વાહ બેન તમારુ આ ગીત મે મારા બધા જ વિદ્યાર્થીઓને ક્લાસમાં દેખાડ્યું હતું. કારણ કે પ્રાથમિક કક્ષાએ આ કવિતા આવે છે. વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ જૂએ અને સાંભળે એટલે તેઓની યાદ રહેવાની ક્ષમતા વધી જાય છે અને વિદ્યાર્થીઓને મનોરંજન પણ મળે છે. બહેન મારી એક વિનંતી છે આવા લોકગીત બનાવતા રહો... માતાજી તમારું નામ આખી દુનિયામાં ગૂંજતું કરે....જય બારબીજના ધણી બેન
@royalthakor79293 жыл бұрын
Ha bhau
@vasavegomi18155 ай бұрын
સાચી વાત છે
@Mehuljani973 жыл бұрын
અદ્ભૂત,,,, આપે ગ્રામીણ સંસ્કૃતિ ને ઉજાગર કરતું ગીત બનાવ્યું...આભાર...
@sratos2222 жыл бұрын
વાહ ઉર્વશીબેન તમે તો બાળપણ ની યાદ અપાવી દીધી... આજના ટેકનોલજીના યુગમાં ગામડાની સાચી મજા ગાયબ થઈ ગઈ છે તેમ છતાં પણ ગામડું તો ગામડું છે... કાશ, ફરીથી એ જીવન જીવવા મળી જાય... આજના યુગમાં આવા વિષય પર ગીત ગાવું એટલે કાંટાળા તાર ને અડવા બરાબર છે જ્યાં લોકો પચ્છીમી સંસ્કૃતિ માં તરબોળ હોય... ખૂબ ખૂબ અભિનંદન 🤗
@pravinzala7884 Жыл бұрын
પશ્ચિમી સંસ્કૃતિ એ આપણી ભાતીગળ સંસ્કૃતિને ખુબ નુકશાન પહોંચાડ્યું છે .......
@ndpatel1734 Жыл бұрын
Sachi vaat 6e
@SupremeSoul2914 күн бұрын
ગામડાઓ ની બુદ્ધિ વગરની વેજા આખોદી મોદી ની અંધભક્તી અને એપલ મા ખૂચેલી રે સે. 😂
હા...ગામડું....હા....ખરેખર આ ગીત સાંભળી મારી આખ માં થી આંસુ આવી ગયા કારણ કે ગામડા હવે લુપ્ત થાય છે અને આપે જે આ સોંગ બહાર પાડ્યું એટલે દિલ થી આભાર અને ઉર્વશિબેને સ્વર પણ સારો આપ્યો છે
@DON_18_SUNIL Жыл бұрын
ગામડા લુપ્ત નથી થતા લોકો ગામડા માંથી લુપ્ત થઈ રહ્યા છે 🥲
@ChiragChavada2 жыл бұрын
Superb awesome,, Aa Geet ne tme Char chand lagavi didha,, Bachapan thi aa geet mne game che
@rakeshthakor5586Ай бұрын
આંખ માં થી આંસુ પડી ગયું 👍બેન 👍
@Viral_arts_and_handicrafts3 жыл бұрын
ખુબ જ સુંદર રચનાં છે. ઉર્વશી બેન નાં કંઠે ગામડું સાંભળી ને અમારા ગામની જૂની યાદો તાજી થઈ. આપનો ખુબ ખુબ આભાર અને ભાગ ૨ આવવાની રાહ જોઈ રહ્યાં છીએ. 🙌🙌🙌 - કિશન અને વિરલ સાવલિયા (રાજકોટ થી સપ્રેમ)
@VijayJotvaJournalist4 жыл бұрын
ખુબ સરસ ગામડા નું પ્રાકૃતિક વાતારવરણ ખુબ સુંદર કંડારીયું છે
@villagelifestylehelloindia6794 жыл бұрын
જય દ્વારકાધિશ 🙏👍🇮🇳
@SameerJadav3 жыл бұрын
Wowwww 😍😍 Loved it 😍😍 there isn't even any need of visuals 😍😍 je rite aa song gayu chhe ema j gamda ni feeling aave chhe 😍😍😍
@rakeshthakor5586Ай бұрын
કવિ પણ કાચો પડી જાય 👍. જોરદાર શબ્દ 👍🙏👍👍👍
@SURESHKUMAR-vs9pl Жыл бұрын
Tamara git sathe mara man ni aakho mara gam ma farava lagii dhany 6 Ben tamne mara gamani yado taji thayi gayi ❣️💓🙏🙏🙏
@OmPatel29 Жыл бұрын
વાહ.... આજે તો અભ્યાસ માટે વિદેશ માં છું, પણ આ જોઈને એજ ગામની એ યાદો, એ ગામની ગલીઓ,ઓટલા,પાદર,મંદિર અને ગામના એ લાગણીભર્યા લોકો આંખો સમક્ષ આવી ગયા.......🤩😍❤️🤞💫 #visitsoon...
@jinu14582 жыл бұрын
Sabdo ocha pade che ... beautiful song🙏🙏gamdu yad aavi gayu...lvvvv gujrat and Gujarat sahitya
@parmardilip94443 ай бұрын
ખરેખર ખુબ સરસ ગીત છે
@DIUNEWSDIU4 жыл бұрын
ખુબ સરસ અતિ ઉત્તમ સુર સંગીતનો અનેરૂ મિલન સાથે ઊંમડા ચિત્રપટ. મનના માનચિત્રમાં એક અલગ ગામડાની અલગ છબી ઊભી થાય છે શહેરી સૂરને શું ખબર ખબર હોય દુનિયા યો યો હની જો સબકો બના રહા હૈ હું મને સંતોષ ન આપે સંગીત મનના દ્વાર થી આત્મા સુધી જાય, તેમાં
@JagdishItaliya4 жыл бұрын
Wah....kya baat hai.. Many congratulations and best wishes
@UrvashiRadadiyaOfficial4 жыл бұрын
Thank you.
@vashramgamara31064 жыл бұрын
રુપાડુ મારુ ગામઠુ..❤️
@patelvipul69744 жыл бұрын
ખરેખર અદભુત હદય સ્પર્શી સોન્ગ છે....અને નયન રમ્ય અદ્દભૂ દર્શ છે અને મેંન વાત એ કે જેવું સોન્ગ છે તેવું ગામ નું એડિટિંગ છે અને જેવું એડિટિંગ છે તેવો પહેરવેશ શૂટ કર્યો છે...
@ketanbhatti31674 жыл бұрын
really you have such melodious voice.. And thanks you to represent the glory ..tradition. . and culture of our villages...you changed the way to see my own village ''gigasan''. 🌹Jay swaminarayan 🌹
@iamprashant284 жыл бұрын
Ha bhai
@villagelifestylehelloindia6794 жыл бұрын
જય દ્વારકાધિશ 🇮🇳👍🙏
@THEUNSATISFIEDINDIAN3 жыл бұрын
I am watching this video song everyday in my TV. I don't know why I can feel this song everytime. It's more beautiful song and words as compare to bollywood. I appreciate Urvashi's voice. It's wonderful
@dnjogi5651 Жыл бұрын
Me rajshthani hu but muje ye song samaj aata hai aur mwne smja bahut ही अच्छा लगा ये तो बहुत ही अच्छा लगा ये
@glvaghelagf97694 жыл бұрын
ગામડાનું ખુબ જ સરસ અદ્ભુત વર્ણન કવિએ કર્યુ છે અને ઉર્વશીબેન તમે તમારા કોયલ કંઠે ખુબ જ સરસ રીતે ગાયું છે . ખુબ ખુબ આગળ વધો એવી શુભકામના માતાજીના હંમેશા આશીર્વાદ રહે. પણ ગામડું ના કવિ કોણ છે વિનોબા કે અને કાવ્ય પુરુ થયા પછી નું વર્ણન છે ધૂળ ઢેફાં ને પાણા એના કવિ કોણ છે
@villagelifestylehelloindia6794 жыл бұрын
જય દ્વારકાધિશ 👍🙏🇮🇳
@anjanapatel47893 жыл бұрын
કવિ - જ્યંતીલાલ માલધારી.....ધોરણ 6 ના ગુજરાતી અભ્યાસક્રમમાં છે...પૂરક વાંચન...અદભૂત રચના
@dushyantkotadiya90284 жыл бұрын
મારા કુળદેવી નું ધામ ગેલ અંબે ધામ ગીગાસણ એક ગામ લોકો દ્વારા વિકસેલું અને બોવ જ અદભુત ગામ
@utsavgondaliya45924 жыл бұрын
Nice song Sajiyavadar ni moj Jay sajiyavadar
@gopalbharvad53773 жыл бұрын
બેન આ ગીત નો કોઈ જવાબ નથી સુપર છે ગીત જય ઠાકર તમને ઠાકર સુખી રાખે 🙏🙏🙏
@amitvaghasiya13953 жыл бұрын
એમ થાય કે ભલે ગાતા જ રહે, સાંભળવાની ઘણી મજા આવી. આવા ગીતો હજુ બનાવો. ગીત ની કળીઓ, શૂટિંગ, અને ગામડુ બધુ એકદમ સરસ...👍👍👍
@sandipprajapati29662 жыл бұрын
ધોરણ ૬ ની ચોપડી માં છે આ કવિતા
@aniruddhahir47614 жыл бұрын
Vahh khub jio ben,..🙌 Gamda ni Darek nani nani babat ne aavri leto Song, khub sars ,. nd also Jack u r just ✌️🙌,.
@villagelifestylehelloindia6794 жыл бұрын
જય દ્વારકાધિશ 🙏
@ExcitedSloth-de7rg7 ай бұрын
આ ગીત સાંભળી ને ગામડે જવાનું બઉ જ મન થાય છે😢😢
@shaileshjivani82564 жыл бұрын
બાળપણ ની યાદ અપાવતુ ખુબ સરસ ગીત અને ખુબ જ સરસ અવાજ ઉર્વશી બેન
@villagelifestylehelloindia6794 жыл бұрын
જય દ્વારકાધિશ 🇮🇳👍🙏
@albelisarkarofficial51914 жыл бұрын
વાહ....... ગામડું મારું. ગામ.......એડાલ જીનામ
@jatinlakhani48833 жыл бұрын
SARAS SONG 6
@KapilSatani3 жыл бұрын
ખરેખર ગીતના શબ્દો, ગીતનો અવાજ અને સંગીત તેમજ લોકેશન બધું જ મનભાવક છે. ઉર્વીશા બેન જેટલા અભિનંદન આપું તેટલા ઓછા... ખૂબ જ આનંદદાયી પ્રસ્તુતિ સૌ કોઈ ને ગમે જ તેમાં શંકાને સ્થાન જ નથી... તમારા પર ગર્વ છે..
@babubhaipatel16172 жыл бұрын
વાહ વાહ વાહ છે.ગામડુ તો ગામડું છે.
@nagendran.s9612 жыл бұрын
I am tamil nadu( Madurai) i love this song and voice . God language= songs + Music
@ahiranilchavda7233 Жыл бұрын
😊 Ou
@ahiranilchavda7233 Жыл бұрын
😊 Ouo
@mansikechan274 жыл бұрын
Ha gamda ni moj..... Bahu mast song che 😍
@bhaveshmakavana5372 жыл бұрын
મારૂ ગામડું મારો જીવ છે 🥰🥰🥰🥰😍🥰😍😍🥰🥰😍🥰🥰🥰🥰🥰😍🥰😍😍😍
@ghanshyampatel88634 жыл бұрын
🌹🌹ખુબજ સરસ આબેહૂબ ગામડાના વાતાવરણ માં જેમ મેઘરાજા ધરતીને છલકાવી દેય...તેવી રીતે આપના સુમધુર કંઠથી અમને અમારા વતનની યાદ અપાવી દીધી...આવા પ્રકારના ગીતો ગુજરાતની અસ્મિતા...સંસ્કાર...સંસ્કૃતિનું સિંચન કરતા હોય છે... AWESOME 👌🏻👌🏻🌹🌹
@villagelifestylehelloindia6794 жыл бұрын
જય દ્વારકાધિશ 🙏👍
@kathiyawadHorseclub4 жыл бұрын
હા સાજીયાવદર હા❤️❤️
@kamleshbarot4 жыл бұрын
Congratulations benba
@UrvashiRadadiyaOfficial4 жыл бұрын
Thank you.
@preetichauhan36982 жыл бұрын
વાહ વાહ ગુજરાતી સાહિત્ય 💙🔥💜💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚🌊🌊
@ChetanaPatel-yu5uk7 ай бұрын
Mane Maru gham bau ja yad aave chhe 😢😢😢
@patelamit92894 жыл бұрын
મારા અને મારા પરિવાર તરફથી ઉર્વીશબેન ખૂબ ખૂબ અભિનંદન અને ઉર્વીશ બેન નવું સોઞ " ગામડું ".સરસ સોઞ છે તેમજ હાદિક શુભેચ્છાઓ પાઠવું છું. " જય મોગલ માં ", " જય માતાજી "
@RaykaStudio4 жыл бұрын
વાહ ખૂબ જ સરસ બેન
@priyankakher4 жыл бұрын
Beautiful ❤️
@poojachawra4614 жыл бұрын
Wah..khub j sunder geet che. Tamari gayki madhur che. Gamdu ni saras paribhasha che..Rupadu..Rang bharyu.. Lajwab..
@renujeswani15604 жыл бұрын
Please visit padma maheshwari bhajan channel
@renujeswani15604 жыл бұрын
Acha lagey to like and subscribe
@vishalbharwad70072 жыл бұрын
દિલ ને touch કરનારું આ એક ગીત...💕🥀🥺
@yahyaa72 жыл бұрын
i saw on insta reel this song, nd who knew it. Its been 16 time since yesterday i am listing 😍😍🥰. So calm, so peaceful, great voice, superb writing 🙌🙌
Gamda ni to vat j alag chhe gamdu ee gamdu super voice...
@ravik10978 ай бұрын
મારું ગામ કાટકોલા મારા ગામમાં સુદર માણસ પોતાના લોકોને સાથે રહેવા ની મજા ❤❤❤❤❤
@hirabenvaghela5426 Жыл бұрын
બવજ સુંદર ગામડુ મને પણ યાદ આવી ગઈ ❤❤❤
@yogeshgoswami27324 жыл бұрын
વાહ ખૂબ સરસ... અદભુત ગામડાનું દ્રશ્ય.👌👌
@nitakorat67804 жыл бұрын
Wow nice song😍😍😍🤩🤩🤩
@mishapatel50083 жыл бұрын
જોરદાર👌👌👌👌
@PAWANKIMALIKAARU3 жыл бұрын
Aa git sambhdine to sarir na ruvada ubha thay Gaya sache khub saras git banavyu che gamda na ek ek seen man mhok chhe.
@mukeshshah23402 ай бұрын
Madam Urvashi, I am a retired man in Los Angeles. Tamara geet-e mane mari baki ni zindagi mara gamdda Balasinore maan gujarva maatte vichar karto kari didho chhe.
@parmaranbhaparmaranbha83383 жыл бұрын
Ha moj ha 👏🏻🖤
@krishnaEditor-sBOY Жыл бұрын
હા.....ગામડું...હા... ખરેખર આ ગીત સાંભળીને મને મારી (આઈ )ની ખુબજ યાદ આવે છે🌹અને મારી આંખો માંથી આંસુ સરી પડે છે 😭
Vah.. Amazing power of your voice.. 🙏 🙏.. Gamdu to gamdu ho.. 👌 👌
@satyamsinhmahida99362 жыл бұрын
Ha maru mojilu gamdu 🥰🥰🥰👌👌👌
@mayurmakadiya95578 ай бұрын
Bachpan ni Yaad Avi Gayi...Realy Very Nice...
@trivedigaurav66433 жыл бұрын
Wah.. jordar song
@Swayam-9175 ай бұрын
વાહ બેન વાહ કેવુ સરસ ગીત બનાવ્યુ છે
@neelmehta63522 жыл бұрын
Happy to know that even you belong to the same village as mine. My grandfather left Amreli back in 1980 but still we have a bunglow there are once in a year or 2 we visit Amreli, lathi, babra, lunki, dhari and kundla amd I just love vanela gathiya and bhungda bateta... I just miss the smell and air of my gamdu Amreli
@rathodrajesh69784 жыл бұрын
વાહ 👌👌અદભૂત
@RajuMakwana-f4e Жыл бұрын
ખુબ ખુબ આભાર 💐💐💐
@chahnaapancholi24404 жыл бұрын
Wah..wahhh👏👏👏👌👌
@pankajdangadhavi51704 жыл бұрын
Khub Sundar...maru gamdu..
@Mbg-qi8rd3 жыл бұрын
Bav j saras balpan yaad aavi gyu......
@shrimalimeet98862 жыл бұрын
❤️❤️ વાહ.... Vibe 😍
@ચિરાગદેસાઈ4 жыл бұрын
Wah ben 🙏🙏🙏🙏 gamda ni to vataj alag hoy chhe Sher ne ver
@ashokparmar22394 жыл бұрын
Vah Ben vah khub saras saras ,gamda ni tole koi na aave
@shraddhabhushan93043 жыл бұрын
Wahh bachpan ki yad diladi 😃👍
@kamleshrabariofficial94814 жыл бұрын
Wah jordaar jay ho
@patelamit92894 жыл бұрын
ખૂબ અભિનંદન ઉર્વીશ બેન
@dhanjisandha84014 жыл бұрын
Vah usrvasi ben mara patel samaj nu gharenu khub saras song gamdu to gamdu ho ben
@sahjanandinfotech40134 жыл бұрын
WAH GURUKUL NA VIDHYARDHI AO AAWI GAYA AENA ANTALA PARIWAR
@hiteshpandya97824 жыл бұрын
અદ્ભુત ગીત અને અદ્ભુત અવાજનો સમન્વય... ખૂબ જ સુંદર બેનબા