એક દમ સાચી વાત છે મારા ભાઈ વાછરડી ઉછેર વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવે તો જ રીઝલ્ટ મળતુ હોય છે હુ પણ કૃ.વિ કર્મચારી છુ હુ વૈજ્ઞાનિક પધ્ધતિ થી મારી વાછરડી નો ઉછેર કરી આઠ મહીના ની થતા બીજદાન કરી ગાભણ કરી ને સત્તર મા મહીને વિયાણ કરી અને પછી બીજા બે મહીને વેતરે આવી અને ફરી ના વેતરે બીજદાન કરી એટલે મારી વાછરડી ત્રીસ મહીનામાં બે વાર વિયાણ મેળવ્યુ
@RanjuGamit-sh7lw26 күн бұрын
Very good and usable information..
@taviyarohit2325 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ માહિતી આપવા બદલ 👍👍
@કિસાનખેડૂતB Жыл бұрын
સરસ ખૂબ ખૂબ અભિનંદન
@RiderNTR Жыл бұрын
ખૂબ સરસ સર
@nirmalbhaivala4069 Жыл бұрын
સરસ
@navalsanjivagela26023 ай бұрын
સરસ મજાની માહિતી આપી અને પશુપાલન વાલાને ઉપયોગ છે
@MepabhaiMevada-t9o Жыл бұрын
Good information
@hemaldafda6469 ай бұрын
ખૂબ સરસ.... જોરદાર સાહેબ.... Keep it up 👌👌💪💪🙏🙏
@atulparmar4547 Жыл бұрын
જોરદાર સુચના
@RahullBokarvadiya-cc5vs Жыл бұрын
Supar 🎉
@amitundhad91923 ай бұрын
સાહેબ તમારી માહિતી બોવજ સરસ છે પણ બોડમા લખવાની જરૂર નહીં પડે વીડયો ખોટો લાંબો લચ થાય છે તો ન લખતા