વાહ ! ગુરૂજીએ ખરેખર મારૂ જીવન પરિવર્તન કરી દીધું છે. મારામાં અપાર કામવાસના ભરી હતી; તેથી જ્યારે જ્યારે ગુરુજીની વાતો સાંભળું ત્યારે ખૂબ દુખી થઈ જતો. અને નાસીપાસ થઇ જતો હતો. મારૂ આ પૃથ્વી પર કોઈ કામ જ નહીં એવા નેગેટિવ વિચારો આવતા. પરતું આ દિવ્યભાવની વાતો સાંભળીને, મને પોઝિટિવ એનર્જી મળી; મારા જીવનમાં ઘણા સારા પરિણામો દેખાઈ રહ્યા છે... કામવાસનાના વિચારો આવે ત્યારે મારે સંતો જોડે બળ લેવા જવું પડતું હતું; પરંતુ અત્યારે બીજા કોઈ નેગેટિવ કે દુખી હોય તેમની આગળ સેવક મહિમાની વાતો કરે તો સામેવાળા દુખી વ્યક્તિ મહારાજની દયાથી આનંદમાં આવી જાય છે... 👉અત્યારે સર્વેમાં ખૂબ દિવ્યભાવ રહે છે. જીવન જીવવાની ખૂબ મઝા આવે છે... ❤❤ Thank You Guruji ❤❤