Urvashi Radadiya || Gamdu (ગામડું) | New Gujarati Song 2020 | Urvashi Radadiya Official

  Рет қаралды 2,003,792

Urvashi Radadiya Official

Urvashi Radadiya Official

Күн бұрын

Пікірлер: 753
@Mehuljani97
@Mehuljani97 3 жыл бұрын
અદ્ભૂત,,,, આપે ગ્રામીણ સંસ્કૃતિ ને ઉજાગર કરતું ગીત બનાવ્યું...આભાર...
@ashvinbaraiya5997
@ashvinbaraiya5997 3 жыл бұрын
વાહ બેન તમારુ આ ગીત મે મારા બધા જ વિદ્યાર્થીઓને ક્લાસમાં દેખાડ્યું હતું. કારણ કે પ્રાથમિક કક્ષાએ આ કવિતા આવે છે. વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ જૂએ અને સાંભળે એટલે તેઓની યાદ રહેવાની ક્ષમતા વધી જાય છે અને વિદ્યાર્થીઓને મનોરંજન પણ મળે છે. બહેન મારી એક વિનંતી છે આવા લોકગીત બનાવતા રહો... માતાજી તમારું નામ આખી દુનિયામાં ગૂંજતું કરે....જય બારબીજના ધણી બેન
@royalthakor7929
@royalthakor7929 3 жыл бұрын
Ha bhau
@vasavegomi1815
@vasavegomi1815 4 ай бұрын
સાચી વાત છે
@SameerJadav
@SameerJadav 3 жыл бұрын
Wowwww 😍😍 Loved it 😍😍 there isn't even any need of visuals 😍😍 je rite aa song gayu chhe ema j gamda ni feeling aave chhe 😍😍😍
@Viral_arts_and_handicrafts
@Viral_arts_and_handicrafts 3 жыл бұрын
ખુબ જ સુંદર રચનાં છે. ઉર્વશી બેન નાં કંઠે ગામડું સાંભળી ને અમારા ગામની જૂની યાદો તાજી થઈ. આપનો ખુબ ખુબ આભાર અને ભાગ ૨ આવવાની રાહ જોઈ રહ્યાં છીએ. 🙌🙌🙌 - કિશન અને વિરલ સાવલિયા (રાજકોટ થી સપ્રેમ)
@jigrra
@jigrra 3 жыл бұрын
Kya baat hai ❤️❤️❤️
@jivabhaipatel992
@jivabhaipatel992 3 жыл бұрын
Fz cvc
@jivabhaipatel992
@jivabhaipatel992 3 жыл бұрын
Ifbઌ
@dhavaljoshi9654
@dhavaljoshi9654 5 ай бұрын
❤❤❤
@sratos222
@sratos222 2 жыл бұрын
વાહ ઉર્વશીબેન તમે તો બાળપણ ની યાદ અપાવી દીધી... આજના ટેકનોલજીના યુગમાં ગામડાની સાચી મજા ગાયબ થઈ ગઈ છે તેમ છતાં પણ ગામડું તો ગામડું છે... કાશ, ફરીથી એ જીવન જીવવા મળી જાય... આજના યુગમાં આવા વિષય પર ગીત ગાવું એટલે કાંટાળા તાર ને અડવા બરાબર છે જ્યાં લોકો પચ્છીમી સંસ્કૃતિ માં તરબોળ હોય... ખૂબ ખૂબ અભિનંદન 🤗
@pravinzala7884
@pravinzala7884 Жыл бұрын
પશ્ચિમી સંસ્કૃતિ એ આપણી ભાતીગળ સંસ્કૃતિને ખુબ નુકશાન પહોંચાડ્યું છે .......
@ndpatel1734
@ndpatel1734 Жыл бұрын
Sachi vaat 6e
@SupremeSoul29
@SupremeSoul29 10 күн бұрын
ગામડાઓ ની બુદ્ધિ વગરની વેજા આખોદી મોદી ની અંધભક્તી અને એપલ મા ખૂચેલી રે સે. 😂
@VandeEducation
@VandeEducation 2 жыл бұрын
ગાજે છે ગીત જ્યાં હેતનાં રે , રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીયુંનાં ધીમાં મીઠાં નીર રે. રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા સૌ સાથમાં રે , રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું. દુઃખમાં ભેળું છે આખું ગામ રે …. રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથમાં રે , રંગભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધંધા વિનાનું નથી કોઈ રે .. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઘેર - ઘેર ઘંટીઓ ગાજતી રે , રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. રેંટિયાનો મીઠો રણકાર રે .. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ખટક ખટુકે સાળ સામટી રે , રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઊંચાનીચાના નથી ભેદ રે … રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કામધેનુ સમાણી ગાવડી રે , રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધીંગી ધૂરાના ધરનાર રે … રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. અંતરપ્રકાશ સૌની આંખમાં રે , રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી પૂજે છે જેને પાય રે .. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સામું જુએ ત્યાં હેત નીતરે રે , રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આંખડીએ અમી છલકાય રે .. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સંત વિનોબાની વાણી એ રે , રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાંધીબાપુનો જયજયકાર રે …. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આવા સુંદર મજાના ગીત ને રેકોર્ડ કરીને લોક સંસ્કૃતિ ને ઉજાગર કરવા બદલ ખુબ ખુબ અભિનંદન ❤️
@ChiragChavada
@ChiragChavada 2 жыл бұрын
Superb awesome,, Aa Geet ne tme Char chand lagavi didha,, Bachapan thi aa geet mne game che
@rakeshthakor5586
@rakeshthakor5586 Ай бұрын
આંખ માં થી આંસુ પડી ગયું 👍બેન 👍
@rakeshthakor5586
@rakeshthakor5586 Ай бұрын
કવિ પણ કાચો પડી જાય 👍. જોરદાર શબ્દ 👍🙏👍👍👍
@aniruddhahir4761
@aniruddhahir4761 4 жыл бұрын
Vahh khub jio ben,..🙌 Gamda ni Darek nani nani babat ne aavri leto Song, khub sars ,. nd also Jack u r just ✌️🙌,.
@villagelifestylehelloindia679
@villagelifestylehelloindia679 4 жыл бұрын
જય દ્વારકાધિશ 🙏
@rahulbhaveshvlogs
@rahulbhaveshvlogs 2 жыл бұрын
હા...ગામડું....હા....ખરેખર આ ગીત સાંભળી મારી આખ માં થી આંસુ આવી ગયા કારણ કે ગામડા હવે લુપ્ત થાય છે અને આપે જે આ સોંગ બહાર પાડ્યું એટલે દિલ થી આભાર અને ઉર્વશિબેને સ્વર પણ સારો આપ્યો છે
@DON_18_SUNIL
@DON_18_SUNIL Жыл бұрын
ગામડા લુપ્ત નથી થતા લોકો ગામડા માંથી લુપ્ત થઈ રહ્યા છે 🥲
@jinu1458
@jinu1458 2 жыл бұрын
Sabdo ocha pade che ... beautiful song🙏🙏gamdu yad aavi gayu...lvvvv gujrat and Gujarat sahitya
@dushyantkotadiya9028
@dushyantkotadiya9028 4 жыл бұрын
મારા કુળદેવી નું ધામ ગેલ અંબે ધામ ગીગાસણ એક ગામ લોકો દ્વારા વિકસેલું અને બોવ જ અદભુત ગામ
@DIUNEWSDIU
@DIUNEWSDIU 4 жыл бұрын
ખુબ સરસ અતિ ઉત્તમ સુર સંગીતનો અનેરૂ મિલન સાથે ઊંમડા ચિત્રપટ. મનના માનચિત્રમાં એક અલગ ગામડાની અલગ છબી ઊભી થાય છે શહેરી સૂરને શું ખબર ખબર હોય દુનિયા યો યો હની જો સબકો બના રહા હૈ હું મને સંતોષ ન આપે સંગીત મનના દ્વાર થી આત્મા સુધી જાય, તેમાં
@ketanbhatti3167
@ketanbhatti3167 4 жыл бұрын
really you have such melodious voice.. And thanks you to represent the glory ..tradition. . and culture of our villages...you changed the way to see my own village ''gigasan''. 🌹Jay swaminarayan 🌹
@iamprashant28
@iamprashant28 4 жыл бұрын
Ha bhai
@villagelifestylehelloindia679
@villagelifestylehelloindia679 4 жыл бұрын
જય દ્વારકાધિશ 🇮🇳👍🙏
@THEUNSATISFIEDINDIAN
@THEUNSATISFIEDINDIAN 3 жыл бұрын
I am watching this video song everyday in my TV. I don't know why I can feel this song everytime. It's more beautiful song and words as compare to bollywood. I appreciate Urvashi's voice. It's wonderful
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 4 жыл бұрын
ખુબ સરસ ગામડા નું પ્રાકૃતિક વાતારવરણ ખુબ સુંદર કંડારીયું છે
@villagelifestylehelloindia679
@villagelifestylehelloindia679 4 жыл бұрын
જય દ્વારકાધિશ 🙏👍🇮🇳
@OmPatel29
@OmPatel29 Жыл бұрын
વાહ.... આજે તો અભ્યાસ માટે વિદેશ માં છું, પણ આ જોઈને એજ ગામની એ યાદો, એ ગામની ગલીઓ,ઓટલા,પાદર,મંદિર અને ગામના એ લાગણીભર્યા લોકો આંખો સમક્ષ આવી ગયા.......🤩😍❤️🤞💫 #visitsoon...
@JagdishItaliya
@JagdishItaliya 4 жыл бұрын
Wah....kya baat hai.. Many congratulations and best wishes
@UrvashiRadadiyaOfficial
@UrvashiRadadiyaOfficial 4 жыл бұрын
Thank you.
@gopalbharvad5377
@gopalbharvad5377 3 жыл бұрын
બેન આ ગીત નો કોઈ જવાબ નથી સુપર છે ગીત જય ઠાકર તમને ઠાકર સુખી રાખે 🙏🙏🙏
@patelvipul6974
@patelvipul6974 4 жыл бұрын
ખરેખર અદભુત હદય સ્પર્શી સોન્ગ છે....અને નયન રમ્ય અદ્દભૂ દર્શ છે અને મેંન વાત એ કે જેવું સોન્ગ છે તેવું ગામ નું એડિટિંગ છે અને જેવું એડિટિંગ છે તેવો પહેરવેશ શૂટ કર્યો છે...
@shaileshjivani8256
@shaileshjivani8256 4 жыл бұрын
બાળપણ ની યાદ અપાવતુ ખુબ સરસ ગીત અને ખુબ જ સરસ અવાજ ઉર્વશી બેન
@villagelifestylehelloindia679
@villagelifestylehelloindia679 4 жыл бұрын
જય દ્વારકાધિશ 🇮🇳👍🙏
@SURESHKUMAR-vs9pl
@SURESHKUMAR-vs9pl Жыл бұрын
Tamara git sathe mara man ni aakho mara gam ma farava lagii dhany 6 Ben tamne mara gamani yado taji thayi gayi ❣️💓🙏🙏🙏
@glvaghelagf9769
@glvaghelagf9769 4 жыл бұрын
ગામડાનું ખુબ જ સરસ અદ્ભુત વર્ણન કવિએ કર્યુ છે અને ઉર્વશીબેન તમે તમારા કોયલ કંઠે ખુબ જ સરસ રીતે ગાયું છે . ખુબ ખુબ આગળ વધો એવી શુભકામના માતાજીના હંમેશા આશીર્વાદ રહે. પણ ગામડું ના કવિ કોણ છે વિનોબા કે અને કાવ્ય પુરુ થયા પછી નું વર્ણન છે ધૂળ ઢેફાં ને પાણા એના કવિ કોણ છે
@villagelifestylehelloindia679
@villagelifestylehelloindia679 4 жыл бұрын
જય દ્વારકાધિશ 👍🙏🇮🇳
@anjanapatel4789
@anjanapatel4789 3 жыл бұрын
કવિ - જ્યંતીલાલ માલધારી.....ધોરણ 6 ના ગુજરાતી અભ્યાસક્રમમાં છે...પૂરક વાંચન...અદભૂત રચના
@patelamit9289
@patelamit9289 4 жыл бұрын
મારા અને મારા પરિવાર તરફથી ઉર્વીશબેન ખૂબ ખૂબ અભિનંદન અને ઉર્વીશ બેન નવું સોઞ " ગામડું ".સરસ સોઞ છે તેમજ હાદિક શુભેચ્છાઓ પાઠવું છું. " જય મોગલ માં ", " જય માતાજી "
@amitvaghasiya1395
@amitvaghasiya1395 3 жыл бұрын
એમ થાય કે ભલે ગાતા જ રહે, સાંભળવાની ઘણી મજા આવી. આવા ગીતો હજુ બનાવો. ગીત ની કળીઓ, શૂટિંગ, અને ગામડુ બધુ એકદમ સરસ...👍👍👍
@sandipprajapati2966
@sandipprajapati2966 2 жыл бұрын
ધોરણ ૬ ની ચોપડી માં છે આ કવિતા
@yahyaa7
@yahyaa7 2 жыл бұрын
i saw on insta reel this song, nd who knew it. Its been 16 time since yesterday i am listing 😍😍🥰. So calm, so peaceful, great voice, superb writing 🙌🙌
@ghanshyampatel8863
@ghanshyampatel8863 4 жыл бұрын
🌹🌹ખુબજ સરસ આબેહૂબ ગામડાના વાતાવરણ માં જેમ મેઘરાજા ધરતીને છલકાવી દેય...તેવી રીતે આપના સુમધુર કંઠથી અમને અમારા વતનની યાદ અપાવી દીધી...આવા પ્રકારના ગીતો ગુજરાતની અસ્મિતા...સંસ્કાર...સંસ્કૃતિનું સિંચન કરતા હોય છે... AWESOME 👌🏻👌🏻🌹🌹
@villagelifestylehelloindia679
@villagelifestylehelloindia679 4 жыл бұрын
જય દ્વારકાધિશ 🙏👍
@dnjogi5651
@dnjogi5651 Жыл бұрын
Me rajshthani hu but muje ye song samaj aata hai aur mwne smja bahut ही अच्छा लगा ये तो बहुत ही अच्छा लगा ये
@MistryBros
@MistryBros 4 жыл бұрын
ખુબજ સરસ 🙏👌 રંગ ભર્યું નાનું રૂપાળું મારુ ગામડું 👌👌👌♥️
@hansabendhameliya3454
@hansabendhameliya3454 Жыл бұрын
ઙઙઙઙ. છ્
@parmardilip9444
@parmardilip9444 3 ай бұрын
ખરેખર ખુબ સરસ ગીત છે
@poojachawra461
@poojachawra461 4 жыл бұрын
Wah..khub j sunder geet che. Tamari gayki madhur che. Gamdu ni saras paribhasha che..Rupadu..Rang bharyu.. Lajwab..
@renujeswani1560
@renujeswani1560 4 жыл бұрын
Please visit padma maheshwari bhajan channel
@renujeswani1560
@renujeswani1560 4 жыл бұрын
Acha lagey to like and subscribe
@mansikechan27
@mansikechan27 4 жыл бұрын
Ha gamda ni moj..... Bahu mast song che 😍
@utsavgondaliya4592
@utsavgondaliya4592 4 жыл бұрын
Nice song Sajiyavadar ni moj Jay sajiyavadar
@Streetfoodfundas
@Streetfoodfundas 4 жыл бұрын
Wow. Really very mind blowing sung. Thanks for sharing such beautiful song 🌻🌷🌼
@nagendran.s961
@nagendran.s961 2 жыл бұрын
I am tamil nadu( Madurai) i love this song and voice . God language= songs + Music
@ahiranilchavda7233
@ahiranilchavda7233 Жыл бұрын
😊 Ou
@ahiranilchavda7233
@ahiranilchavda7233 Жыл бұрын
😊 Ouo
@KapilSatani
@KapilSatani 3 жыл бұрын
ખરેખર ગીતના શબ્દો, ગીતનો અવાજ અને સંગીત તેમજ લોકેશન બધું જ મનભાવક છે. ઉર્વીશા બેન જેટલા અભિનંદન આપું તેટલા ઓછા... ખૂબ જ આનંદદાયી પ્રસ્તુતિ સૌ કોઈ ને ગમે જ તેમાં શંકાને સ્થાન જ નથી... તમારા પર ગર્વ છે..
@ExcitedSloth-de7rg
@ExcitedSloth-de7rg 7 ай бұрын
આ ગીત સાંભળી ને ગામડે જવાનું બઉ જ મન થાય છે😢😢
@albelisarkarofficial5191
@albelisarkarofficial5191 4 жыл бұрын
વાહ....... ગામડું મારું. ગામ.......એડાલ જીનામ
@harinvaishnav5491
@harinvaishnav5491 4 жыл бұрын
તમે લોકો ને ફરી કેહવા પર મજબુર કરી દીધાં કે... રૂપાળું આપણું ગામડું... 🙏
@niravradadiya7816
@niravradadiya7816 4 жыл бұрын
Beautiful song dii👌You are proud of our radadiya family ❤️
@vashramgamara3106
@vashramgamara3106 4 жыл бұрын
રુપાડુ મારુ ગામઠુ..❤️
@yogeshgoswami2732
@yogeshgoswami2732 4 жыл бұрын
વાહ ખૂબ સરસ... અદભુત ગામડાનું દ્રશ્ય.👌👌
@preetichauhan3698
@preetichauhan3698 2 жыл бұрын
વાહ વાહ ગુજરાતી સાહિત્ય 💙🔥💜💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚🌊🌊
@bhaveshmakavana537
@bhaveshmakavana537 Жыл бұрын
મારૂ ગામડું મારો જીવ છે 🥰🥰🥰🥰😍🥰😍😍🥰🥰😍🥰🥰🥰🥰🥰😍🥰😍😍😍
@shivamprajapati7569
@shivamprajapati7569 4 жыл бұрын
urvashiji aap sau ne gamde parat farva majbur karsho..... for sure.... well sang maam....
@parbatdelvadiya6289
@parbatdelvadiya6289 3 жыл бұрын
સિટી સગૂ નો થાય અત્યારે ગામ કેવું સગૂ થાય😀😀😀
@ShreedevenTarpara
@ShreedevenTarpara 3 жыл бұрын
Khub saras ગામ દેવરાજીયા Jay Swaminarayan
@manjulapatel8020
@manjulapatel8020 2 жыл бұрын
Vah.. Amazing power of your voice.. 🙏 🙏.. Gamdu to gamdu ho.. 👌 👌
@jyotipanera9625
@jyotipanera9625 2 жыл бұрын
Gamda ni to vat j alag chhe gamdu ee gamdu super voice...
@hardycreations8706
@hardycreations8706 4 жыл бұрын
નાનું રૂપાળું મારું ગામડું... Awesome song......🙏🏻🙏🏻
@utsavprajapati9452
@utsavprajapati9452 2 жыл бұрын
Best 👌🏻 👌🏻 👌🏻 🔥 મારું ગામડું 😍❤️
@babubhaipatel1617
@babubhaipatel1617 2 жыл бұрын
વાહ વાહ વાહ છે.ગામડુ તો ગામડું છે.
@kamleshbarot
@kamleshbarot 4 жыл бұрын
Congratulations benba
@UrvashiRadadiyaOfficial
@UrvashiRadadiyaOfficial 4 жыл бұрын
Thank you.
@ચિરાગદેસાઈ
@ચિરાગદેસાઈ 4 жыл бұрын
Wah ben 🙏🙏🙏🙏 gamda ni to vataj alag hoy chhe Sher ne ver
@PAWANKIMALIKAARU
@PAWANKIMALIKAARU 3 жыл бұрын
Aa git sambhdine to sarir na ruvada ubha thay Gaya sache khub saras git banavyu che gamda na ek ek seen man mhok chhe.
@tarunparmar422
@tarunparmar422 Жыл бұрын
Wow... ખૂબ જ સરસ...❤❤❤❤❤❤❤❤❤
@thakorsachin1514
@thakorsachin1514 3 жыл бұрын
ખુબજ સરસ ગીત બનાવિયું સે મને તો ખુબજ ગમીયું હા મારું ગામડું અશોકનગર મારું રજવાડું 🙏🙏🙏🙏🙏
@milankachhadiya9577
@milankachhadiya9577 4 жыл бұрын
મને વહાલૂ મારૃ ગામડૂ ખુબજ સરસ ગીત ❤❤ it's so beautiful ❤
@SHAYAR_KM
@SHAYAR_KM 3 жыл бұрын
Super
@PCSTATUSOFFICIAL588
@PCSTATUSOFFICIAL588 3 жыл бұрын
Ha moj ha Gamdu e gamdu bhaiiii
@pankajramoliya2411
@pankajramoliya2411 2 жыл бұрын
@@SHAYAR_KM 😀🍒
@vishalbharwad7007
@vishalbharwad7007 2 жыл бұрын
દિલ ને touch કરનારું આ એક ગીત...💕🥀🥺
@kathiyawadHorseclub
@kathiyawadHorseclub 4 жыл бұрын
હા સાજીયાવદર હા❤️❤️
@hindustani8345
@hindustani8345 4 жыл бұрын
વાહ ખૂબ સરસ...બહેના👌 જય હિન્દ🇮🇳
@villagelifestylehelloindia679
@villagelifestylehelloindia679 4 жыл бұрын
જય દ્વારકાધિશ 🙏👍🇮🇳
@ChetanaPatel-yu5uk
@ChetanaPatel-yu5uk 6 ай бұрын
Mane Maru gham bau ja yad aave chhe 😢😢😢
@hiteshpandya9782
@hiteshpandya9782 4 жыл бұрын
અદ્ભુત ગીત અને અદ્ભુત અવાજનો સમન્વય... ખૂબ જ સુંદર બેનબા
@mrmaneshgamit2479
@mrmaneshgamit2479 4 жыл бұрын
ગામડું.. .. ટોકરવા.. ગીત સુંદર લાગ્યું દિલને સ્પર્શી ગયું. બહેનજી❤️ God bless you
@pinkydubey2715
@pinkydubey2715 2 жыл бұрын
Ek Number 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥❤️
@dhanjisandha8401
@dhanjisandha8401 4 жыл бұрын
Vah usrvasi ben mara patel samaj nu gharenu khub saras song gamdu to gamdu ho ben
@bhaveshlimbad3893
@bhaveshlimbad3893 4 жыл бұрын
Excellent voice, describe all the things as all quality in village... Also special congratulations s to your dad as as he has lots of hard work for you being a singing journey platform to you and prove that ek ladki bahot age bath sakti hai... And you100% prove that your parents dreams... Also you and your parents so much kind and helping nature for every human being...... Last but not list as you done so much for your brother as your dreams.... Jaisainath...madam being a beti... So much proud for you.... Ever.... Keep it upp....
@villagelifestylehelloindia679
@villagelifestylehelloindia679 4 жыл бұрын
જય દ્વારકાધિશ 🙏
@bhaveshlimbad3893
@bhaveshlimbad3893 4 жыл бұрын
Thanks a lot...,, Gamdu... Videos so much nice,,, madam... Your voice is specialty is fit to the this gamdu song... Giving Totally fresh moods to hear that.. Keep it uppp...abhinandan... Jay dwarikadhish.....
@hirabenvaghela5426
@hirabenvaghela5426 Жыл бұрын
બવજ સુંદર ગામડુ મને પણ યાદ આવી ગઈ ❤❤❤
@ravik1097
@ravik1097 8 ай бұрын
મારું ગામ કાટકોલા મારા ગામમાં સુદર માણસ પોતાના લોકોને સાથે રહેવા ની મજા ❤❤❤❤❤
@ashokparmar2239
@ashokparmar2239 4 жыл бұрын
Vah Ben vah khub saras saras ,gamda ni tole koi na aave
@priyankakher
@priyankakher 4 жыл бұрын
Beautiful ❤️
@ManojGohil166
@ManojGohil166 4 жыл бұрын
વાહ બહુ જ સુંદર 👌👌👌👌
@neelmehta6352
@neelmehta6352 2 жыл бұрын
Happy to know that even you belong to the same village as mine. My grandfather left Amreli back in 1980 but still we have a bunglow there are once in a year or 2 we visit Amreli, lathi, babra, lunki, dhari and kundla amd I just love vanela gathiya and bhungda bateta... I just miss the smell and air of my gamdu Amreli
@RaykaStudio
@RaykaStudio 4 жыл бұрын
વાહ ખૂબ જ સરસ બેન
@dhavaljoshi9654
@dhavaljoshi9654 5 ай бұрын
Vahh su vat chhe ❤❤❤
@ExcitedSloth-de7rg
@ExcitedSloth-de7rg 8 ай бұрын
આ ગીત સાંભળીને ગામડા ની બવ જ યાદ આવે છે આઇ મિશ યુ માય વિલ્લજ ખરેખર બવ જ યાદ આવે છે આ ગીત રોજ સાંભળું છું 😢
@devabhairathod1882
@devabhairathod1882 4 жыл бұрын
વાહ ઉર્વશી બેન વાહ બેસ્ટ ગીત બેસ્ટ સુર છે બેન બહુજ સરસ
@rupalpanchal4847
@rupalpanchal4847 3 жыл бұрын
Mane maru nanpan yaad aavi gayu...bcoz nanpan ma aa lokgit me gujrati ni book ma bhani hati
@rathodrajesh6978
@rathodrajesh6978 4 жыл бұрын
વાહ,વાહ અદભૂત 👌👌
@krishnaEditor-sBOY
@krishnaEditor-sBOY Жыл бұрын
હા.....ગામડું...હા... ખરેખર આ ગીત સાંભળીને મને મારી (આઈ )ની ખુબજ યાદ આવે છે🌹અને મારી આંખો માંથી આંસુ સરી પડે છે 😭
@taxfirmgst7532
@taxfirmgst7532 3 жыл бұрын
KHAREKHAR BAU J JORDDAARR SONG BANAYU CHHE...GAMDA NI VAAT THAY AWI J NATHI HO..KHAREKHAR......SUPERRBBBBB
@redskullgameing1352
@redskullgameing1352 3 жыл бұрын
Awesome work guys 🙌🙌🙌🙌🙌🙌 this is my one of favourite song ❤️
@jitendarbhaivatukiya6387
@jitendarbhaivatukiya6387 3 жыл бұрын
‌j.p..vatukiya‌ .
@taxfirmgst7532
@taxfirmgst7532 3 жыл бұрын
KHAREKHAR BAU J MAST SONG BANAYU CHHE TAME.......GAMDU ETLE GAMDU.......SUPERRBBBBBBBBB....
@Swayam-917
@Swayam-917 5 ай бұрын
વાહ બેન વાહ કેવુ સરસ ગીત બનાવ્યુ છે
@sahjanandinfotech4013
@sahjanandinfotech4013 4 жыл бұрын
WAH GURUKUL NA VIDHYARDHI AO AAWI GAYA AENA ANTALA PARIWAR
@mayurmakadiya9557
@mayurmakadiya9557 8 ай бұрын
Bachpan ni Yaad Avi Gayi...Realy Very Nice...
@dr.virendradolasia8752
@dr.virendradolasia8752 4 жыл бұрын
બહુ સરસ ગીત.. 👍👍 મીઠો અવાજ.. 👍👍
@villagelifestylehelloindia679
@villagelifestylehelloindia679 4 жыл бұрын
જય દ્વારકાધિશ 🙏👍🇮🇳
@patelamit9289
@patelamit9289 4 жыл бұрын
ખૂબ અભિનંદન ઉર્વીશ બેન
@abhijeetsingh7824
@abhijeetsingh7824 3 жыл бұрын
Lot's of love and congratulations🧡
@dishapatel8104
@dishapatel8104 3 жыл бұрын
Its Mesmerizing ....bsss gaamde lai ne gaya cho tame aa geet dwara.... thanks aatlu saras songs public sudhi pohochdva mate
@jayrajsinh5517
@jayrajsinh5517 2 жыл бұрын
ખૂબ જ સુંદર ગીત છે.. ઊર્વશીબેન તમે ખૂબ સુંદર ગીત ગાયુ છે. ગામની યાદ આવી ગઈ.. મોટા શહેરની ભાગદોડ કરતા નાનું ગામડું ખૂબ જ સારું છે. જ્યાં લોકો વચ્ચે પ્રેમ અને લાગણી છે, જ્યાં એકબીજા માટે લગાવ છે.. બધા પોતાના ગામને ભૂલશો નહિ ક્યારેય તેમજ ગામની પ્રગતિમાં યોગદાન આપજો🙏જય માતાજી🙏
@dharatipatel6391
@dharatipatel6391 5 ай бұрын
Khub saras song
@parmarmayur9834
@parmarmayur9834 3 жыл бұрын
01:15 Dhari Khodiyar Dem ~ Galadhara nu location ❤️
@jayghadiya2998
@jayghadiya2998 3 жыл бұрын
Vah Bhai vah
@jayghadiya8563
@jayghadiya8563 3 жыл бұрын
Good Observation😁
@nitakorat6780
@nitakorat6780 4 жыл бұрын
Wow nice song😍😍😍🤩🤩🤩
@sonucharan05
@sonucharan05 4 жыл бұрын
Wahhhhh super
@myswasticraft
@myswasticraft 4 жыл бұрын
અદ્ભુત ............. જોરદાર
@ustadrasikparmar
@ustadrasikparmar 4 жыл бұрын
veryy nice ઉર્વીશબેન ખૂબ ખૂબ અભિનંદન અને ઉર્વીશ બેન નવું સોઞ " ગામડું ".સરસ સોઞ છે તેમજ હાદિક શુભેચ્છાઓ પાઠવું છું god bless you.
@alpeshsavani7766
@alpeshsavani7766 3 жыл бұрын
👌👌👌
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 61 МЛН
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН