🌻🌹cogratulations🌹🌻બંને બેનોને superhit લય ઢાળ માં ગીત રાસડા ગાવા બદલ
@rupsinhrathod53755 ай бұрын
ખુબ જ સરસ બંને બહેનોનો અવાજ અને એમના કંઠેથી જે ભાઈબેનનું ગીત સાંભળીને ખુબ જ રડવું આવી ગયું કારણ કે હું અમેરિકા છું અને અેકભાઈ ઈન્ડિયામાં છે્ અને એક ભાઈ અને મમ્મી પપ્પા પ્રભુના ધામમાં જતા રહયા છે્ બધાની ખુબ જ યાદ આવી ગઈ હમીરભાઈ તમે જે લોકો બહુ ફેમસ નથી થયા અને અંદર જે કળા છે્ બહાર બધા સમક્ષ લાવો છો તે ખુબ જ સરસ કામ કરી રહયા હું આપના વિડીયો અવારનવાર જોઊંછું ધન્યવાદ !🙏🙏🙏👌શિકાગો થી
@anmolmotigujaratna22735 ай бұрын
Aabhar aapno
@rajatodedra57995 ай бұрын
Khub sars hamir Bhai
@randhirsinhzala45945 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન બને બહેનો ને ખૂબ સરસ 🎉🎉🎉🎉🎉
@rrkuchhadiya20505 ай бұрын
Khub saras ❤
@bsgadhvi33295 ай бұрын
Wa hamir bhai
@pratapkaravadra68095 ай бұрын
ખરેખર અનમોલ નહી પણ કોહીનુર જેવી છે આ માવડીયુ ..જે પણ શબ્દ હતા ઇ એક એક શબ્દ કારજા ના કટકા કરી નાખે એવા ગીતો ગયા આભાર હમીર ભાઇ
Very good RAM RAM sitaram OM NMOH SIVAY Jay MATAJI
@anmolmotigujaratna22735 ай бұрын
Ram ram
@kantilalchaudhari5295 ай бұрын
Exellant old marrige song Salute to both sisters
@sindhavkuldeep32245 ай бұрын
બન્ને બેનોને ધન્યવાદ સરસ ગીતો સાંભલાવીયા બંને બેનોને ગીતો પણ કંઠસ્થ છે હજીપણ આવા ખૂબ જુના લોકગીતો હમીરભાઈ આ બંને બેનો પાસેથી સંભળાવ જો. આભાર.
@anmolmotigujaratna22735 ай бұрын
Ji bhai
@randhirsinhzala45945 ай бұрын
વીજુ બહેન ને ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉🎉🎉
@rajubokhiriya79485 ай бұрын
જય માતાજી જય આઈ આવળ મૉ જય આઈ રૂપલ માં 🙏
@b.j.gogaraaheer96605 ай бұрын
વાહ બંન્ને બહેનનો ખુબ ખુબ અભિનંદન
@ushamakwana11275 ай бұрын
જય હો અનમોલ મોતી ગુજરાત ના
@mafatbhaipatel43615 ай бұрын
Khub Sara’s Mari baheno Tameto Gujarat nu gaurav Cho Vinu ‘em and Liluben
@shubham-gp1et5 ай бұрын
ખુબજ સરસ 😊
@vijaywkzofhzfhyjfvbsolanki87915 ай бұрын
હા બેનબા હા મોજ
@bhartisalla31015 ай бұрын
જય માતાજી હમીર ભાઈ બન્ને બેનો નો અવાજ બહુજ મીઠો છે 🙏🏻🙏🏻
@anmolmotigujaratna22735 ай бұрын
Ji bilkul
@નાથાભાઈનંદાણીયાશિવમ્ચક્ષુદાનસ5 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ
@dhelir.bapodra12035 ай бұрын
લીલુ બેન 🙏 ખુબ ખુબ અભિનંદન ટુકડા ગામ ને ધન્ય વાત
@jagabhai41925 ай бұрын
Jordar bane bahenone jay shree Krishna
@Kusumvekariya5 ай бұрын
Very nice lilubrn vijuben Tamara bhajan kirtan khubajsundarben sundae she pan jay shri krishna
@amarbenahir17835 ай бұрын
Saras saras Jay shree krishna
@anmolmotigujaratna22735 ай бұрын
Jay shree krishna
@ShitalDod-t7d4 ай бұрын
jay ho Ben 😮
@kkahir79295 ай бұрын
Jay murlidhar dhar
@simamendapra9661USA5 ай бұрын
રામ રામ સીતારામ ✨🙏🏻
@anmolmotigujaratna22735 ай бұрын
Sitaram ben
@desurbhaikarmur17915 ай бұрын
જય માતાજી બેય બહેનો
@rohitbharadva6125 ай бұрын
Wah super jordar kapda no pervas thi Layne tmaru gavanu end avaj super che lilu kaki jordar video banavo cho... Mahakali bless you bov aagad vadho tmr lilu kaki 🎉🎉🎉🎉🎉
@hamirkhavadiya97995 ай бұрын
ખૂબ અભિનંદન બેન😊
@anmolmotigujaratna22735 ай бұрын
Aabhar ben
@hamirkhavadiya97995 ай бұрын
@@anmolmotigujaratna2273 Aabhar ben nahe bhai se
@anmolmotigujaratna22735 ай бұрын
Soory bhai aap amara regyular coment karo cho pan bhul thi ben lakhay gyu@@hamirkhavadiya9799
@aksharsojitra90815 ай бұрын
ખુબ સરસ અનમોલ અવતા રે
@bhimshipampaniya73925 ай бұрын
Vijuben Ahir and Liluben Tukadiya are Koyal voice of surashtra Region.Thanks
@soorsadhanaofficial58184 ай бұрын
Wah bhai apni gujrati dharohar ne hachavva nu kam badiya 👍🙏🙏🚩
@devabhaimori69085 ай бұрын
ખુબ ખુબ અભિનંદન
@balubhaigodhaniya13115 ай бұрын
બને બહેનો ખરેખર ગુજરાત નું અનમોલ ઘરેણું છે,ખૂબ ખૂબ ધન્યવાદ.
@anmolmotigujaratna22735 ай бұрын
Ji bilkul
@merubhaiodedara61515 ай бұрын
Very nice
@darshchaudhary63034 ай бұрын
🎉🎉
@TamuBenAhir5 ай бұрын
જય મુરલીધર બૈય બેનુને ખુબ ખુબ અભિનંદન
@bodarnaran72645 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@deneshmetra56975 ай бұрын
સરસ બોલોગ છે ભાઈ જય મુરલીઘર
@anmolmotigujaratna22735 ай бұрын
Jay muralidhar
@VanrajbhaiKhuman-y8k5 ай бұрын
સરસબેન। ગાયછે
@baldaniyajayesh96735 ай бұрын
🙏🙏🙏
@nivanivan16105 ай бұрын
ખુબ સરસ હમીર ભાઈ
@anmolmotigujaratna22735 ай бұрын
Aabhar ben
@madhuravat44725 ай бұрын
ખુબ જ સુંદર
@bhupatsinh_chauhan_official5 ай бұрын
खुब खुब अभिनंदन बंन्ने बहनों ने
@veljimaraj13123 ай бұрын
ખુબ શુભેચ્છા બેન ના અવાજ માં કરુણા બહુ છે
@MalibenModhwadia5 ай бұрын
ઝવેરચંદ મેઘાણી ની જેમ પ્રાચીન સંસ્કૃતિ ને જીવંત રાખવાના પ્રયત્ન બદલ ખુબ ખુબ આભાર
@akta66275 ай бұрын
Vah beno
@d.r.padaliya55955 ай бұрын
Saras saras
@anmolmotigujaratna22735 ай бұрын
Aabhar aapno
@ranjanbenkotadiya82345 ай бұрын
આશા રાખીએ છીએ કે અમારા સુઘી પણ પહોચજો👍👌👌
@joshanashiyani74925 ай бұрын
ખુબ ખુબ સરસ
@jayaben-um7tb5 ай бұрын
Vah banne nenu vah rovravi didha dhany se vijuben tamne Jay matani
@smitavyas4815 ай бұрын
❤❤❤❤❤
@RvDangar-y9t3 ай бұрын
ખરેખર આશુ આવી ગયા બેન જવતલીયા કોણ હોમ છે વાહ બેનુ
@ZalaBhagvanbhai5 ай бұрын
🚩🚩🙏🙏
@lsbhattlsbhatt51533 ай бұрын
બંને બહેનોને અભિનંદન
@mpchetariya8294 ай бұрын
બે રાણી ભેગા થયા છે. એક મેરાણી અને બીજી આહિરાણી , ખૂબ અભિનંદન