જય માતાજી હરીભા હજુ સગાઈની તૈયારી કરે છે અને જાંનૈયા અતારથી તૈયાર થઈજ્યા મફુજી હવે તમારે સંતોની વાંણી જ સાંભળવાની છે બોલ્યા વગર હવે ના હમજે જોરદાર કોમેડી વિડીયો એસ.બી.હિન્દુસ્તાની ટીમ
@sunilsolanki25693 жыл бұрын
જયમાતાજી બંધ મિત્રોને ખુબ આગળપ્રગતિકરી🙏🙏🙏🙏
@sadhisarkar5243 жыл бұрын
દારૂ ના પીવો જોઈએ ભાઈ યો દારુ આપણી જીંદગી બગાડે જોઇએ લો વિડીયો ખૂબ જ સરસ વિડીયો બનાવ્યો છે 🙏🙏 જય શ્રી સધી માં 🙏 જય નંકળગ મહારાજ 🙏 મૂડેઠા નગરી વાળા 👍
@જયસધીચેહર-ણ6ટ3 жыл бұрын
Good morning બધાજ મિત્રો ખુબ આગળ વધો એવી શુભેચ્છાઓ શુભ સવાર બધાને રામરામ
@vasantthakor70223 жыл бұрын
ભૂપતજી નિ એક્ટિંગ જોરદાર છે 👍👍જય માતાજી મિત્રો 🙏
@ravithakor5773 жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને શુભ સવાર
@mojilameladivara35313 жыл бұрын
🙏જય મેલડી માં 🙏 💯બધા મિત્રોની મનોકામનાઓ પૂરી કરે તેવી પ્રાથના 🙏 રાજા મેલડી ગૃપ રૂપપુર 🙏
@SanjayThakor-tr2kl3 жыл бұрын
Good
@prvinsodha40343 жыл бұрын
Prvin sodha
@Kamlseh__thakor__302__3 жыл бұрын
કૉમેન્ટ આદરપૂર્વક ની અને સમુદાય દિશાનિર્દેશો નું પાલન કરતી હોય એવી રાખવાનું યાદ રાખો કે તમારા ભાઈહો ને 🙏🙏 જય માતાજી બધાં ને 🙏🙏 જય માતાજી બધાં ભાઈહો ને 🙏🙏 જય માતાજી બધાં મિત્રો ને 🙏🙏🙏 જય માતાજી
@thakorganpat76152 жыл бұрын
Hi
@rjtredar7003 жыл бұрын
માં મેલડી તેમને આમજ આગળ વધારે એવી મારી પ્રાર્થના છે
@virsangjideriyasunok55833 жыл бұрын
વાધુજી એ જોરદાર એક્ટિંગ કરી દારૂડિયા ની 👍👍👍👍 બધા ભાઈઓને 🙏 જય માતાજી
જોરદાર એકટીગ કરી વાઘુજી એ દારૂડીયાની બધા મિત્રોને જય માતાજી બદસંગજી ઠાકોર વિશોળ
@hmghmg69863 жыл бұрын
ઇન્ડિયન ઘડિયાળ ના ભાગ મોકલો Good morning
@dabhiarvindkumar97533 жыл бұрын
😂😂😂Darudiya ni moj
@MR-vu2yj3 жыл бұрын
વાઘુભા.ની.બહુ.સરસ.છે.
@alpeshthakor87923 жыл бұрын
Aa video joi mane mara friends yad aai gya jordar hasu ave chhe ..😂😂😂😂
@ashvinibarot81503 жыл бұрын
વાઘભા સરસ 🤣🤣🤣🤣😂😂😂😂
@c_kgaming073 жыл бұрын
Maja Aaya 🤣🤣🤣🤣🤣😂🤣😂🤣😂🤣
@mr.sadhivala73213 жыл бұрын
👌👌😍😍😍❤️❤️😍😍
@ParkashBhagora-ye2lw11 ай бұрын
Parash008
@pravinthakorofficial63523 жыл бұрын
મિસ્ટર ઈન્ડિયા ભાગ જલ્દી મોકલો
@રાજાબહુચરઉબરી3 жыл бұрын
વાત સાચી
@MR_RAJA_SADHI_OFFICIAL_67003 жыл бұрын
આવતી કારે મિસ્ટર ઈન્ડિયા નો 52 મો ભાગ મોકલજો જયમાતાજી
@thakorhanshabhai48533 жыл бұрын
52 ભાગ કારે આવસે
@henspatel19533 жыл бұрын
Va moj va👌👌jaber
@jb_banna_453 жыл бұрын
JaY Mataji All Brother's 🙏🏻
@anilthakor34123 жыл бұрын
Jay Mataji All SB Hindustani Team ne 🙏
@rajasemoj7843 жыл бұрын
Fast comments and fast like
@rajameldivada38673 жыл бұрын
Jay mataji sb grup ne
@s.b.5323 жыл бұрын
સધી માં હડકમાઈ માં બલોધર ની સરકાર તરફથી ફોલ સ્પોર્ટ્ કરે છે રાહુલ ઠાકોર બલોધર
@bansiyoutubechanel59243 жыл бұрын
જય માતાજી
@sandipdarji8862 жыл бұрын
જય શેણલ બાઈ તમારી પ્રગતિ કરાવે
@patelkishankishan86793 жыл бұрын
Joordar bhai
@mpcreation12723 жыл бұрын
દારૂ ન પીવો જોઈએ . એ શરીર માટે ખુબ હાનિકારક છે. મારે SB Hindustani Team ને એક નમ્ર અપીલ છે કે આવા દારૂ વિશેના વિડિયો બનાવી આપણા સમાજને દારૂ મુક્ત બનાવવા . આવા વિડિયો બનાવવા માટે આખી Team ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.MP Creation 1272🙏