жыл бұрын
ખૂબ સરસ સર બહુ મજા આવી ગઈ જમાવટ પડી ગઈ હોય બેન આપનો પણ આભાર
@the_hardevsinh_rajput Жыл бұрын
દરેક ગામમાં જો liabray હોય તો ઘણા બધા લોકો આપણા ગુજરાત ના ગામડા માંથી ઘણી ઊંચી પોસ્ટ માં પોહચી જાય એમ છે કેમ કે હાલ માં ગામમાં જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમના માટે જો એક સ્કૂલ માં રીડિંગ રૂમ પણ જો મળી રહે તો ઘણું બધું ગામડાની પ્રતિભા બારી આવી શકે તેમ છે. શકય લાગે તો આ વિચાર ને આગળ પહોચડાજો
@krushnbhagvan8071 Жыл бұрын
ખરેખર ખૂબ જ સરસ. ખાસ તો દેવાંશી દીદી ના સવાલ પૂછવાની રીત અને એના સવાલો.......
@rathodsuresh9901 Жыл бұрын
માલિકો સલામ સાહેબ🫡 અલ્લાહ બ્લેસ યુ 🤲🎉
@rathvabhursingbhai4780 Жыл бұрын
Lot of beautiful spich and great interview devanshiben
@HK_Gadhavi_Saheb Жыл бұрын
IPS Jayveer Gadhavi no ek interview karo ben
@rjpanchal Жыл бұрын
wow, one of best interview. This person is very deep. very rare person have such qualities. Salute you Sir
@kkrhst Жыл бұрын
One of the best podcast I have ever listened. very mature reporter- devanishi Ma'am big fan and first time listening to Safin hasan sir- emne sambhalvathi J lage che k kaik system ma change avse.
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Aje jamavat thai gai ben.. Kevo mast chahero avyo aje jamavatma.. Dilthi salam hasan saheb ane tamone
દેવાંશી બેન.... ખૂબ ખૂબ અભિનંદન.... જમાવટ ની જમાવટ કરી.....
@thakordilipsinh Жыл бұрын
Nice 👍👍👍 sir supar sir i praud sir ak var mulakat thay avi issha se
@kataramanojkumar7581 Жыл бұрын
ખુબ જ મજા આવી
@vikasboricha5254 Жыл бұрын
What a great personality. ❤️❤️❤️ Pure motivation. ❤️❤️❤️ IPS safin Hasan sir ❤️❤️
@janaksinhRajput-fc9de8 ай бұрын
એક વાર સંઘર્ષ કરેલ શ્રી વરુણ બરનવાલ IAS in B.K નો વિડિયો upload કરજો.
@surajsinhdabhi16922 ай бұрын
અમારા ઉત્તર ગુજરાત નું ઘરેણું ❤❤
@computechharshharshadparma6587 Жыл бұрын
Sense of humour and reply of Questions by Safin Sir is absolutely amazing. Salute sir
@ajayraval51302 ай бұрын
Very nice podcast .I watch full podcast really very nice personality which understand our culture and religion so nice an deeply From bottom of the root .Also look this personality is very clear about the life 's each and every expect .The answer is given in very practically way .Once again thanks this channel to host such great interview 🎉🎉🎉🎉
@naitik_patel Жыл бұрын
khub j saras jawaab apya sir . really great video and great podcast
@anil_1402 Жыл бұрын
Pela to wonderful interview mate thank you...and Biju ae ke ..aava interview thi ghanu sikhva made che to...pls possible hoy to aa series salu rakho ..best best adhikari pase thi aamne best sikhva mande ...che...
@rohitgoswami4090 Жыл бұрын
One of the best podcast …salute for safin hasan sir 🤝🇮🇳🇮🇳
@leenadoshi8769 Жыл бұрын
Wow… what an interview…what a broad spectrum thoughts of young man. Very impressive conversation. God bless Safin Hasan
@Harshad_sodha07 Жыл бұрын
Very humble person 🙏
@v.k.rajput1805 Жыл бұрын
આજ સફિન હસન સાહેબ ને અમો જમાવટ પર નિહાળી ખૂબ ખુશ થયા મારો બાબો તેમની પ્રેરણા થી આગળ વધીશ તેની ખાતરી આપુ છુ તેમ પણ કહેલ
@rameshchaudhary2274 Жыл бұрын
Thank you so much Safin sir❤️
@upscdreamer3923 Жыл бұрын
અદભુત વ્યક્તિત્વ👌👌
@satishbhabhor5129 Жыл бұрын
Super devanshi ben aava ne aava video lavata rhi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Tiger_abhi_jinda_hai.. Жыл бұрын
Again thank you Ma'am
@KattarHinduUSA Жыл бұрын
હું સફીન હસન સર ને હિન્દુસ્તાનના વડાપ્રધાન /રાષ્ટ્રપતિ ના રૂપમાં જોવા માગું છું 🙏
@shailjournalist9842 Жыл бұрын
One of the best answers i have ever seen in my life. Gratitude
@bhavinbrahmbhatt6751 Жыл бұрын
Great Interview, Devanshi, One of the best interviews I have ever seen. Please always choose people like Safin Hasan for the interview for a more positive impact on society.
@Steve_Rogers01 Жыл бұрын
ખૂબ સરસ, સંવાદ હતો
@Harshad_sodha07 Жыл бұрын
Best IPS officer for Gujarat 🙏
@rameshbhagora1995 Жыл бұрын
I am proud of you sir because of your bravery.
@sachingovani1459 Жыл бұрын
One of the best interview i have ever seen...Bold questions and thoughtful answers...
@alpeshmandhara971 Жыл бұрын
Jamawat no aaj sudhi no best video
@patelremo780811 ай бұрын
હું પણ s.p. બનીશ sir.....❤❤ ખુબ જ સરસ મહેનત સાથે...❤❤
@imppankaj1221 Жыл бұрын
Youngest IPS🇮🇳 Officer Sefin ❣Hasan Sir 😘😎🤘
@Chandrakant1188 Жыл бұрын
Ñice one conversation i heartily hear superb...❤❤
@aksshittppataiil2785 Жыл бұрын
Thank you so much Safin sir for guidance... Thank you devansi mam... Thank you jamawat team
🙏🙏Thank you jamawat for this amazing podcast..kai navu shikhva ane smajva maliyu!! keep going👍👍 Loads of love💜
@panchabhaihanda186 Жыл бұрын
સત્ય છે સરસ ભાઇ સત્ય છે વિચાર
@universalexchange3062 Жыл бұрын
One of the best best best episode and a person i have come across today, Mr Safin I don't want to be your fan but I want to be your friend, Kem k jevi sangat avi asar, so I want to be your friend 😊 before this episode I was not knowing Mr Safin, but now I am his follower.
@gohil9354 Жыл бұрын
Traffic department is the best work in all gujarat traffic safety , traffic chemp, follow traffic rules all work is grt
@manubharwad5217 Жыл бұрын
સાંભળી ને મઝા આવી ગઈ
@rameshparmar1547 Жыл бұрын
સફીન હસન સાહેબ આપની જનેતાને ધન્યવાદ
@pritpatel99385 ай бұрын
00:01 Journey of Success and Struggle in IPS 02:34 Importance of emotional connection and dreams in life 08:23 Discussion on UPSC in Gujarati film industry 14:33 Discussing experiences and insights on various topics 23:47 Discussion on personal perception and social media presence 31:58 Discussion on facing challenges and finding solutions 46:07 Discussion on recent incidents with traffic police and legal aspects 49:45 Discussing real issues beyond just motivation 1:04:55 IPS eligibility criteria discussed
@AJAYSINH_RATHOD4 ай бұрын
Tnx brother❤
@BslWeb11 ай бұрын
I totally Agree with Safin Sir, He does not know me but i contacted him for one traffic issue, though i am not politician nor a popular face still SAFFIN SIR have taken my request and do best from their end and fixed traffic issue as well. Also he personally updated me when issue was fixed. Really such youth in higher position really really good. very down to earth person. I have personally experienced this so i am writing this comment.
@sukhdevacharya6301 Жыл бұрын
Night na ☺️ 3:16 thai chhe .. laibrey mathi 2 vagya asapas avyo ..ane 10 minutes nu nakki karyu tu k jou aa interview pan kyare akkhu puri thai gayu e khyal pan na rahyo ...haju to emj lagi rahyu chhe mari 10 minutes chalu j chhe...sir na javab sathe devanshi Joshi na parsn pan kaik ajj hatke hata....🎉😊😊😊😊😊❤️ Thank you ☺️💝💝
@jishanmansuri864310 ай бұрын
Ek aamno ane mehul boghra no podcast karvo joie ❤️👍🏻
@hareshdamor4050 Жыл бұрын
Awesome interview 🙏
@satishbhaijoshi38683 ай бұрын
Devanshi ben aabhar
@jnbarevadia Жыл бұрын
Innovative and inspirational interview sir, society hopes something new and better service from you.
@Sagar_Rabari2020 Жыл бұрын
Good work devanshi joshi..❤️@ safin hasan sir👑
@V.V.SOLANKI.100 Жыл бұрын
❤
@hitucreator0.7 Жыл бұрын
JSK ♥ Radhe Radhe ♥⚡Safin sir ♥⚡🦁
@mnzala81 Жыл бұрын
very nice video Devanshi 😊 mam
@Anopsinhdamor2 ай бұрын
સાહેબ તમારા વિડિઓ જોઈને હું ખુશ છું
@jamilkhanpathan8762 Жыл бұрын
સરસ નોકરી માં કરેલો કામ ફરજ નો ભાગ હોય આ વાત સમજી ગયા .. તો કોઈ મુશ્કેલી ના આવે..
@crazyviewer1824 Жыл бұрын
Best interview
@umapal5203 Жыл бұрын
God bless you
@hitesh8567 Жыл бұрын
Must watch episode!! Like it!!
@nimeshlimbachiya6273 Жыл бұрын
Good Work very Nice true line sir
@sarvaiyamehul6272 Жыл бұрын
Very nice safin Hasan sir🙏🙏🙏
@parmarkrunal3888 Жыл бұрын
Safin sir Great interview 🔥🔥🔥🔥
@vipulgundiya5184 Жыл бұрын
Mem, Dr. Chirag bhoraniya sir nu interview pn lo....my motivation person ❤
@ygnkgnchishty3273 Жыл бұрын
Salam, pranaam both
@priyankapiyu84 Жыл бұрын
Inspirational sir....
@shantilalsolanki943 Жыл бұрын
Khub khub aabhar sir 🙏
@dhaivatbuch5704 Жыл бұрын
Devanshi mam you look great today!!!!
@parmarvishal6998 Жыл бұрын
ᴠɪᴋᴀꜱ ᴅɪᴠyᴋɪʀᴛɪ ꜱɪʀ ᴋᴏ सुन रहा हूँ ऐसा लग रहा ʜᴇɪɴ ✨