ગુજરાત નુ ગૌરવ અને ખજાનો છે આ બધા ગિતો અને આ ગાયકો🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙃🙃🙃🙃
@adudayra30282 жыл бұрын
લલિતાબેન ઘોડાદ્રા અભિનંદન આ ભજન બવ મસ્ત ગાયું છે એના શબ્દ કેટલું સમજાવે છે આ ગીત માં 🙏🙏
@jasuparmar5858 Жыл бұрын
. ..
@babubhaimakwana865 Жыл бұрын
3:07 kzbin.info/aero/RDQMbvKt3XKVw9E&playnext=1 you have 3:12
@ChamanCharan-wb1tl Жыл бұрын
😊😊😊બ
@kolidhirajkoli19847 ай бұрын
Good morning 🌄
@Zinzuwadiya-Vinod2 жыл бұрын
વાહ પંકજ ભાઈ ખૂબ જ સરસ composition.. અભિનંદન સર્વે કલાકારો ને. 🙏🙏
@prafhulchandra46772 жыл бұрын
थैंक यू थैंक यू टीचर थैंक यू ललित जी आपने यह रानी भजन को जिंदा कर दिया क्या आपकी आवाज है बहुत भक्ति में भगा देती है
@rajeshjingar105013 күн бұрын
Superb ganga sati ji superb pan Bai ji
@ranapushprajsinh000 Жыл бұрын
જય હો ગંગાસતિજી જય હો કહડસંગજી જય હો પાન બાઈજી.
@vkumars59326 ай бұрын
વાહ!
@lelabenkatariya8361 Жыл бұрын
જય રામાપીર.આ હું રોજ સવારે સાંભળું છું. મને બહુ ગમે છે.
@chiragrathor7603 Жыл бұрын
આ ખરેખર હદયસ્પર્શિ ગીત છે.... બઉ સારુ લાગ્યું આ ગીત સાંભર્યા પછી ❤️
@Natverahir10 ай бұрын
Om Jai shi Ram Ram saa. Jai shi Ram Ram saa. Jai Mata ji. Bharat Mata ki Jai. Congratulations. Natver Ahir. I Tmb sjn bls Gujarat Bharat. Congratulations.
@kamleshpatel80689 ай бұрын
Geet nai bhai bhajan che
@chandumakvana78333 жыл бұрын
ગુજરાતી ભાષા નું સૌથી બેસ્ટ માં બેસ્ટ ભજન છે ✔️✔️✔️👍👍👍🥰🥰🥰
@sureshmakwana59672 жыл бұрын
સુરેશચંદૃ મકવાણા
@sareecreations3922 жыл бұрын
Ĺ1
@kgkhandala67323 жыл бұрын
OLD IS GOLD જ્યારે મન બેચેન હોય ત્યારે આ ભજન સાંભળું છું. મન રાજી રહે છે. બહુજ સુંદર.......
@karansinh_rajput_3723 жыл бұрын
Heart touch feeling....i really most like ....😍
@indrajitsinhjadeja723 жыл бұрын
OLD IS GOLD
@paraliyasohilsohilsohil95592 жыл бұрын
ભક્તિ પઞ
@SanjayRTabiyad Жыл бұрын
Lalitaben has great respect for Saraswati herself.
@SouL0m Жыл бұрын
વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી જોત રે જોતામા દિવસો વિહ્યા રે જીયા બાઇજી એકવીસ હજાર છસો કાળ થાશે જી એકવીસ હજાર છસો કાળ થાશે જી... જાણીયા રે જેવી આ તો અજાણ છે કોઈ વસ્તુ અધુરિયા ને નો કે વાયજી જાણીયા રે જેવી આ તો અજાણ છે રકોઈ વસ્તુ અધુરિયા ને નો કે વાયજી આ ગુપ્ત રસનો આ ખેલ છે અટપટો ને આંટી મેલો તો સમજાય જી આંટી મેલો તો સમજાય જી... માન રે મેલી ને તમે આવો મેદાન માં ને જાણી રે જીવડા કેરી જાત જી માન રે મેલી ને તેમે આવો મેદાન માં ને જાણી રે જીવડા કેરી જાત જી સજાતિ વિજાતિ ની જુગતિ બતાવુંને બીબે પાડી દોવ બીજી ભાત જી બીબે પાડી દોવ બીજી ભાત જી પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો એનો રે દેખાડું તમણે દેશજી પીડ રે બ્રમાંડમાં પર રે ગુરુજી મારો એનો રે દેખાડું તમને દેશજી ગંગા સતી જો ને એમ કરી બોલિયાં રે ત્યાં નહીં માયા કેરો ફંદ જી ત્યાં નહીં માયા કેરો ફંદ જી વીજળી નેચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી વીજળી ને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જી અચાનક અંધારા થાશે જી....❤❤
@ZilodeGamer7 ай бұрын
આભાર ભાઈ ❤️
@pareshtank59396 ай бұрын
Thank you bro🎉🎉🎉
@hemapatel67306 ай бұрын
Dhanyawad ,majja avi aakhu geet vachi ne sambal vani😊❤
@jayeshdesai20466 ай бұрын
Thank u
@VidhyaVasava-q5o6 ай бұрын
Thanks sir❤
@rameshmaru36122 жыл бұрын
આપના અવાજ માં ગીત વધુ આધ્યાત્મિક બને છે વાહહહ... લલિતાબેન
@Zinzuwadiya-Vinod2 жыл бұрын
વાહ.. લલીતાબેન ખુબજ ભાવપ્રદ રજૂઆત ,આપણા ગુજરાત નું ગૌરવ આધ્યાત્મિક ભજન ,વાહ ખૂબ મીઠું લાગ્યું આપના અવાજ માં 😊🙏🙏
@sonalbazala-i6n Жыл бұрын
જય હો ખુબજ સુંદર ભજન છે , સાંભળી ને વાતાવરણ માં શાંતિ નો અનુભવ થાય , વાહ જય હો ..... ખરેખર વંદન છે ગંગાસતી જી ને ,,,, 🙏🏻🙏🏻🙏🏻 જેટલી પ્રસંશા કરીએ એટલી ઓછી પડે ...... જય હો .... 👏🏻👏🏻👏🏻👏🏻
@dipakshukla73233 жыл бұрын
ગીત ના રચનાકાર અને ગાનાર... બન્ને આપણી ગુજરાતી સંસ્કૃતિ ના રત્નો છે... આપણી સંસ્કૃતિ આવા જ અમૂલ્ય રત્નો પર આધારિત છે... આવી વિભૂતિ ઓ આપણી સાંસ્કૃતિક સરસ્વતી ની ઓળખ છે 🙏🙏🙏
@urvashipatel48232 жыл бұрын
Ok ù
@jayshankarsuthar53154 жыл бұрын
જૂના ભજનો ભાવનાથી અને આત્માનો આનંદ માણી ગવાતા હતાં જેથી સુખ નો અનુભવ થાય છે
@જગદીશજાલા4 жыл бұрын
9
@જગદીશજાલા4 жыл бұрын
What is
@jayshankarsuthar53154 жыл бұрын
@@જગદીશજાલા સુખ અને આનંદ એ અનુભવ છે જે મનની જાણી અને અનુભવી શકાય
@yogeshpatel11522 жыл бұрын
@@જગદીશજાલા @
@BhgabhaiShvaniya5 ай бұрын
@@yogeshpatel1152હિનાબેન્્સવનીયા
@dihoragambhirbhai84513 жыл бұрын
ભજન ગુજરાતી અને કોમેન્ટ ઈંગ્લીશ મા અરે ભાઈ ઓ.આપણ ને ગુજરાતી ભાષા ઉપર ગૌરવ હોવું જોઈએ 🙏 લલીતાબેન નેં ખુબ ખુબ અભિનંદન
@Khajur-t3p3 жыл бұрын
સાચી વાત કહી ભાઈ એ.
@jayloving20053 жыл бұрын
Bhai have jamano samay pramane agal 6... Avati pedhi ne kadach aa khabar pan nahi hoy su 6 kathiyawad ni dhara
@sarvaiyavijay52092 жыл бұрын
A
@ahirdineshahir35292 жыл бұрын
@@Khajur-t3p NM uh j.m.I
@babukolad69252 жыл бұрын
@@Khajur-t3p on
@bodarbaldevbhai49397 ай бұрын
આખરે આટી વાળનાર કોણ છે એને સમજો આંટી વાળનાર મનમાયા છે જેની એટલી પ્રબળ શક્તિ રહેલ છે કે ન પૂછો વાત સર્વગુણાભાસ નિરંતર કાલ નિરંજન મન છે આ બાબત ખૂબજ સરસ રીતે સમજાવનાર આ પૃથ્વી પર હાજરા હજૂર આવી ગયેલ છે જે નહિ : કલંક કલ્કી છે તો સાભળો "कहत कबीर सुनो भाई साधो नितिनदास सर्च करो "
@jaymatang027 ай бұрын
Pls explain in English
@prajapatisachin6259 Жыл бұрын
ખુબ સરસ ગીત છે ❤❤❤❤
@balubhaigohil6295 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ લલિતા બેન આ ભજન આપે સરસ ગાયું છે
@ravalbhavesh7566 ай бұрын
કોણ ભુરી ની રિલ જોઈને ઓરીજનલ ભજન સાંભળવા આવ્યું.....ઓરીજનલ એ ઓરીજનલ
@Monikagohil-s6v6 ай бұрын
Hu😅
@QueenieandMommy6 ай бұрын
Hu 😢 after so long I’m hearing again
@urvashichauhan49656 ай бұрын
Me
@mayurrtw92476 ай бұрын
😂 hu
@NareshmakwanaNareshmakwa-yl1jw6 ай бұрын
😂ame aavya
@mr_bittu1082 ай бұрын
2024 na 11 mahin ma aa song kone kone sambhlyu
@rameshbhaisardhara90663 жыл бұрын
ખુબ સરસ, આ મધુર અવાજ મનમોહક રહ્યો,, લલિતાબેન ધન્યવાદ
ગુજરાત ના બુલબુલ લલિતા બેન ના bhajan ના સ્વર આત્મા સુધી પહોંચી જાય છે.. જય સોમનાથ
@royalthakor24092 ай бұрын
હું તા.08.11.2024 માં સવાર માં જોવું સુ ❤
@PrashantNanda5 жыл бұрын
ભાઈ ભાઈ યુગો યુગો થી બોલાતા ભજનો...આ જ જીવન ની મોજ.
@rakeshsadhu2314 жыл бұрын
Nice
@kishorrathod18214 жыл бұрын
Smile kamu is forever grateful
@manilalchunara90483 жыл бұрын
@@rakeshsadhu231 lo
@mahedarmahida42113 жыл бұрын
Fffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffdffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffftttfffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffdfffffffffffffffffffdfffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffff ffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffyenffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffff%c y
@dhirubhaipatel46252 жыл бұрын
Very very hartly bhajan
@maker12833 жыл бұрын
Gujarati sanskruti ni jhalak... Santo ni bhakti ne vandan
@jamnagajra90822 жыл бұрын
Bahot mst mst saras parbhatiya 👌👍
@vedprakashpannadas78593 жыл бұрын
बहुत सुंदर वचन जीवन है एक आत्म की परमात्मा को जोड़ने वाली वाणी अती सुंदर वचन है
@MaheshRaj-e5b6 ай бұрын
Me dely sambdhu chu my favorite song and I am sanatani ❤❤❤❤
@JastFreniya2 ай бұрын
૨૦૨૫ માં આ ભજન કોણ કોણ સંભાળવાં અવાયા છે એ લોકો રામ રામ કૉમેન્ટ karo
@nitabaldha60324 жыл бұрын
ગંગાસતી જેવા સાધ્વી સ્ત્રી કોકનેજ મળે. કોટિ કોટિ નમન છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ashvinbhaisavaliya95714 жыл бұрын
સરસ સુપર જય હો
@ashvinbhaisavaliya95714 жыл бұрын
❤❤❤
@RajuKachchchhi6 ай бұрын
Old is gold ✨❤
@harishupadhyaya50253 жыл бұрын
आ भजन सुंदर विचार से, प्रभु भजन करने के लिए गंगासतीजीने गाया है इनमें हमारा जीवन कितना क्षणभंगुर है ये बताने के लिये, उन्होंने बताया है कि हम बिजली के चमकारे में मालामें मोती दाल रहे हैं, भगवान के भजन करना ज़रूरी है, वो ही आपको शांति देगा
@hardikchauhan892119 күн бұрын
Sache j jote jota ma e divso viya gya😢
@dahyabhaipatel28323 жыл бұрын
જાણી લે જીવડા keri jat 👌🌟
@chetanpatel79608 күн бұрын
કોણ કોણ ૨૦૨૫ ની શરૂઆત આ સરસ ભજન❤ સાથે કરી રહ્યું છે....?
@chandumakvana78333 жыл бұрын
લલિતા બેન તમારો રાગ ખૂબ જ સરસ છે....ખુબ ખુબ અભિનંદન બેન તમને 🙏🙏🙏✔️👍🥰🥰🥰🎊🎊
@shilpaprajapti69283 жыл бұрын
Ssoffzcassette tr
@BLUE-hx8th3 жыл бұрын
9
@thakorbapu62674 күн бұрын
2025 મો આયા હોય તો લાઈક કરો ખબર પડે કેટલા ભજન ના પ્રેમી છે 😂
@RX100ANAND2 жыл бұрын
સરસ મઝા આવી ગઈ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@makvananirmala5 жыл бұрын
Jetla vakhat sambhalo aa bhajan navu j lage se Supar 👍👌
@chouhanmanjuben52715 жыл бұрын
Bhajan
@kishankishankumar39854 жыл бұрын
Jvj
@ChudasamaHanaji Жыл бұрын
Proud to be gujarati 😊
@daksharathod86982 жыл бұрын
Dhanyawad Lalitaben 🙏🌹 Jay gurudev 🙏🌹 Jay shree radhey 🙏🌹
@balubhai31772 жыл бұрын
જય હો સનાતન ધર્મ ની ગુજરાતી ભાષા માટે સૌને ગૌરવ હોવું જોઈએ
@vadishailesh34362 жыл бұрын
જય દ્વારકાધીશ
@Girnivarta5 ай бұрын
Bahu j saras jayare pan free thav atle aa song sambhalvu j pade❤
@kirtidevliya96483 жыл бұрын
Proud to be gujarati 😊 😎 Proud to be prajapati ❤️ 🙏🏻
@હસમુખતળપદા-ર5સ2 жыл бұрын
Hhh in 77uhy
@hakabhaishah14942 жыл бұрын
Wah wah Lalita medom
@JagdishPurohit-vy8lg Жыл бұрын
S
@thakorsuresh37252 ай бұрын
નાનો હતો ત્યારે બહુ સાભળ્યું આ ભજન એક અલગ જ અનુભવ લાગે છે. ❤❤❤❤❤🙏🙏🙏
@vanitagohil17915 жыл бұрын
My favorite singer Lalitaben ghodadra🍒🌹🌼🍓🍓🙏🍒🍓🍅
@naresbhairadhani3535 жыл бұрын
Vanita Gohil 8 tr rt
@viramgamara1352 жыл бұрын
@@naresbhairadhani353 ¹!q!qqQ!qqq
@kishanprajapati568Ай бұрын
હું તો 2090 માં સાંભળી રહ્યો છું ❤
@kamleshparmar53343 жыл бұрын
Saras voice6 lalita ben👌
@axarpatel2558 Жыл бұрын
It's listening grow positive thoughts 💭🥺😍
@juvansinhzala56124 жыл бұрын
Lalitaben ghodadara your voice is like lata mangeshkar beautiful voice 💜💟⚘✌
@bhanubhaikandoliya46324 жыл бұрын
CQ DCA SC qdbcbAqedcccQqqwssssszxccfddffffgg
@kanakbentrivedi3180 Жыл бұрын
❤❤❤❤❤❤❤
@dilippatellovesongs93212 ай бұрын
અત્યારે હું આ ભજન સાંભળી રહ્યો છું 2024 લલિતાબેન ઘોડાદ્રા નો અવાજ અદભુત છે
@sarvaiyayograjsinh63504 жыл бұрын
જય ગંગાસતી માં... જય કહળસંગ બાપુ 🙏🏻💐
@ishvarrabari85924 жыл бұрын
Jay gurudeb
@jashbhirathod96782 жыл бұрын
Jay guaudev
@rajeshjingar105013 күн бұрын
Super Lalita bahen ❤
@kirtidevliya96483 жыл бұрын
જય માતાજી 🙏🏻 🕉️ હર હર મહાદેવ 🙏🏻🕉️🔱
@BhanjiMaheshwari-e3e9 ай бұрын
Vah panbai na Bhajan .....Ane. Lalita ben ni madhur ane mithi Vani su vat che.....moj aavi gyi
@ramsinggarval97714 жыл бұрын
ખુબ સરસ...જુના ભજનનો હાર્દ જાણો તો જીવનમાં ઘણું છે..
@manilalpatel12344 жыл бұрын
ADM
@kanakbentrivedi31802 жыл бұрын
Ok thanks
@apodangdrda52246 ай бұрын
હું અત્યારે આ ભજન સાંભળું છું અને આકાશ માં વિજળી ગાજે છે
@nikhilkavaiya16523 жыл бұрын
Literally giving goosebumps🙌🔥
@NaykaGaming2 ай бұрын
❤ Is bhajan se sukun Milata hai
@pravinchothani8233 жыл бұрын
Jay Shree Svaminarayan 🙏🙏🌹🌹🙏🙏
@Akshaybhammar Жыл бұрын
Jay swaminarayan
@prashantgiri60566 ай бұрын
આ ભજનો સાંભળીને બાળપણ યાદ આવે છે એ કેસેટો સાંભળવાની મઝા કાઈ અલગ જ હતી
@yogeshsolanki49463 жыл бұрын
વાહ શું અવાજ છે😍😍🥰🥰🥰 ખરેખર
@sanjaykoli76492 жыл бұрын
તમે પણ આ ભજન ગાવ
@AlpeshRana-nd8nu7 ай бұрын
જ્યારે મારું મૂડ નાહોય તો આ ભજન સાંભળઇ લઉં છું મગસ ફ્રેશ થઈ જાય છે. મૂડ સારું થઈ જાય છે 😊😊😊❤
@ronakthakor94482 жыл бұрын
જય શ્રી રામ જય સુલ્યેષવરી માતા
@savitabenmaheshwari964 Жыл бұрын
Bhai bhai 😊
@vrutipatel5532 Жыл бұрын
ખૂબ સરસ ગીત છે
@patatghanshyam72755 жыл бұрын
Really Heart Touching Bhajan...
@arjanahir85174 жыл бұрын
ષછફ ચ
@bhimabhaiparmar97344 жыл бұрын
A1q11
@thakorrohit20694 жыл бұрын
Qq
@paneshdakamlesh23833 жыл бұрын
રુ
@user-to1qg1ny3u7 ай бұрын
જીવનની ક્ષણિકતા નુ ભાન કરાવે છે. લલિતાબેન ઘોડાદ્રા ને અવાજ અદભુત છે
@pravinrathva87514 жыл бұрын
Vah bahu saras.... Man ne shanti male6
@SundaGroup-hm7tm3 ай бұрын
❤❤❤❤❤❤khubaj saras.........❤❤
@srthakor3590 Жыл бұрын
કોયલથી પણ મીઠો અવાજ 🎉
@dayapokiya80785 ай бұрын
J.gurumaraj🙏🙏🙏
@kantilalpatel20074 жыл бұрын
Very very sweet 🥰 bhajan
@nareshthakor39514 жыл бұрын
Super
@sagarsolanki76883 жыл бұрын
@@nareshthakor3951 aww
@nkkhant-yb2sj29 күн бұрын
Very super bhajan Sadguru Saheb
@JagdishPrajapati-xo8fx5 жыл бұрын
tamara thi koi aaatamaa jaagi jaay ne shrey no marag pasand kre avi gudh vaani ne ,,,aape jagat maa vaheti muki ,,,,vaaaah 💐💐💐👌👌
@subhashsuvangia23814 жыл бұрын
Bhajan sambhali ne sukh no anubhav thayo,Superb...............
@bhavinpatel52023 жыл бұрын
Hdj
@Jay_dwarkhadhish6 ай бұрын
Jay gurudev ❤
@pravinpurigoswami36265 жыл бұрын
Gnga sati nu prachin bhajan good voice wah lalitaben🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shiil5 жыл бұрын
Gangasati Bhajans & Meaning ગંગાસતી ના ભજન અને અર્થ નિરૂપણ: kzbin.info/www/bejne/l5a7m6Bmi9x8e80
@nimeshnayak8244 жыл бұрын
Super song
@niteshjawarkar15924 жыл бұрын
Hjpllo
@pndthaker6 ай бұрын
Such anmol bhajans are the pride of Gujarat. We have to keep them alive for our future generations.