Рет қаралды 38,180
This video is about વીર યોધ્ધા હમીરજી ગોહિલની શહીદી | Hamirji Gohil | Somnath | itihas | status | full movie
વીરત્વ દાખવનાર અરઠીલાનાં હમીરજી ગોહિલ. અરઠીલા ભારત દેશની પશ્ચિમે આવેલ ગુજરાત રાજયનાં અમરેલી જિલ્લામાં આવેલુ છે. આ પ્રદેશ ગોહિલવાડ તરીકે પણ ઓળખાય છે. આમ અરઠીલાના ભીમજી ગોહિલને ત્રણ કુંવર થયા જેમાં દુદાજી, અરજણજી અને હમીરજી. અરઠીલા અને લાઠીની ગાદી દુદાજી સંભાળતા, ગઢાળીના ૧૧ ગામ અરજણજી સંભાળતા અને સૌથી નાના પુત્ર હમીરજી સમઢીયાળા ગામની ગાદી સંભાળતા હતા. આમ સૌરાષ્ટ્ર પ્રદેશનાં ગોહિલવાડના રાજકુંટુંબમાં જન્મ લઈને પોતાના કુળને છાજે તે રીતે જીવન જીવતા હતાં. હમીરજી ગોહિલ આમતો કવિ કલાપી તરીકે પ્રખ્યાત થયેલ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલના પુર્વજ હતા.
ગોહિલવાડથી મારવાડ તરફ પ્રયાણ:
અરજણજી અને હમીરજીને અંતરે ગાંઠયુ હતી તેમને બન્નેને ખુબજ પ્રેમ હતો. એક દિવસ બન્યું એવુકે ગઢાળીના દરબારગઢમાં બે કુકડા વચ્ચે લડાઈ જામી છે. બંને કુકડા લોહીલુહાણ થઈ ગયા છે. એક કુકડો અરજણજીનો છે અને બીજો હમીરજીનો છે. બંને પક્ષ તરફથી પડકારા દેવાઈ રહ્યા છે. બન્યું એવુકે તે કુકડામાંથી અરજણજીનો કુકડો ભાગ્યો. આમ પોતાના કુકડાનો પરાજય થયેલો જોઈ અરજણજી ઉકળી ઉઠ્યા અને ઊભા થઈને હમીરજીના કુકડાને માથે સોટીના ઘા મારવા લાગ્યા.
The Somnath temple located in Prabhas Patan near Veraval in Saurashtra on the western coast of Gujarat, is believed to be the first among the twelve jyotirlinga shrines of Shiva. It is an important pilgrimage and tourist spot of Gujarat. Reconstructed several times in the past after repeated destruction by several Muslim invaders and rulers as well as the Portuguese, the present temple was reconstructed in Chaulukya style of Hindu temple architecture and completed in May 1951. The reconstruction was started under the orders of the Home Minister of India Vallabhbhai Patel and completed after his death.
================================
Background Music Credit (from KZbin Music library) :
(PRO License)
QUEEN OF THE SKIES by Nicolai Heidlas
"Royalty Free Music from HookSounds"
www.hooksounds.com
This sound or music is under the Attribution Creative Commons 4.0 license (creativecommons...)
Aretes Kevin MacLeod (incompetech.com)
Licensed under Creative Commons: By
Attribution 3.0 License
creativecommons....
Source: incompetech.com...
Artist: incompetech.com/
================================
Image Source Credit : google royalty free image ,
Wikipedia,
temple official website
www.somnath.org/
By D.H. Sykes - en.wikipedia.or..., Public Domain, commons.wikime...
By Anhilwara - Own work, Public Domain, commons.wikime...
Disclaimer
video is for educational purpose only.Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
================================
#SubscribeકરીનેSupportકરજો #હમીરજીગોહિલની #Hamirji Gohil
#gujaratibiography #gujarati
=================================
Note : This Video is based on my internet research, it may not be 100% accurate.
-~-~~-~~~-~~-~
Please watch: "2024 નો બજેટ | બજેટ 2024 નો સંપૂર્ણ વિશ્લેષણ | Gujarati Budget 2024 Analysis #budget2024"
• Budget 2024 in Gujarat...
~-~~-~~~-~~-~