વાહ વાહ.ખરેખર વિનોદ ભાઈ ની મહેનત જોરદાર છે. આવી ગરમી માં આવો રોલ કરવો સહેલું નથી. લોકો નું મનોરંજન કરવા આં ટીમ કેટલી મહેનત કરે છે. ધન્યવાદ છે વાહતભાઈ,db, Bhuro, Nilesh, ભમો..ઓલ ટીમ ને ધન્યવાદ. મજા આવી જોવા ની હો🥰🥰🥰
ભાઇ રોલ કેટલા ટાઇમનો હોય હાલો માની લીધું કે 1 દિવસ નો હોય નઇ પણ આપણે ખાલી દાખલો લઈએ. અને ભાઇ આ તારુ લખેલ વાચીને મને એમ થયું કિધુ જવાબ દવ તો વાચ ભાઇ હુ મારા કુળદેવી ના સોગંદ ખંઇને કહુ છુ આ અત્યારની ગરમીમાં આખો દિવસ પાણી વારુ છુ ધમ તડકામાં આ રોલ તો એક દિવસ હોય પણ અમારે આ રોજ નુ છે ખેડુત છિએ અમારુ તો કોઇએ ના વિચાર્યું ભાઇ. પણ આ તો આગળ નીકળી ગયા એટલે બોલીને માણસો સારુ લગાડે છે બાકી પુછો કોઈ ખેડુને અને વિનોદ ભાઇ પણ ખેડુ છે એમને પણ અનુભવ હસે એટલે આતો બધુ લાઇકો માટે જવાબ સારા આપે છે આપણે કાઇ લાઇકની આશા નથી ને હુ સીગર બનવા માગુ છું એવુ સ્વપ્નું છે એક વિડીયો આ ચેનલમા નાખ્યો છે આજ સુધી કોઈએ લાઇક નથી કરી ચેનલ સબ્સ્ક્રાઇબર નથી કરી અને મારા વિડિયો ની જગ્યાએ કોઈ બીજા યુટુબરનો વિડિયો હત તો ભલેને ગાળો આપતો હોત તોય લોકો લાઇકો સબ્સ્ક્રાઇબર શેર બધુ કરત. આટલુ સમજવા જેવુ છે ભાઇ ગરીબનુ કોઈ ના હોય બધાને સ્વાર્થ હોય. ભાઇ. ખોટું લાગે તો માફ કરજો ભાઇ સોરી ભુલ થઈ ગઈ. 😭😭😭
@DJVISHNUTHAKORTERVADA Жыл бұрын
Moj moj Mara nagar Tervada ni All Village boy Tim ne