Рет қаралды 13,487
Series : Farmer For Future By @THE RURAL WEB
મુદ્દો : ખારેકની ખેતી
નામ : શ્રી શાંતિભાઈ લાલજીભાઈ પટેલ
ગામ : શાંતિપુરાકંપા
#Datesfarming #બાગાયતખેતી #OrganicFarming #ખારેકનીખેતી
ખારેક ની ખેતી વિષે માહિતી એક એવા ખેડૂત પાસેથી જેવો એ ઉત્તર ગુજરાત માં સૌ પ્રથમ વાર ખારેક ની ખેતી ની શરૂઆત કરી હતી અને જેવોના ખેતર ની ખારેક ખુબજ મીઠી અને પોષકતત્ત્વોથી ભરપૂર છે.
નમસ્કાર ખેડૂત મિત્રો,
ખેડૂત ને આજે પ્રકૃતિ કેન્દ્રિત ખેતી અપનાવી જોઈએ અને પૈસા કેન્દ્રિત ખેતી કરવાનો પ્રવાહ છોડવો જોઈએ , આવનારી પેઢી અને પર્યાવરણ ના જતન માટે આપણે સૌએ પ્રાચીન ઢબે ખેતી કરવી જોઈએ કોઈ પણ રાસાયણિક ખાતર કે ઝેરી ઝંતુંનાશક દવાના ઉપયોગ વગર.
જીવામૃત ગાળવા-હલાવવાની સંપૂર્ણ સ્વયં સંચાલિત પધ્ધતિ- Jivamrut Automatic Filtration & mixing process : www.youtube.co....
ગાય આધારિત ખેતીની શરૂઆત કેવીરીતે અને ક્યાંથી કરવી- Zero Budget Cow based Natural Farming - www.youtube.co....
હળદરની વાવણી - Turmaric Plantation - हल्दी कैसे उगाएं- www.youtube.co....
શું તમે પણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરો છો કે ઓર્ગનિક વસ્તુઓ મેળવા રસપ્રદ છો ?? અમને જણાવો નીચે કોમેન્ટ કરી ને....
કૃષિ શ્રેષ્ઠ , વ્યાપાર માધ્યમ અને નોકરી કનિષ્ઠ
સાદર પ્રણામ ,
સ્વાગત છે આપ સર્વે નું ઘી રૂરલ વેબ યૂટ્યૂબ ચેનલ પર જ્યાં આપણે ખેતી-ખેડૂત-ખેતર,ગાય આધારિત ખેતી , આધ્યાત્મિક ખેતી , પ્રાકૃતિક ખેતી , સજીવ ખેતી, ટેક્નોલોજી , ગ્રામીણ વિકાસ , સમસ્યાઓ અને ઉકેલ, અર્થતંત્ર , પશુપાલન ,ગામડાં, જીવનશૈલી, શિક્ષણ, આરોગ્ય, સરકારી યોજના સંદર્ભે એક વિડિઓ દર અઢવાડિયે જોવા મળશે. આપ પણ જો ઉપર જણાવેલ મુદ્દાઓની માહિતી આપ લે કરવા માંગતા હો કે તમે પણ ખેડૂત કે પશુપાલક હો અને બીજા મિત્રો ને સહયોગી ઉપયોગી થવા માંગતા હો તો અમને જરૂર જણાવો.
આભાર,
ઘી રૂરલ વેબ
જય ગૌમાતા
જય કિશાન
દેશ ની શાન છે કિશાન