આ વિડિયો જોઈ ને એક દિકરી ની આંખમાંથી 😢આશુ આવી જાહે કેમ કે ઈતિહાસ માં બીજી વાર આવો બનાવ બન્યો છે પેલા નાયતા ગામમાં મોમેરા ભર્યા હતા અને અવે કલ્યાણા ગામમાં ધન છે આવા ઉન્દરા ગામને ધન્ય છે આવા ઉન્દરા ગામના ક્ષેત્રપાળ દાદા ને 👏👏👏👏
સુપર સોંગ છે ઉંદરા ગામ નો મામેરુ મેનુ લેણું ખમાય પણ મેણું ના ખમાય સુપર સોંગ છે મિત્રો શેર સપોર્ટ ને લાયક જરૂરથી કરજો જય દાદા ખેતરપાળ
@krishnathakorofficial851110 ай бұрын
ઈતિહાસ માં બીજી વાર આવું મામેરું તમે જોયું હશે કુવાશીનુ ભેણુ ભાંગ્યું ઉન્દરા ગામજનોયે.
@drkanusingsolanki78510 ай бұрын
જય ખેત્રપાળ દાદા 🚩🙏 ધન્ય છે ઉંદરા ગામના ગ્રામજનોને 🙏
@vipulthakor346510 ай бұрын
ખૂબ સરસ સોંગ બનાવ્યું છે તેમજ સમસ્ત ઊંદરા ગ્રામ જનોનો ખૂબ ખૂબ આભાર
@pinkigajjar274210 ай бұрын
ધન્ય છે ઉદાર ગામને . જો દરેક ગામમા આવી એકતા થસેતો.કોઈ બાપ વીનાની કે ગરીબ બાપ ની દીકરી નોધારી કે ઓશિયાળી નહી રહે. વંદન ઉદાર ગામના વડીલો અને જવાનોને. જય ક્ષેત્રપાળ દાદા
વાહ ભાઈ વાહ ખુબ સરસ સોંગ અને ઊદરા ગામને ધન્ય છે ભાઈ
@anilsthakor532510 ай бұрын
શુ અવાજ છે દિનેશ ભાઈ નો દિલ મા ઉતરી ગયો ❤
@JagdishPanchal-r2o7 ай бұрын
ધન્ય છે આવા ઉંદરાગામ ના તમામ ભાઈઓ અને બહેનો ને જય ક્ષેત્રપાળ દા દા
@PagiBabu-k7f10 ай бұрын
ખરેખર આજે પણ દુનિયા માં આવા લોકો છે જોઈને આંખ માંથી આંસુ આવી જાય ધન્ય છે છે હા બધા ને
@JayeshThakorvanch10 ай бұрын
Aakho Pani aavi Jay avi songs ❤❤❤
@akashthakor904510 ай бұрын
હા મારા દાદાએ ભર્યું મામેરૂ જય ખેતરપાળ દાદા
@socialmediabk77068 ай бұрын
જય ક્ષેત્રપાળ દાદા ધન્ય છે ઉંદરા ગામને આખું સોંગ સાંભળવાની હિંમત નથી એવા સરસ સ્વર અને શબ્દોમાં આ સોંગ છે
@KalpRajAshirwaDProductioN10 ай бұрын
સત્ય ઘટના નો સાક્ષાત કરાવી દુનિયા ને ઊંદરા ગામ ને ધન્યવાદ કરવાનો મોકો મળ્યો Great people of undara gaam good concept આંખ માં આંસુ લાવી દીધા Super voice and musice
ખૂબ સરસ સોંગ અને બીજું એ કે ઉન્દ્ર ગામના લોકોને સલામ છે
@baskuchandisara10 ай бұрын
જોરદાર સોંગ મિત્રો
@rashmikantpatel25518 ай бұрын
એક મોસાળું નરસિંહ મહેતા કુંવરબાઈ નું ભર્યું હતું બીજું ઉમરા ગામે ભરાયું જય જય ક્ષેત્રપાળ દાદા
@KankubenRaval7 ай бұрын
એક મામેરું દેલવાડામાં સિકોતર માતાએ ભર્યું હતું આ બીજું મામેરું ઉન્દ્રા માં ખેતરપાર બાપાએ ભરી
@jayeshbharwad27397 ай бұрын
જય હો મારાં ગરવી ગુજરાત ના વીરલા ઓ 🙏🙏
@VaghelaBhagvanji7 ай бұрын
8m @@jayeshbharwad2739
@જયમોમાઈજયમોમાઈ-સ4હ5 ай бұрын
@@KankubenRavaljay somnath dada
@thakaraabhaiparmar47355 ай бұрын
ઉન્દ્રા ગામને ધન્ય છે
@aazaadthakur_official10 ай бұрын
Dhanya Chhe Undra Gaam ne🙏🏻🚩
@SarojThakoOfficial10 ай бұрын
ધન છે ઉદરા ગામ ના આગેવાનો અને ઉદરા ગામના માણસોને જય માતાજી
@pankajgadhavi7327 ай бұрын
ભડવીર ઉદરા ગામ ના ભામાશા ને ધન્ય છે આ ગામ ના એક એક મહા પુરુષ ને એ કુવાશી માટે મામેરું લઈ ગયા અંતર ના આશીર્વાદ આપ્યા ગામ માં સોના નો સૂરજ ઉગશે ભગવાન લાખ ઘણું કરી આપશે આ લાગણીઓ ગામડા મા હોય માણસ ને સંકટ સમયે આંસુ લૂછ્યા છે આપને લાખ લાખ વંદન ભાઈ બહેનો ને...
@KiranRathod-qj5wo9 ай бұрын
આ સોંગ સાંભળી ને આંખમાં આંસુ આવી ગયા ખૂબ સારો અવાજ છે બોથ of you ખરેખર તમને સત સત નમન છે 🙏🙏
@mmp_official_ranipura6 ай бұрын
ઉંદરા ગામ ઘન્ય છે બાપ 🙂🥺 મારી માં દિપો પાસે એટલુંજ માગું છું કે કોઈની મદદ કરવામાં કોઈ દિવસ વિચારવું ના પડે એ લાયક બનાવે 🥺💖
@JituThakor-wg2ms10 ай бұрын
જય ક્ષેત્રપાલ દાદા🙏🙏
@SanjubhaSolanki-c8g10 ай бұрын
જય હો ઊંદરા ગામના ક્ષેત્રપાળ દાદા
@stetuslove399010 ай бұрын
ધન્યવાદ ઉંદરા ગ્રામજનો ને❤
@ravalsukhadevishvarbhai59664 ай бұрын
ખુબ સરસ ખુબ સરસ ભાઈ તમારા ગીત ના શબ્દો સાંભળ તા જ આંખ માં પાણી આવી ગયાં. ધન્ય છે આ ભારત ની ધરા ને ધન્ય છે આ મારા વ્હાલા ગુજરાત ને અને એથીય જાજા ધન્ય છે ઉદરા ગામની ધરા ને કે ત્યાં આવા સુરા ઓ પાકે ને કુવાશી નું મામેરૂ ભરાય. ધન્ય છે ઉદરા ગામના તમામ લોકો ને.... જય જય ખેતરપાળ દાદા.🙏🙏🙏
@gulabsinhbaria82749 ай бұрын
Bhai aa undara gamnA tamam nana motane mara tarafthi1000 1000 salam
@jyotibenthakkar31582 ай бұрын
ઉમરા ગામના લોકો ખુબજ આભાર. જનકાર ચેનલ નો ખુબજ આગળ આવે આવા સોંગ બનાવે.જ્યોતિ બેન..🎉🎉❤ખુબજ સુપર સોંગ.
@janakthakor916610 ай бұрын
દિનેશ ઠાકોર તમારી સાથે બીજું કલાકાર બેન કોણ છે જય છેતપાર દાદાજય દા રકાધીશ
આ એક ખેતરપાલ દાદા નો ચમત્કાર જ કહેવાય ❤❤ધન્ય છે આવા ગામ ને બાકી આ જમાનામાં સગો ભાઈ કોઈ નો નથી ત્યારે ઉંદરા ગામની જનતા ને મારા લાખ લાખ પ્રણામ ❤❤❤
@bavalva885810 ай бұрын
વાહ શું તમારો સુર શો શો સલામ લાવો નાવા ગીત ❤❤❤❤❤❤
@desaiamrutbhai4427 ай бұрын
ખરેખર આ ગીતે તો રડાવી દીધો,ધ્રુસકે ધ્રુસકે.ધન્ય હો દાદાને અને ઊંદરા ગામને❤❤❤
@ashvinchauhan50907 ай бұрын
આ જુગ માં પણ હાજરા હજુર દેવ છે જય દાદા અને આ ❤ ને આરપાર થઈ જાય એવું આ ગીત ગાયું છે
@kanujithakor160510 ай бұрын
હા મારું ઉંદરા. ખૂબ ખૂબ આભાર સોવનજી ઠાકોર કે ગીતના શબ્દો પણ એવા જોરદાર છે. કલાકાર દિનેશભાઈ અને ભિખલબેન અને સાથી કલાકારોનો ખૂબ ખૂબ આભાર. અને અમારા ધોળી ધ્વજા વાળા મારા દાદા ખેતરપાળ બધાની મનોકામના પૂર્ણ કરશે
@veermusicalundra730010 ай бұрын
Thenks જય દાદા
@ThakorManasang10 ай бұрын
બેનને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો ભાઈઓ ભીખલબેન ઠાકોર દિનેશ ઠાકોર ખેતરપાળ દાદા એને ખુબ ખુબ આભાર
@thakortinabhaidodiya836810 ай бұрын
જોરદાર હો એક એક લાઈક કોમેન્ટ કરજો
@thakordinesh418010 ай бұрын
હા મારું ઉંદરા...❤❤❤❤❤
@K.DChauhanOfficial10 ай бұрын
Nice all team work
@mohsinsumra876610 ай бұрын
Akho ma.thi.asu.avi.gaya.😢😢
@shorabjithokur10 ай бұрын
❤❤❤❤❤હા મારુ મૈયરીયુ હા જય ક્ષેત્રપાળ દાદા
@v..b..gaming10 ай бұрын
હા...મારું.. ઉંદરા.હા...❤❤❤
@hareshbhaidarbar37255 ай бұрын
Gam kya avu ?
@dineshbhaibhatt97457 ай бұрын
ખુબજ સરસ અવાજ સુપર સોંગ આંખ માથી આંસુ આવી જાય તથા ઉંબરા ગામ ના ક્ષેત્રપાળ દાદા ને ધન્ય છે
@shamaldesai912210 ай бұрын
ધન્ય છે ખેતરપાળ દાદા ની જય હો
@KankubenRaval7 ай бұрын
ધન્યવાદ ઉધરા ગામની હે ખેતરપાર બાપા જેવા તમે આ બેન ને બેન ની સાંભળ્યા તેવા આવી કોઈ ગરીબ મેનને પણ સાંભળજો મારા વાલા જય ખેતરપાર બાપા ધન્ય ધન્ય ઉન્દ્રા ગામની
@chelajirathod804910 ай бұрын
Jay mataji dineshbhai khub khub saras song Thakor
@HansrajmorpuraMusic8 ай бұрын
વાહ.... વાહ... દિનેશભાઇ સુપ્પર ગીત ❤😢👌👍આ મામેરૂ ઇતિહાસ માં અમર થઈ ગયુ.. ધન્ય છે મારી ગરવી ગુજરાત ના ગામ ❤
@nu_Rab348810 ай бұрын
Jay khetar pal dada ❤Kuvasina vare hmesha rejo bapa tmaro Vishvash bapa🙏🌎😘🥰
@ThakorRahul-fy3po10 ай бұрын
Vah su maryada se aajna jamanama pan aava vicharo dharavnara UNDARA gam na loko ne dhany se ❤
@dalarathavi24686 ай бұрын
Singer dinesh ji. Khubj mast aavaj se.. Jo jo partibha ane talent murzai naa jay. Sath aapjo kalakar ne.... Khub aagad vadho evi chubhechha
@dilipjoshi71999 ай бұрын
ધન્ય છે એ સિતાબેન ના ઉંદરા ગામને 🙏
@ThakorRamesh-v3i7 ай бұрын
સુપર ગીત ગાયુ છે ભાઇ❤❤❤❤ 1:33
@SOLDIE20510 ай бұрын
Bhaio baheno badha ne kahevu che ke kyarey koi ne nichu na dekhadvu. Aaje aapde aanu ek udaharan joyu ke undra gam ni bahen Jena mate aakhu gam ek thayu. Aavo j samp maharaj badha hinduo ma rakhe❤
@meghamitul1203Ай бұрын
Dhany che udra gam ne Jay khodiyar
@JAYMAAMELDIOFFICIAL104010 ай бұрын
જય હો 🎉🎉🎉
@ROCKY_EDIT058 ай бұрын
ખરે ખર ભાઈ આ સોંગ સાભરીને આખ માંથી પાણી આવી ગયું...😭😭
Vah Dinesh Bhai Vah...🎤 Vah Bahena Vah...🎤 Jordaar Song 6he...👌 આ સોગ શાંભળી આંખ ભરાઈ આવી.😢
@BharatThakor-xc1fi9 ай бұрын
મામેરૂં ભર્યુ તે વખતે ઉન્દ્રા ગામ ના લોકોનો આનંદ બહુ હસે
@vijaythakor62059 ай бұрын
Khub saras
@sonalraval-ep6iv10 ай бұрын
Song bau mast she divas ma 10 thi vadhar var jovu su aa song jen bhai na hoy aen j aa marela mena ni vedna samjay..
@jyotibenthakkar315810 ай бұрын
Jyoti Ben spot karjo🎉🎉
@DarmenderRohit8 ай бұрын
@DarmenderRohit8 ай бұрын
@DarmenderRohit8 ай бұрын
@karamshigamara285310 ай бұрын
ખુબ સરસ ગીત જય દ્વારકાધીશ 🙏
@ThakorVisubhai5 ай бұрын
ધન્ય છે ઉંદરા.ગામને ❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@LiLaji.thakor10 ай бұрын
દિનેશજી.જોરદાર.ભાઇ
@shalieshThakor2810 ай бұрын
જય ક્ષેત્રપાલ દાદા🙏🙏
@gulabsinhbaria82749 ай бұрын
Khama khama tamari samaj ane aemay tamara udara gamni aekta rajvadu a duniyanu 1 no .village bhagavan tamara gamne khub agal vadhRe me panchmahal godhara morva hadaf taluko mTaria vejamagam thi
@dalarathavi24686 ай бұрын
Awesome.. The good talent.. Very very good Superb voice clarity Superb singer dinesh ji Good luck.. Best wishes...
@સિંહણમેલડી5 ай бұрын
જય ક્ષેત્રપાળ દાદા ધન્ય છે ઉંદરા ગામને આવું મામેરું પહેલીવાર જોયું આ સોંગ ગાવાવાલાને દિનેશભાઇ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ સ્વરમાં તેમણે ગાયું જય ક્ષેત્રપાળ દાદા
@જયસદારામડિજીટલ-દ2ત9 ай бұрын
જય હો ક્ષેત્રપાળ દાદા❤
@RAJASIKOTARDIGITAL-hc7iq10 ай бұрын
Ha undara gramjano
@jaykumarojat638010 ай бұрын
ઊંદરા ગ્રામ જનો ને દિલ થી જોહાર❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jyotibenthakkar315810 ай бұрын
Khubaj saharsh song 🎉🎉🎉🎉khubaj spot krjo.shabhlvanu man thay.joyaj kriye
@a.m554r7 ай бұрын
ખુબ અભિનંદન.. ઉદરા ગામ ના અઢારે વર્ણ ના લોકોને.... અને શ્રી ક્ષેત્રપાળ દાદા ને મારાં ખુબ ખુબ વન્દના 🙏🙏🙏
@kingofjogamaya104710 ай бұрын
જય ખેતરપાળ દાદા 🙏🙏🙏🙏
@shaileshmakwana22117 ай бұрын
ઇતિહાસ માં નામ રચાઈ દીધા ઉન્દ્રા ગામ ના ભાઇ ઓ અને વડીલો એ દાદા ક્ષેત્રપાળ ઉંદ્રા ગામ ની પ્રજા ને ઘણુ આપે એવી પાર્થ ના... જય દાદા ક્ષેત્રપાળ 🙏🙏🙏
@rathoddharmendrasinh30328 ай бұрын
ખરેખર ધન્ય છે undra ગામ ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાશે..🙏👑જય હો ક્ષેત્રપાળ દાદા ની👑
@rvlovestatus6 ай бұрын
જય હો મારો ક્ષત્રિય ઠાકોર સમાજ 🙏🙇🚩
@jaydipjadav21174 ай бұрын
આ ગીત સાંભળીને આંખમાં આંસુ આવી ગયા 😢😢😢
@sursingbhaizalaiya90537 ай бұрын
ભાઈ ખરેખર હુ આ ગીતા સાંભળતા દસ વખત રડ્યો..... 🙏🙏🙏🙏🙏 ત્યારે ગીતા પુરુ થયું ખુબ ખુબ આભાર ગામના તમામ લોકોને એક ઇતિહાસ રચાવી દીધો 🙏🙏
@R.J.Digital.Antoli5 ай бұрын
ઇતિહાસ રચ્યો છે ઉદરા ગામે એક બહેન ની લાજ રાખી ને જય હો એ અઢારે આલમ ના માણસોને ❤❤❤❤
@SundajiThakor-pb8lw10 ай бұрын
બનાસકાંઠા કાંકરેજ આંબલુન જય માતાજી સીતારામ
@manishthakor62527 ай бұрын
ધન્ય છે આવા ગામ લોકો ને ધન્ય છે ઉમારા ગામ ની પાવન ધરતી ને ધન્ય છે તમારા વિચારો ને❤
@thakorbhuraji32486 ай бұрын
દીનેશજી તમારા સુરીલા અવાજથી ખુશ થયો છું.આટલા કલાકારો જોયા હશે પણ તમારા જેવા નહિ.દરેક શબ્દોમાં અને રાગમાં જ કઈ છે.
@PankajbhaiGarasiya-so7yf7 ай бұрын
આ સોંગ સાંભળી ને મારી આખો ઉભરાય ગય ધન્ય છે ઉંદરા ગ્રામ જનો ને જેઓ એ આ મેણાં નો જવાબ આપ્યો
@thakorgajendrashin154010 ай бұрын
હા તમારી એકતા ઉદરા ગામ જય શ્રી મહાકાળી માં...
@sureshkumarvinodbhai178 ай бұрын
સાચેજ ઉન્દ્રા ગામ માં દાદા એ મામેરા માં આવીને માં બાપ વગર ની દીકરી નું મામેરું કરી ને પરચો આપ્યો અને ખૂબ ખૂબ અભિનંદન ઉન્દ્રાં ગામ ના વડીલો અને ગામ ના ભાઈઓ અને બહેનો ને અભિનંદન પાઠવું છું આવી ગામ ની એકતા ને અને અભિનંદન પાઠવું છુ કે જેમને આ સરસ ગીત ને ખુબજ સરસ સુરીલા અવાજ માં ગીત રજૂ કરવા બદલ દિનેશ ભાઈ ઠાકોર ને