🙏 નમસતે સાહેબ ધન્યવાદ દેવાંશીબેન ખુબ સરસ જય માં ભગવતી જય હિન્દ જ્ય ભારત ન્યાય 🙏
@ketansinhkalyansinh76002 сағат бұрын
જય માતાજી
@Kuldip3943 сағат бұрын
જય માઁ ગાયત્રી 🙏 પૂજ્ય લાલ બાપુ ના ચરણો માં કોટી કોટી નમન, આ કળિયુગ માં એક એવો આશ્રમ જ્યાં એક આનો લીધા વગર કે એક રૂપિયાની આશા રાખ્યા વગર લાખો શ્રદ્ધાળુઓ ને જમવાનું અને ગાયો ની ગૌશાળા ની સેવા પુરી પાડે છે.