આવા ડોકટર હોય તો શેતાન સારા। મેડિકલ ચેકઅપ માટે ગામમાં ગયા અને કહ્યા વગર ઓપરેશન કરી નાખ્યા

  Рет қаралды 104,419

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 510
@kakusheth7403
@kakusheth7403 Ай бұрын
Excellent devanshi mem True journalism
@dharmeshsorani9665
@dharmeshsorani9665 Ай бұрын
આવા ડૉક્ટર નુ લાયસન્સ રદ કરી અને તમામ સંપત્તિ જપ્ત કરવાની જરૂર છે.
@patelpragnesh7919
@patelpragnesh7919 Ай бұрын
સરકારી hospital ની સેવા સારી બનાવો પ્રાઇવેટ હોસ્પિટલ બંધ કરો
@atulimakvana1092
@atulimakvana1092 Ай бұрын
RIGHT
@hellosky03
@hellosky03 Ай бұрын
Right પ્રજ્ઞેશ ભાઈ...
@dilipagravat8175
@dilipagravat8175 Ай бұрын
અઞાઉ ના ભસ્ટાચારો નુ કૈ થયુ???
@chandrakantpatel4792
@chandrakantpatel4792 Ай бұрын
આપણે બધાં સરકારી હોસ્પિટલમાં જવાનું ચાલુ કરીશું તો ૧૦૦ % સુધારો થશે. સરકારી શાળામાં આપણા છોકરાં ઓ જશે તો ત્યાં પણ સુધારો ચૌકકસ થશે. એટલે જાગી જાવ. માથાં ના દુઃખાવા માટે જઈશું તો પણ આ લોકો હાર્ટ નુ ઓપરેશન કરી નાખશે,પેટ દુઃખાવા માં પણ ચેતનભાઈ અને ચેતનાબેન બની ને રહો(એક માત્ર રસ્તો) આ બધા થી બચવા માટે જ આપણા વડવાઓ એ સરકારી વ્યવસ્થા બનાવેલી પરંતુ આપણે બધાં ઉંઘી ગયા એટલે.....
@R_d_h55
@R_d_h55 Ай бұрын
Farji Deegre lai ne doctor bane ane Khangi hospital chalave All sector's ma aevu6.
@BHARATGOSWAMI-lu1ej
@BHARATGOSWAMI-lu1ej Ай бұрын
બેન ખુબજ આશીર્વાદ તમને કે આવા લોકોને બહાર લાવો છો
@Techno0070
@Techno0070 Ай бұрын
ભ્રસ્ટાચારનું મોડેલ એટલે ગુજરાત
@AakashAakash-ni6ye
@AakashAakash-ni6ye Ай бұрын
Ekdam right
@khud-ki-jamin_999.
@khud-ki-jamin_999. Ай бұрын
Aama aakha gujrat ni kya vat aavi bhai
@Techno0070
@Techno0070 Ай бұрын
@@khud-ki-jamin_999. કોઈપણ ક્ષેત્રમાં જાઓ એટલે ભ્રષ્ટાચાર જોવા મળે છે
@hardiksinhgohil7479
@hardiksinhgohil7479 Ай бұрын
ગુજરાત ખાડે ગયું છે. ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે. લોકોને મારી નાખી પછી કહેવામાં આવે *કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે* 2 દાડામાઁ બીજો ચમરબંધી કાંડ કરીને લોકોના બાળકો, માઁ બાપ ને મારી નાખે.
@maxp993
@maxp993 Ай бұрын
💯
@pateldharva9932
@pateldharva9932 Ай бұрын
આવા ડોક્ટર ના લાયસન્સ બંધ કરો અને જેલ ભેગા કરો
@daxanandaniya3194
@daxanandaniya3194 Ай бұрын
Barobar che
@lbparmar2582
@lbparmar2582 Ай бұрын
બિલકુલ સાચુ છે
@chandrakantpatel4792
@chandrakantpatel4792 Ай бұрын
આપણે જાગ્રૃત રહ્યા નથી, કોઈ માણસ મર્ડર કરે તો એને ફાંસી ની સજા થાય છે તો આમને કેમ નહીં,
@DineshPandya-em6mz
@DineshPandya-em6mz Ай бұрын
ગુજરાત માં ઈમાનદાર ડોક્ટરો અને હોસ્પિટલો પણ સારી છે. લોકો ને સારા ડોકટરો, સારી હોસ્પિટલો ઉપર થી પણ વિશ્વાસ ઊઠી જાય તે પહેલાં આવા ડોકટરો અને હોસ્પિટલો નો વિરોધ કરવો જોઈએ. અને આવા ડોકટરો અને તેના માલિકો ,સંચાલકો ને સખત જેલ થાય તેવું સરકાર ને મળી ને કરવું જોઇએ.
@PRAKASHPATEL-iu8nx
@PRAKASHPATEL-iu8nx Ай бұрын
Temni road per shikari kutte bord mari relly kadavo.
@satishnatvarlal7022
@satishnatvarlal7022 Ай бұрын
મીલીભગત...વિકાસ 156
@pravinsinhjadav5837
@pravinsinhjadav5837 Ай бұрын
બરોડા હાર્ટ નામની હોસ્પિટલ વડોદરામાં છે.. આમાં પણ આ જ ચાલે છે.. મારા ફેમિલીના સભ્ય સાથે આવો જ બનાવ બન્યો હતો
@aajose3946
@aajose3946 Ай бұрын
In Vadodara City, both Banker's and the Baroda Heart appear to be questionable!
@sanjayramani3749
@sanjayramani3749 Ай бұрын
Haji apo khoble khoble bjp ne
@chandrakantpatel4792
@chandrakantpatel4792 Ай бұрын
ખરી વાત છે
@balubhaparmar4249
@balubhaparmar4249 Ай бұрын
આનેહોસપીટલનકહેવાયઆનેકતલખાનુકહેવાય
@godisgreat6711
@godisgreat6711 Ай бұрын
Presentation is TOO GOOD Ma'aM
@lalitbhaitrivedi9634
@lalitbhaitrivedi9634 Ай бұрын
ભાવનગર માં પણ ઘણી હોસ્પિટલ સારવાર કરાવ્યા બાદ દર્દી પાસે પૈસા ખૂટે એટલે કહે કે તમે હવે સરકારી હોસ્પિટલ માં જાવ અમારી પાસે આવા ઓપરેશન માટે સાધનો નથી તમામ પ્રાઇવેટ હોસ્પિટલો ઉપર આરોગ્ય વિભાગ તપાસ કરે
@krupalpatel2845
@krupalpatel2845 Ай бұрын
આંધળા ભક્તો ને તો આમય ભક્તિ જ દેખાસે 😂
@jaivikbambhaniya6192
@jaivikbambhaniya6192 Ай бұрын
मोदी है तो मुमकिन है इनके आने के बाद ये दिन देखने पड रहे हैं
@alishmanvar8592
@alishmanvar8592 Ай бұрын
Absolutely correct
@alishmanvar8592
@alishmanvar8592 Ай бұрын
Mili bhagat with government and bjp
@kanukevalkaiwal3202
@kanukevalkaiwal3202 Ай бұрын
😮​@@alishmanvar8592
@HajiMahamadIqbalbhai
@HajiMahamadIqbalbhai Ай бұрын
બુલડોજર ની જરૂર હો અવુ લાગેસે 😢 બાકી તો એકા બીજા ની માથે જવાબ દારી ના‌ બહાના સાલતા રહશૅ .
@hanifsheikh6772
@hanifsheikh6772 Ай бұрын
ભાઇઆનેતાલોકોનાહોપીટલોહોયછે 0:49
@dlvankar820
@dlvankar820 Ай бұрын
તાળી બજાવો થાળી બજાવો
@jitendrabrahmbhatt7619
@jitendrabrahmbhatt7619 Ай бұрын
સરકાર તો ગમે તે હોય પણ કાયદો અને સખત સજા ની જોગવાઈ હોવી જોઇએ વિમો જે આયુષ્માન સારું છે પણ સજા સખત હોવી જોઇએ ગુનો ગંભીર છે
@PradipbhaiVirash
@PradipbhaiVirash Ай бұрын
ઠોકો તાળી વગાડો થાળી
@hardiksinhgohil7479
@hardiksinhgohil7479 Ай бұрын
​@@jitendrabrahmbhatt7619 સરકાર થાળી વગાડતા શીખવે 😄
@ladkkalpeshkumar201
@ladkkalpeshkumar201 Ай бұрын
Abe chitiye, what is fault of government, it is our people who don't deserve such facilities, as they are not sincere in claiming money from ayushman card.
@Sarfarosh.v7
@Sarfarosh.v7 Ай бұрын
ભાજપ ની મીલી ભગત છે.
@Kumardk49
@Kumardk49 Ай бұрын
કદાચ સ્ટેન્ટ મુકવામાં આવ્યા જ નહીં હોય. ખોટા બિલ બનાવ્યા હશે. સૌથી પહેલા ચેક કરવું જોઈએ અને સ્ટેન્ટ મુકવામાં આવ્યા છે કે નહીં તેની ખાત્રી કરવી જોઈએ
@dharmilpatel8074
@dharmilpatel8074 Ай бұрын
Bhai expire Thai Gaya ketlak jan
@sajjadsaiyed6374
@sajjadsaiyed6374 Ай бұрын
દરમિયાન, મારા પિતાને પણ 4 સ્ટેન્ડ નાખવામાં આવ્યા હતા, તેમ છતાં તેમનો જીવ બચ્યો ન હતો. તેણે પૈસા માટે મારા પિતાની હત્યા પણ કરી હતી.😢
@barianarsinhrao8510
@barianarsinhrao8510 Ай бұрын
Pmjy ની સાઈટ ઇફેક્ટ
@Yo1YowinRecords
@Yo1YowinRecords Ай бұрын
Rajkot ma GOKUL hospital pan aavij chhe રાજકોટની ગોકુલ હોસ્પિટલ એક કતલખાનું છેઃ
@rakeshpanchal3344
@rakeshpanchal3344 Ай бұрын
આવાં કાંડ જોયા પછી ગબ્બર ઈઝ બેક પિક્ચર ની યાદો સંસ્મરણો તાજા થયા છે 👍
@Lucky-d5i
@Lucky-d5i Ай бұрын
આને પણ હિનદુ મુસલીમ કરી નાખો મજા આવશે
@jvjadeja3143
@jvjadeja3143 Ай бұрын
લડત ચાલુ રાખજે બેન.આવા નરાધમો સામે.
@BhaveshPatel-jp7wg
@BhaveshPatel-jp7wg Ай бұрын
Dear Mam very very true reporting 🙏
@rameshpatel594
@rameshpatel594 Ай бұрын
I am very proud of you devanshi Real n one of the rare journalist
@ValabhaiGadhavi-q6p
@ValabhaiGadhavi-q6p Ай бұрын
भाजप ना माफीया डोक्टरो छे आने सजा आपो
@atulshah6513
@atulshah6513 Ай бұрын
હોસ્પિટલના માલિકો અને મુખિયા ડોક્ટરો ના નામ જાહેર કરો
@madhavjijakhra393
@madhavjijakhra393 Ай бұрын
khayti hospital kartik patel kadi k bahu ka gav
@gaurangjoshi7515
@gaurangjoshi7515 Ай бұрын
Very very powerful reports my favourite reporter salute salute salute
@thakormunna9762
@thakormunna9762 Ай бұрын
હજુ ઘણું બધું જોવાનું બાકી છે
@BhojaBhai-f9r
@BhojaBhai-f9r Ай бұрын
ગુજરાત.માં. જંગલ. રાજ. છે
@b.mgadhvi-yg2rb
@b.mgadhvi-yg2rb Ай бұрын
સો ટકા સાચી વાત છે બેન રાક્ષસો છે
@Lucky-d5i
@Lucky-d5i Ай бұрын
જાગો ભારત વાસીઓ જાગો
@ravindravyas6982
@ravindravyas6982 Ай бұрын
Congratulations madam you are true repoter
@VimalaSolanki-r6l
@VimalaSolanki-r6l Ай бұрын
આવા ડોક્ટર ને પોલીસ ને જાહેરમાં સર્કસ કાઢવું જોઈએ એમનું લાયસન્સ રદ કરવું જોઈએ કડકમાં કડક સજા મળે
@kanabhogesara7784
@kanabhogesara7784 Ай бұрын
આ બધી હોસ્પિટલ પાટી ફંડમાં માલ આપશે એટલે કાઈ થશે નહી
@VISHNUDASBINDAS
@VISHNUDASBINDAS Ай бұрын
SISTER TAMARA VIDEO CLEAR CUT INFORMATIVE. JAY SHREE KRISHNA PROBLEM IS QURAN AND HADIS
@thakormunna9762
@thakormunna9762 Ай бұрын
85% ડોક્ટર મુન્નાભાઈ mbbs છે
@khimabhaipithiya2818
@khimabhaipithiya2818 Ай бұрын
આરોગય વીભાગ ગામળામા તપાસ કરે તો ખબર પડે ડીગ્રી વીના કેટલા ડોક્ટરો છે
@Tatsavi-l8v
@Tatsavi-l8v Ай бұрын
સાચાં પત્રકાર ન્યુઝ ચેનલો આવાં સમાચારો ને ખુબ સારી રીતે બતાવે છે તે ખરેખર સરાહનીય છે જન જાગૃતિ થશે સરકાર કાર્યવાહી કરશે
@HariAhir-f5o
@HariAhir-f5o Ай бұрын
અતિ,સારો,કામથયો❤🎉❤દર્દીનું,આભાર
@ValabhaiGadhavi-q6p
@ValabhaiGadhavi-q6p Ай бұрын
आ डोक्टरे बे खुन करीया कहेवाई तेने त्रणसो बेनी कलम लगाडो
@yakubsheikh7391
@yakubsheikh7391 Ай бұрын
Devanshi bahenna nirbhik abhiyan ne Dhanyavad...... Prabhu aap ne saday Satya ujagar karvani Shakti - Perna aape.👏🤲🙏
@engineeringexpert5985
@engineeringexpert5985 Ай бұрын
Hospital ma ag lagavido...
@v.g.vaghasiya4045
@v.g.vaghasiya4045 Ай бұрын
બેન કઈ થવાનું નથી. આવો કેમ્પ ક્યાં કરવાની જરૂર હતી.
@NoBody-ge3dw
@NoBody-ge3dw Ай бұрын
અમૃતકાલ ચાલી રહ્યો છે 😂😂😂
@LALABHAI079
@LALABHAI079 Ай бұрын
Aa doctor nu Dil kadhi levu joiye 🫀🫀🫀
@azamalisayed7176
@azamalisayed7176 Ай бұрын
Bahen tamari Sathe iswar & Allah har Ghadi sath Apse
@dailynews-g7m
@dailynews-g7m Ай бұрын
बर्बाद गुलिस्ताँ करने को बस एक ही उल्लू काफ़ी था हर शाख़ पे उल्लू बैठा है अंजाम-ए-गुलिस्ताँ क्या होगा
@vijaydaudia4706
@vijaydaudia4706 Ай бұрын
ખુબજ સરસ જાણકારી આપી છે . ઈશ્વર દેવાંશીબેન ની વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા.
@rajendrarajgor9887
@rajendrarajgor9887 Ай бұрын
સરકાર ની આ યોજના લાગુ કરતા સમયે .જે જે હોસ્પીટલમાં આ ફેસીલીટી. ની પરમીશન આપવામાં આવી છે તેઓની સી.બી આઇ દ્વારા તપાસ થવી અત્યંત જરૂરી છે
@sajjadsaiyed6374
@sajjadsaiyed6374 Ай бұрын
મારા પિતાનું 2023માં આ હોસ્પિટલમાં અવસાન થયું હતું. ત્રણ દિવસના દરમિયાન એ લોકોએ મારા પપ્પાના ચાર સ્ટેન્ડ નાખી દીધા નોર્મલી બે મહિના પછી નાખવાના હોય પૈસા ના લીધે એ લોકોએ એવું કર્યું
@RajubhaiJani-r2w
@RajubhaiJani-r2w Ай бұрын
આનેસીલકરાવો
@RathwaChandu
@RathwaChandu Ай бұрын
આવા ડૉક્ટરોનુ લાઇસન્સ રદ કરવા જોઈએ છેં.... આવા ફર્જી ડૉક્ટરોને ખરેખર એને સરકાર કાર્ય વાહી કરવા જોઈએ
@mukuldave7767
@mukuldave7767 Ай бұрын
Problem e chhe CA, ICWA, CS, jewaa professional nu kaam Audit dwaaraa Senior observe ane certify kare chhe te badhaaj professional chhe jyaare aapane tyaa medicinal field ma koi pan Auditing Authority nathi je Every year, half year Doctor practises par watch raakhe.
@khumansinhmeda4514
@khumansinhmeda4514 Ай бұрын
Ram Ram 🙏🙏🙏🙏🙏🙏🙏
@jakeerpathandeputysarpanch6810
@jakeerpathandeputysarpanch6810 Ай бұрын
Ben Tamari Himmat ne Salam Che
@hirabhaivasan2624
@hirabhaivasan2624 Ай бұрын
મારા પર બનેલી ઘટના હું જાહેર નથી કરતો! દિવાળી પહેલાંથી આજે રાહત મળી 🙏🙏
@Rathwa0007
@Rathwa0007 Ай бұрын
વડોદરા માં પણ એવીજ હોસ્પિટલ છે 👍🙏🙏
@hareshjikadra8733
@hareshjikadra8733 Ай бұрын
આરક્ષણ બંધ કરો એટલે બધું બંધ થઈ જાય કારણ કે હોસ્પિટલ નું નામ આપવામાં આવે છે!? ડોક્ટરો ના નામ કેમ આપવામાં નથી આવતા!!?? ડોક્ટરો ST SC માંથી આવતા હશે😂😂😂😂😂😂??!!
@jayantilaljadav3055
@jayantilaljadav3055 Ай бұрын
Tari pase naam.nathi to reservation wala doctors chhe email.kevi rite kahevay?
@jayantilaljadav3055
@jayantilaljadav3055 Ай бұрын
When you have no name of the doctors , how you can blame that the doctors wound be of Reservation category? I think you are Andhbhakt
@mukesholakiya4152
@mukesholakiya4152 Ай бұрын
આ ગુજરાત સે બેન પાચ દિવસ માં ભૂલીજાશે બધુજ
@dasharathbhaipatelchaturbh8585
@dasharathbhaipatelchaturbh8585 Ай бұрын
આ. એ ક. જતાનનું. મર્ડર. છે
@vinayPargi_99
@vinayPargi_99 Ай бұрын
મોટે ભાગે હોસ્પિટલમાં આવું ચાલે છે
@prakashbaburohit7530
@prakashbaburohit7530 Ай бұрын
વર્ષા જુની વાડીલાલ હોસ્પિટલ બંધ કરી આવી હોસ્પિટલો ખોલ વાનુ લાયસન્સ આપી દેવાશે કોર્પોરેશન દ્વારા
@paramjarivala5451
@paramjarivala5451 Ай бұрын
Saviours અમદાવાદ નવરંગ પુરામાં આવેલ હોસ્પિટલમાં આ જ ચાલે છે
@dasadiahabibur3956
@dasadiahabibur3956 Ай бұрын
JAMAWAT NA DEVANSHI BEN E VERY BOLD SPOKEN GOVT. ANY PVT.HOSPITAL HEALTH MATE OPERTION POOR PEOPLE DEATH'S YOUJNA.DR.HAZAM O CHE. PHARMACY LOOTED POOR PEOPLE'S. NO HEALTH DEPTTS.VERY FAST OPERYION ABOUT CHEKING IN PHARMACY.
@manibhaipatel4725
@manibhaipatel4725 Ай бұрын
Bahen tamone mara tamone dhanyawad che aavi to Gujarat state ma ketli badhi hospital hase. ?teni tapas thay to public ne khabar pade.
@ZakirSuthar-hw1it
@ZakirSuthar-hw1it Ай бұрын
माँ कार्ड आव्या पछी स्टेड तो ऐवी रिते मुकि देछे ताव नी गोणी ना लेता होय
@dipikashah9604
@dipikashah9604 Ай бұрын
Vah medam public ye jate jagrat thavani jarur che raxsaso todara akadne mare ato tena karta pan gayelache
@nirubhagohil6227
@nirubhagohil6227 Ай бұрын
આલોકો ડોકટરનય પણસેતાસે આ ડોકરને કડકમા કડક સજા થવી જયએ અને મૃયુ પામનારને ડોકટર ની મીલકતમાથી સહાય અપાવવી જોઇએ
@rrajpatel2250
@rrajpatel2250 Ай бұрын
All doctors should go thru legal prosecution if any malpractice is done Currently most are doing malpractice
@Ninama99
@Ninama99 Ай бұрын
Sachi vaat chhe.. medical maffiyaaO mate kaydo bnvo joiye
@rekhavyas2034
@rekhavyas2034 Ай бұрын
આપણા મહાન દેશ ના લોકો ને શું કહેવાનું ?
@mahadev-n5p
@mahadev-n5p Ай бұрын
ખૂબ સરસ અને સાચી વાત કરી બેન આવા ડોક્ટર થી ભગવાન બચાવે
@sajjadsaiyed6374
@sajjadsaiyed6374 Ай бұрын
મારા જોડે આયુષ્માન કાર્ડના અને બીજા દોઢથી બે લાખની ખર્ચ કરેલા અલગથી
@ManojPatel-f4g
@ManojPatel-f4g Ай бұрын
Namaskar -- Ahmedabad Khyati Hospital EK KALANK, MAFIA -- tatkaal SAZZAA thase ???
@KIDSSTORYTV1435
@KIDSSTORYTV1435 Ай бұрын
Modi jindabaad
@Rathwa0007
@Rathwa0007 Ай бұрын
મારો મોબાઈલ નો જોયે તો જમાવટ વાળા ને વાત કરીશ 🙏🙏
@hanifvakot6774
@hanifvakot6774 Ай бұрын
Vah. bin sasa samasar Aap va Badal aabhar
@vinayPargi_99
@vinayPargi_99 Ай бұрын
સરકારી રૂપિયા પડાવે છે
@trusharsolanki3154
@trusharsolanki3154 Ай бұрын
Vote aapti vakhte aatlu vicharo chho.....vikas vikas vikas
@dineshdesai9161
@dineshdesai9161 Ай бұрын
💯 6a ben Salut ben
@atulimakvana1092
@atulimakvana1092 Ай бұрын
આ બધું અટકાવો નહીંતર લોકોને વધુ મુશ્કેલી પડશે.
@478patel
@478patel Ай бұрын
चैलेंज के साथ कहता हु किसी को कुछ सजा नहीं होगी। मोदी साहेब हे तो सब मुमकिन हे। इस से जो भ्रष्टाचारी हे उनकी कमाई बढ़ेगी 😂😂😂😂
@YashPatel-sg8hi
@YashPatel-sg8hi Ай бұрын
☑️💯➡️ લોકો પણ ખરા છે કશું થતું ન હોય તો હોસ્પિટલમાં જવાનું જ ના હોય. બે ત્રણ ડૉક્ટરોના ઓપીનીયન લેવાના હોય.
@Humanitypeace786
@Humanitypeace786 Ай бұрын
बहुत ही घिनौना काम किया है डॉक्टरों ने 😮😮😮😮😮
@sandipchaudhari9494
@sandipchaudhari9494 Ай бұрын
Kay nahi thay ulta to hospital ma todfod karva vada upar kes karse 😊
@Asln-1
@Asln-1 Ай бұрын
જો સારી રીતે બીજી હોસ્પિટલ ma પણ તપાસ થાય તો....
@dkjadeja5068
@dkjadeja5068 Ай бұрын
Jadeja.k.r. Hii dewanshi mam. Namaste .
@maruti.electronicsnew9834
@maruti.electronicsnew9834 Ай бұрын
Surendranager ni hospital ni visit krso.dardi ne file temaj jaruri document pan dekhadta nathi..
@ranchodrabari6475
@ranchodrabari6475 Ай бұрын
યોજના..જીવવા.્માટેની.્જડીબુટી..છે..મોદી..ને..સો.્સો..સલામ..બાકી્..વહીવટ..મા.્સુધારો.્કરો
@yogeshdavedip
@yogeshdavedip Ай бұрын
Free treatment advertisement is every where
@naranparmar529
@naranparmar529 Ай бұрын
આવી હોસ્પિટલ તો રાજકોટમાં કેટલી છે આયુષ્માન કાર્ડ માટે આયુષ્માન કાર્ડ માટે પૈસા પડાવે છે અને રાક્ષસ છે રાક્ષસ જેવા ડોક્ટર છે એસી હોસ્પિટલ એવી છે
@habibkhanpathan-hk9pa
@habibkhanpathan-hk9pa Ай бұрын
will budoz the hospita & the bungalow of the cheater doctor ?
@bharatmalde8746
@bharatmalde8746 Ай бұрын
તે એરીયા ના નેતા એ રાજીનામુ આપી દેવુ જોઈએ. રાજકીય સપોર્ટ વગર આવુ કાંઈ થાય નહી.
@hsahrawat
@hsahrawat Ай бұрын
गुजरात माडल
@NagjibhaiPanara-v9c
@NagjibhaiPanara-v9c Ай бұрын
જેટલા.કાડ.ન.થાય.એટલા.ઓછા આ.ભાજપ.નુ.રાજ.છે.હો.
@jayantilaljadav3055
@jayantilaljadav3055 Ай бұрын
Good scheme of govt but govt officers and some scroundal political workers are defaming the name govt.
@rupalpatel9869
@rupalpatel9869 Ай бұрын
Kayda kanun strik chaiye
@narendradodia3133
@narendradodia3133 Ай бұрын
Ben Sacha VAT chhe, Mara uncle me pan and thayu
@ibrahikadar5358
@ibrahikadar5358 Ай бұрын
Har hospital ki ye kahani hai par khuch hi news me aati hai
@mahteryunus2541
@mahteryunus2541 Ай бұрын
Good
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН