જય હો જયગુરૂમહારાજની ભજન વગરની ભક્તિ નકામી છે એટલે ભજન કરવુ જ પઙશે ભજન એ આત્મા નો ખોરાક છે અને ભલે લાખો વાતુ કરીએ પણ જ્યાં સુધી ભજન ન કરીએ ત્યાં સુધી આત્માની ઓલખાણ ને થાય આ સત્ય છે એટલે આપણે દરેક હલીમલી ને ભજન કરતા રહેજો જય ગુરૂ મહારાજની
@chaudharydanabhaibhajaniko8463 жыл бұрын
હા પ્રભુ સાચીવાતછે નામ વિના નહી નીસતારા આઠે પોર 32 ભજન કરવાની જરુર છે ભાઇ👋👋