આવો ગઝલ શીખીએ - પાર્ટ 1 ગઝલલેખન શીખવા માંગતા નવોદિત ગઝલકારો માટેની ખાસ શ્રેણી - part 1

  Рет қаралды 9,254

RAEESH MANIAR

RAEESH MANIAR

Күн бұрын

રઈશ મનીઆર સિદ્ધહસ્ત ગઝલકાર હોવા ઉપરાંત એક કુશળ ગઝલપ્રશિક્ષક છે. ગુજરાતભરમાં અને દેશવિદેશમાં અનેક નવલોહિયાઓ સાથે એમણે ગઝલના છંદો તેમ જ ગઝલના આંતરસ્વરૂપ વિશે વર્કશોપ શિબિર સેમીનર પ્રવચનો કર્યાં છે. 25-30 મિનિટના એક એપિસોડની બનેલી આ આખી સીરીઝમાં ગઝલના છંદો તથા અન્ય મહત્વની બાબતોને તેઓ સંપૂર્ણ રીતે આવરી લેશે. મિત્રો આપને આ પોસ્ટ ગમી હોય તો like કરશો. હજુ સુધી ચેનલ subscribe ન કરી હોય તો કરી દેશો. આ પોસ્ટની લિંક કોપી કરીને આપના સમરસિયા મિત્રો સાથે લિંક ફેસબૂક, વોટસ એપ વગેરે એપ પર શેર કરી શકો છો. આપના પ્રોત્સાહન અને હૂંફથી અમને આવી વધુ વિડિયો બનાવવાનો ઉમળકો પ્રાપ્ત થશે.
ગુજરાતી ભાષામાં શિષ્ટ હાસ્ય અને સાહિત્યની સાથે સાથે જીવનઉપયોગી પોસ્ટ ક્રિએટ કરવાનું મારું લક્ષ્ય છે. ક્યારેક કવિ તરીકે, ક્યારેક કલાકાર તરીકે, ક્યારે મનોરંજન લઈને તો ક્યારેક મોટીવેશન લઈને હાજર થઈશ. આવી વધુ સામગ્રી માટે આપ મારા ફેસબૂક પેજ “રઈશ મનીઆરની મહેફિલ” વિઝિટ કરી શકો છો.

Пікірлер: 99
@abbasalisunasra3479
@abbasalisunasra3479 2 жыл бұрын
નાઇસ
@dajichauhan9072
@dajichauhan9072 2 жыл бұрын
ખૂબ સરસ સર
@miteshpurohit986
@miteshpurohit986 Жыл бұрын
વાહ, ખૂબ સરળ અને સાદી ભાષામાં ગઝલ સમજાઈ આજે
@prakashmakwana7790
@prakashmakwana7790 2 жыл бұрын
ખૂબ સરસ સમજણ આપી ધન્યવાદ
@priyankagorasiya4557
@priyankagorasiya4557 2 жыл бұрын
ખુબ ખુબ આભાર
@Psychovibe0722
@Psychovibe0722 3 жыл бұрын
ખૂબ ખૂબ આભાર.....
@RawatMukeshbhai-le3kl
@RawatMukeshbhai-le3kl 5 ай бұрын
આભાર સાહેબ
@ambalalkhanpara6784
@ambalalkhanpara6784 2 жыл бұрын
Vah,nice
@faralimusicstudio5875
@faralimusicstudio5875 2 жыл бұрын
ખુબજ સરસ સાહેબ 👌👌👌👌
@dajichauhan9072
@dajichauhan9072 2 жыл бұрын
ખૂબ સરસ સર નમસ્કાર 🙏
@bhupendrakumarpandya4048
@bhupendrakumarpandya4048 Жыл бұрын
વાહ
@devangibaraol6713
@devangibaraol6713 Жыл бұрын
ખૂબ જ સરસ માહિતી 👌👌
@manubhaipatel5752
@manubhaipatel5752 Жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી.નવોદિતો ને ઉપયોગી થઇ પડશે
@jabrabhaibhammar6551
@jabrabhaibhammar6551 Ай бұрын
ખૂબ સરસ શીખવી રહ્યા છો
@dr.nishashah6756
@dr.nishashah6756 2 жыл бұрын
V nice
@darshandhaduk1363
@darshandhaduk1363 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર ⚡
@gohilmukesh9465
@gohilmukesh9465 Жыл бұрын
Jay ho🙏🏻🙏🏻🙏🏻🚩
@Crown_News1
@Crown_News1 3 жыл бұрын
Thanks sir તમારો પણ
@MukeshRawat-nh7br
@MukeshRawat-nh7br Жыл бұрын
Very good work sir ji
@devaleverywhere
@devaleverywhere Жыл бұрын
वाह... ખરેખર Raeesh ભાઈ... ખૂબ ઉમદા... આભાર ખૂબ ખૂબ... 😊😊
@kanosolanki5884
@kanosolanki5884 2 жыл бұрын
ખુબ મજા આવી. કેટલાય સમય થી આ વિડિયો શોધતો હતો..મને છંદ મા લખતા નથી આવડતુ . હવે કંઈક તો છંદમા લખી શકીશ.આભાર સાહેબ
@kbkatha
@kbkatha Жыл бұрын
Great work sir✨✨
@MukeshRawat-nh7br
@MukeshRawat-nh7br Жыл бұрын
Thank you sir ji
@piyushbharakhda2076
@piyushbharakhda2076 Жыл бұрын
Pranam GURUJI. So Great Effort. Thanks a Ton Sir..
@rupalsanghavi118
@rupalsanghavi118 Жыл бұрын
બહુ સરસ અને સરળ રીતે શીખવો છો સાહેબ ❣️👏👏💐
@pratiksoni5813
@pratiksoni5813 7 ай бұрын
ખૂબ જ સરસ સાહેબજી..🥳
@tarubhatt6642
@tarubhatt6642 Жыл бұрын
ખરેખર આપની ગઝલ કઈ રીતે લખી શકાય તે સમજાવવાની રીત એટલી સુંદર છે કે એક આમ વ્યક્તિ લાગે કે તે પણ લખી શકે.કદાચ એના લીધે જ કોઈ પણ ઉંમરની વ્યક્તિ કમસે કમ પ્રયત્ન તો જરુર કરે. ગુજરાતી ગઝલ ને અને યુવા શાયરોને તો એક અલગ મુકામ મળશે 🙏🌹
@om7935
@om7935 Жыл бұрын
ભઈ ,વાહ! હવે તો ઘેર બેઠા યુટયુબ થકી પણ ગઝલ શિખી શકાશે.ખૂબ ખૂબ અભિનંદન, રઈશભાઈ મણિયાર ને!
@atulpandya3178
@atulpandya3178 5 ай бұрын
લાખ વારસ મેળવવાનો બહુ જ સફળ પ્રયાસ છે
@HarshitTrivedi13
@HarshitTrivedi13 3 жыл бұрын
આભાર
@pruthamehta-soni2853
@pruthamehta-soni2853 2 жыл бұрын
Prutha Mehta-Soni 1 second ago ભાષા માટેના લાખો પૈકી એક વારસ હોવાનો ઋણસ્વીકાર! ધન્યવાદ!
@rahul15592
@rahul15592 3 жыл бұрын
વાહ સર મજા પડી. આટલી જાણકારી સરળ શબ્દોમાં...મજ્જા પડી ગઈ.
@jayshreepatel1453
@jayshreepatel1453 5 ай бұрын
સુંદર વાત કરી સર પા પા પગલી માંડીએ છીએ 🙏
@dr.sanjayrana9710
@dr.sanjayrana9710 3 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન...ખુબજ સરળતાથી ગઝલની પા પા પગલી પડાવવા માટે...
@saritabenchaudhari7381
@saritabenchaudhari7381 3 жыл бұрын
ખુબજ સરસ
@truptizinzuvadiya3789
@truptizinzuvadiya3789 3 ай бұрын
ખૂબ ખૂબ આભાર સર... હું લગભગ 2 વર્ષથી ગઝલ લખવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ ખૂબ જ અઘરું લાગતું હતું જેના કારણે લગભગ મેં લખવાનું જ છોડી દીધું હતું પણ આપની આ સિરીઝથી એક આશ જાગી છે કે હું જરૂરથી ગઝલ શીખી શકીશ....
@govindbhaidabhi9687
@govindbhaidabhi9687 3 жыл бұрын
સરસ ગઝલ વિશે સમજણ આપી છે વંદન સર
@ushaparmar5778
@ushaparmar5778 3 жыл бұрын
ખૂબ જ સરસ, મનીઆર સાહેબ.
@shamjibabriya2327
@shamjibabriya2327 4 жыл бұрын
ખૂબ ખૂબ આભાર sir ઓનલાઇન ગઝલ એજુકેશન 🌹👌👌👌👌👌
@darshanahiteshjariwala7717
@darshanahiteshjariwala7717 3 жыл бұрын
ખુબ ખુબ આભાર Thank you 🙏
@uttamtmistry
@uttamtmistry 4 жыл бұрын
વાહ આ ઘણા સમય થી જરૂર હતી એવી રજુઆત થઈ છે... ધન્યવાદ સાહેબ
@raeeshmaniar9528
@raeeshmaniar9528 4 жыл бұрын
Aabhaar uttambhai
@vipulbhatt2007
@vipulbhatt2007 3 жыл бұрын
ખુબ જ ઉપયોગી વિડીયો.... આભાર સાહેબ
@divyabhut5274
@divyabhut5274 3 жыл бұрын
Khub Sari mahiti
@prakashsojitra7411
@prakashsojitra7411 4 жыл бұрын
વાહ.. ખૂબ સરસ 🌹 🌹 અને આભાર આપનો.. 🌹
@so-luckyvijay7460
@so-luckyvijay7460 3 жыл бұрын
ખૂબ સરસ સર જી
@jayeshdharia5885
@jayeshdharia5885 3 жыл бұрын
વાહ, ખુબ સરસ રીતે સમજાવો છો. ખુબ ગમે છે.
@aalapieducationbypr.rakesh855
@aalapieducationbypr.rakesh855 3 жыл бұрын
આભાર, સર. રદિફ અને કાફિયા વિશે વિસ્તૃત માહિતી મળી.
@jitupatel423
@jitupatel423 3 жыл бұрын
બહુ જ સરસ વિચાર સાથે ઉત્તમ શરૂઆત.. એક તો આપ ડોકટર એટલે વ્યસ્ત તો હોવ જ. વળી સેલિબ્રિટી એટલે ડબલ વ્યસ્ત છતાંય આટલો સમય નિકાળી આટલા વિસ્તારથી સમજ આપવી એ ફક્ત રઈસ મણિયાર જ કરી શકે... સલામ છે આપને સર..
@minalpatel6929
@minalpatel6929 4 жыл бұрын
Khub saras. Thank you.
@nikitapapaniya6944
@nikitapapaniya6944 3 жыл бұрын
Wahh sir khub saras samaj aapi🙏
@ashishpatel-zo2ij
@ashishpatel-zo2ij 2 жыл бұрын
તમારા વર્કશોપ અટેન્ડ કરવા છે. ક્યારે જોડાઈ શકીએ?
@jaykaymaru5412
@jaykaymaru5412 3 жыл бұрын
બહુ જ ઉત્તમ માહિતી આપી. નવોદિતો માટે પથદર્શક રહેશે... અને આપનુ યોગદાન એળે નહીં જાય.
@jivrajraja4129
@jivrajraja4129 Жыл бұрын
999 oo8 oo I oo poop œr
@MrRaval-oe5xw
@MrRaval-oe5xw 3 жыл бұрын
બહુજ સરસ સર જી.
@Prince-rm1dn
@Prince-rm1dn 3 жыл бұрын
Nice work sir 🙏🏻🙏🏻 nice knowledge 🙏🏻🙏🏻
@vibrantwriter
@vibrantwriter 3 жыл бұрын
🙏🙏🙏 આવો ગઝલ શીખીએની લીંક મળી જાણે મળ્યું મને રણમાં સરોવર. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ...
@jadavdivya438
@jadavdivya438 3 жыл бұрын
ખૂબ જ સરળ,સંક્ષિપ્ત,ને સુંદર ગઝલ વિષેની સમજૂતિ આપો છો sir...great. i proud of you raish sir 👌👏🌷 ખૂબ જ સરસ & સરાહનીય પ્રયાસ ગુજરાતી સાહિત્ય માટેનો.....ધન્યવાદ 👍🌺
@mohanbhaianand3919
@mohanbhaianand3919 4 жыл бұрын
વાહ વાહ ❤️❤️ ધન્યવાદ ..👍👍 આપનો આ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પડે , એવી શુભેચ્છા.... નવોદિત કવિઓને ખુબ જ ઉપયોગી થાય તેવો તમારો આ પ્રયોગ ઉત્તમ રીતે ધ્યૈય હાંસિલ થાય તેવી શુભેચ્છા... મોહનભાઈ
@jkelar
@jkelar 3 жыл бұрын
Nice sir
@AbcAbc-bb3hh
@AbcAbc-bb3hh Жыл бұрын
ગઝલો સીખવાના.આતમારા.એપિસોડની. બૂક ઉપલબ્ધ છે?.હોયતો.મળીશકે.બૂક સ્ટોરમાં ઉપલબ્ધ છે
@musicloverjagdishj.parmar4123
@musicloverjagdishj.parmar4123 3 жыл бұрын
અદ્ભુત અદ્ભુત અદ્ભુત અદ્ભુત અદ્ભુત અદ્ભુત અદ્ભુત સર.. સમજાવવાની પદ્ધતિ પણ અદ્ભુત 👌👍💕
@nadirkhan7125
@nadirkhan7125 3 жыл бұрын
Excellent Sir .💐👌💐
@roohani7001
@roohani7001 4 жыл бұрын
Khub j dhanyavad
@rrdave2611
@rrdave2611 4 жыл бұрын
Very nice
@jnjoshijoshi3016
@jnjoshijoshi3016 6 ай бұрын
નવો છું પણ મજા આવી 😂
@tejasbhandari3370
@tejasbhandari3370 4 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ આ સિરીઝ માટે.. part 1 જોયો અને સમજ્યો..આખી સિરીઝ જોઈશ.
@raeeshmaniar9528
@raeeshmaniar9528 4 жыл бұрын
Aabhaar tejasbhai
@pravinshah7744
@pravinshah7744 Жыл бұрын
અમને લખવી નહી સાભલવી ગમે છે
@pranavbjoshi
@pranavbjoshi 2 жыл бұрын
સરળ શિક્ષક અને ગૂઢ શિક્ષા 🙏🏻🙏🏻
@kishanbhateliya3522
@kishanbhateliya3522 4 жыл бұрын
આભાર સાહેબ, ખૂબ જ મહેનત કરી, આપનો વર્કશોપ અને એક બે બુક પણ વાંચી... પણ ખરું અહીંથી જાણવા મળ્યું 🙏🏻
@raeeshmaniar9528
@raeeshmaniar9528 4 жыл бұрын
Saras
@pankajmehta6561
@pankajmehta6561 3 жыл бұрын
ખૂબ સ ર સ સા હે બ
@jaykaymaru5412
@jaykaymaru5412 3 жыл бұрын
આપના આયાસને અવશ્ય સફળતા મળશે
@falgunipandya6429
@falgunipandya6429 4 жыл бұрын
ગઝલ શીખવા માટે એેક બહુ જ ઊમદા ટીચર ને સલામ. એટલુ સહજ અને સ્વાભાવિક
@raeeshmaniar9528
@raeeshmaniar9528 4 жыл бұрын
Aabhar
@Sondarva_gautam
@Sondarva_gautam 11 ай бұрын
Sir me 400 jetli gazalo lakheli chhe pn mare aagal aavvu chhe. Me maru takhlus "swapna" Rakhu chee Mare aap saheb ne mari gazalo batavvi chhe kai rite aap sudhi phochhadi shaku કવિતાની મોસમ આવી છે, પ્રણયની મોસમ આવી છે. ગુલશન ચૈતજે હવે તુ, વસંતની મોસમ આવી છે. લાગણીને તુ પાળ ન બા઼ઘ, ખૂલ્લા દીલની મોસમ આવીછે. , આજ કશુ બોલજો નહી, શ્રાવણ ની મોસમ આવી છે. "સ્વપ્ન" બની નાચીશું અમે "િપ્રયા.", મિલનની મોસમ આવી છે. rasto aapo
@manishdesai6680
@manishdesai6680 4 жыл бұрын
ખૂબ સરળ ભાષા માં સુંદર રજુઆત..... આભાર 🙏🏻
@humrazify
@humrazify 4 жыл бұрын
Thanks a lot Sir for sharing this useful video for gazal lovers.
@rajeshbhaibhoya9584
@rajeshbhaibhoya9584 Жыл бұрын
કઈ રીતે ગઝલ લખવાની શરૂઆત કરી શકાય
@nutankothari1316
@nutankothari1316 3 жыл бұрын
ખરેખર આપ ઉત્તમ શિક્ષક છો. શીરાની જેમ ગળે ઉતરી ગયું.😊🙏🙏
@jayeshchaudhary753
@jayeshchaudhary753 3 жыл бұрын
Wonderful explanation sir ! 👌
@raeeshmaniar9528
@raeeshmaniar9528 3 жыл бұрын
Thanks and welcome
@laxmidobariya5356
@laxmidobariya5356 4 жыл бұрын
ખૂબ ગમ્યું.. 🙏
@raeeshmaniar9528
@raeeshmaniar9528 4 жыл бұрын
Aabhar લક્ષ્મીબેન
@rajeshbhaibhoya9584
@rajeshbhaibhoya9584 Жыл бұрын
સાહેબ
@MedhaAntani
@MedhaAntani 4 жыл бұрын
પ્રતિક્ષા નો અંત.આપની પાસેથી શીખવાની ઈચ્છા પરિપૂર્ણ હવે થશે.
@raeeshmaniar9528
@raeeshmaniar9528 4 жыл бұрын
તમારી કક્ષા સુધી ધીમેધીમે આવીશ
@manishdesai6680
@manishdesai6680 4 жыл бұрын
શીખવાની સાથે સાથે આપની સેન્સ ઓફ હ્યુમર ખૂબ મઝા કરાવે છે...... અજ્ઞાનીઓની સભા વિશે પહેલી વાર જ જ્ઞાન મળ્યું ;)
@swaraagmusical
@swaraagmusical Жыл бұрын
મારું નામ આસ્થાના છે સર મારો એક પ્રશ્ન છે ગઝલ અને નજમ માં શું ફરક
@viralkharadi_s_poem
@viralkharadi_s_poem 4 жыл бұрын
Next episode kyare avse sir
@urmilpandya5203
@urmilpandya5203 Жыл бұрын
આભાર સાહેબ
@milindraparvatiya9578
@milindraparvatiya9578 3 жыл бұрын
Thank you sir
@minalpatel6929
@minalpatel6929 4 жыл бұрын
Khub saras. Thank you.
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 14 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 969 М.
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,3 МЛН
Jugalbandi | Gatha Pota | Milind Gadhavi
8:51
Milind Gadhavi
Рет қаралды 16 М.
Jalso | Raeesh Maniar | Talk About Abbas Vasi 'Mariz'
27:21
Jalso Gujarati Music App
Рет қаралды 34 М.
Raeesh Maniar Gazal Mariz Mareez Kavi Sammelan Mushaira Gujarati Gazal
27:06
હાસ્યસ્થ વિનોદ ભટ્ટ | રઈશ મનીઆર | Vinod Bhatt | Raeesh Maniar
11:27
Sahitya Vimarsh સાહિત્ય વિમર્શ
Рет қаралды 24 М.