બારોટજીનું વજન બહુ વધી ગયું છે.રૂપિયા બહુ આવી ગયા છે.
@yogirajgroup11232 ай бұрын
એમ ને એમ નથી આવ્યુ અતીશય મહેનત રીયાજ અને પરિશ્રમ નુ પરિણામ છે અને સૌથી મોટી વાત આ વ્યકતી ના અંદર બદલા ની જરાય ભાવના નથી અલગ પ્રકાર ના બનેલા છે ભાઈ. ગણી યે જગ્યા એ ભાઈ એ 10 / 20 ના ઓડિયન્સ સામે પણ ઈમાનદારી થી કલા પીરસેલી છે. બાકી તમે મજાક મા લખ્યુ હોય તો માથા ભેર છે❤❤