વાહનોની ભીડમાંથી અંદર રહેલું વાહન ઝડપથી બહાર કાઢવું

  Рет қаралды 60

શિક્ષકની કલમે

શિક્ષકની કલમે

Күн бұрын

સામાજિક, ધાર્મિક અને અન્ય પ્રસંગોમાં આપણે મોટા ભાગે ફોર વહીલ વાહન લઈને જતા હોઈએ છીએ ત્યારે કોઈ જગ્યાએ આપણું વાહન બરાબર વચોવચ મુકાઈ ગયુ હોય અને આપણે ઝડપથી કોઈ કામ અર્થે નીકળી જવાનું થાય ત્યારે આસપાસના વાહન માલિકોનો સંપર્ક ન થવાથી આપણે રોકાઈ રહેવું પડતું હોય છે. તો આવા સમયે દરેક વાહન પર પોતાના માલિક ના મોબાઈલ નંબર વાળી પ્લેટ લગાડી દેવામાં આવે તો ઝડપથી ફસાયેલ વાહનના માલિક આગળ ઉભેલા વાહન માલિક ને ફોન કરી બોલાવી લે છે અને જલ્દીથી કે પોતાના કામે જઈ શકશે.

Пікірлер
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34
How I Turned a Lolipop Into A New One 🤯🍭
00:19
Wian
Рет қаралды 12 МЛН
Ouch.. 🤕⚽️
00:25
Celine Dept
Рет қаралды 22 МЛН
MY HEIGHT vs MrBEAST CREW 🙈📏
00:22
Celine Dept
Рет қаралды 81 МЛН
Who’s the Real Dad Doll Squid? Can You Guess in 60 Seconds? | Roblox 3D
00:34