જય માતાજી! ✨🦋🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 મને આ નવરાત્રી - Unplugged ગરબા 2.0 નો ભાગ બનાવવા ખૂબ ખૂબ આભાર જલસો. 🥹🙏🏽
@jalsomusicapp3 күн бұрын
ખૂબ ખૂબ આભાર
@anirudhdhvala27982 сағат бұрын
Wah અસલ નવરાત્રી
@jalpaantani3 күн бұрын
Adbhut... speechless...aa j sacho khajano chhe..thank you so much
@jalsomusicapp2 күн бұрын
Thank You Very Much! Please do share this video with others
@jalpaantani2 күн бұрын
Sure@@jalsomusicapp
@dilip195994 күн бұрын
જય શ્રી અંબે માં 🌹🌹🙏🌹🌹 જુના દિવસો સ્મરણપટલ પર યાદ આવી ગયા જ્યારે ગરબા સ્વમુખે ગવાતા હતા માઈક નહોતાં આજની જેમ ડીજે નહોતું ફક્ત અને ફક્ત તબલાં મંજીરા ઢોલ નગારા સાથે ગરબા ગવાતા ધણું ધણું યાદ કરાવી દીધું જલસો પરિવારને ખુબ ખુબ અભિનંદન
@jalsomusicapp3 күн бұрын
આપ નો ખૂબ ખૂબ આભાર
@pankajdesai420811 сағат бұрын
આવા ગરબા સાંભળતા એક શુકન ની અનુભુતિ થાય છે.માં તમારી સર્વે ટીમ સભ્ય ને આવી ઊર્જા આપી માં ના ભકતો ને શુકન નો પ્રેમ વરસતો રાખે એજ અમારી શુભ કામનાઓ ❤
@jalsomusicapp10 сағат бұрын
આપનો ખૂબ ખૂબ આભાર. Please do share this video to others
@hardikpatel75212 күн бұрын
અદ્ભુત ❤....... ખૂબ ખૂબ ધન્યવાદ ❤❤
@jalsomusicapp2 күн бұрын
આભાર
@rathodkinjal54075 күн бұрын
bau j mastttttt...🥳🥳🥳🥳🥳
@darshankansara80002 күн бұрын
WAAH DOSTO KHUB SARAS, MAZZA AAVI GAYI.
@hemantpatel892 күн бұрын
ખરેખર ભારતીય સંસ્કૃતિ મુજબના ગરબા...આભાર જલશો સંગીત પણ ગરિમા જળવાય એવું અને ગાયક કલાકાર વાહહ વાહહઃહઃહ... દરેક જલસો ગ્રુપ ધન્ય છે...જય માતાજી
@jalsomusicapp2 күн бұрын
આપ નો ખૂબ ખૂબ આભાર
@ankitpadhiar38564 күн бұрын
Peaceful, Soulful & Divine. 🙏🏻
@dimplehiteshdesai2845Күн бұрын
Adbhut 🙏🙏
@DarshanPathak-w6x5 күн бұрын
What a creation!!!❤
@ograge2 күн бұрын
Su vaat che❤
@creativestudio33715 күн бұрын
Mast Mast, Garba Nathi aavdta still sambhlvani maja padi jaay, Adbhut Production...
@PruthvibaAparmar5 күн бұрын
Wowww Track 😍
@prashantbadheka61924 күн бұрын
Nostalgic 😂❤ Reminds me of my childhood Navratri.
@jalsomusicapp3 күн бұрын
Thank You Very Much
@hardikshastri125 күн бұрын
waah ♥️
@AnkitPatel-db8ng5 күн бұрын
Aha! Adbhuttam :)
@rameshbhaiprajapatiadvocat85786 күн бұрын
👌
@darshankansara80002 күн бұрын
JAY MAHAKAALI
@jadejamahendrasinhvadansin630616 сағат бұрын
Kya kahe !! Kehna jaroori hai kya? 🎉🎉🎉❤❤
@jalsomusicapp10 сағат бұрын
ખૂબ ખૂબ આભાર
@ajaykansara35332 күн бұрын
ખૂબ જ સરસ રજૂઆત સુંદર અવાજ ની રચનાઓ અને સાથે ભક્તિ નો રસ થાળ
@jalsomusicapp2 күн бұрын
ખૂબ ખૂબ આભાર
@darshankansara80002 күн бұрын
SANGEET BOU J MAST CHHE
@neerajsuthar-t6o5 күн бұрын
Gabra+jalso=🔥🔥🔥
@PARTHDAVE-b7s5 күн бұрын
aa Jalso Unplugged 20th track to bou j adbhut che pan aa 1 the 19 track kya che????????????????? please share link
@parthdave33385 күн бұрын
Sachi vat che amne a pan sambhdva gamse
@PruthvibaAparmar5 күн бұрын
vatt sache che
@neerajsuthar-t6o5 күн бұрын
Adbhut listening Experience 1_2_3_4_5_6_7_8_9_10_11_12_13_14_15_16_17_18_19 n havee 20 . Waaaaaaaah Waaaaaaah