ખુબ ખુબ અભિનંદન ખૂબ સરસ ભજન ગાયું ગુરુદેવનું આવા ભજન ની જરૂર છે સમાજ માટે❤❤❤❤❤🎉🎉🎉🎉 જય ગુરુદેવ જય બાપા સીતારામ🙏🙏🙏🙏🙏👌👌👌👌
@apnatirgapyara14 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ વાત તમારી સાચી છે પણ આ શબ્દ બધાઈ ને ના સમજાય કે ભજન એટલે શું. 🙏 જય ભોલેનાથ..
@gondaliyaparul409015 күн бұрын
જય ગુરુદેવ 🙏 વા પ્રભુ વા ખુબ સરસ ખુબ ખુબ આગળ વધો એવી ભોળા નાથ ને પ્રાર્થના 👍👍🙏👍👍 જય રામાપીર
@apnatirgapyara15 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ જય રામાપીર 🙏 જય ભોળાનાથ..
@jitubhaidodia833711 күн бұрын
Vah mst che
@apnatirgapyara10 күн бұрын
खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ
@shardabenvasoya5510 күн бұрын
જયહો જયહો સદાય સુખી રાખે ગૂરૂ દેવ આ બહેનનું નામ જણાવો જય માતાજી
@apnatirgapyara10 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ.આ બહેન નું નામ છે વસંતબેન જય માતાજી.મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
@g.j.goswami798515 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ જ સરસ
@apnatirgapyara14 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏 જય ભોળાનાથ.
@UrvashiPatel-196615 күн бұрын
દિલથી વંદન કરું છું ખુબ સરસ અવાજ અને દિલથી તમે ગાઓ છો એટલે ખૂબ મજા આવે છે
@apnatirgapyara15 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
@krishgame472315 күн бұрын
Khub Sars ben
@apnatirgapyara15 күн бұрын
खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ
@neetapala1756 күн бұрын
વા મારા બેન
@apnatirgapyara6 күн бұрын
@@neetapala175 ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ
@Mr.om12045 күн бұрын
જય શ્રી કૃષ્ણ ખુબ સરસ ગાવ છો મને તમારા દરેક ભજન ખુબ જ ગમે છે
@apnatirgapyara5 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
@mayurmakwana943915 күн бұрын
બહુ સરસ ભજન છે ભજન લખી ને મૂકજો ને
@apnatirgapyara15 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો બીજા છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
@VarshabenThakor-f1v15 күн бұрын
🙏🙏🙏👌👌🚩🚩🚩🚩🚩
@apnatirgapyara15 күн бұрын
खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ
@kanjibhaibavaliya232915 күн бұрын
સરસબેનોભજન
@apnatirgapyara15 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
@hiralbenahirsurat599615 күн бұрын
જય ગુરૂદેવ
@apnatirgapyara15 күн бұрын
જય ગુરુદેવ 🙏 જય ભોળાનાથ
@satyapalsinhgohil749515 күн бұрын
ભાવનગર થી કૈલાસબા ખુબ સરસ ભજન છે લખીને મુકો
@apnatirgapyara15 күн бұрын
કૈલાશ બા ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ ભજન ગાવાવાળા બહેનો બીજા છે મગનભાઈ ના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..
@RamilaPatel-yb7oi15 күн бұрын
@@apnatirgapyaradÀKI mi
@RadhaRaman_kunj15 күн бұрын
👌👌
@apnatirgapyara15 күн бұрын
खूब खूब धन्यवाद हर हर महादेव 🙏 जय भोलेनाथ
@hiralbenahirsurat59962 күн бұрын
ખુબ સરસ પણ અમુક કડી નથી સમજાતું સુરતા ને જગાડી એટલે શું
@apnatirgapyara2 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અમુક કડી નથી તો સમજાવા નો પ્રયતમ કરો જરૂર થી સમજાય છે જય ભોળાનાથ
@hiralbenahirsurat599612 күн бұрын
ગગન મંડલ એટલે આ મંડળ નું નામ છે કે
@apnatirgapyara12 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ ગગન મંડળ માં ઉન મૂખ કુવો. એટલે આપણો મનુષ્ય દેહ.મગનભાઈ હર હર મહાદેવ જય ભોળાનાથ.
@SarojAhir-dh8gj15 күн бұрын
❤❤દિલથી વંદન
@apnatirgapyara15 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ.આભાર.
@apnatirgapyara15 күн бұрын
જય રામદેવપીર ખૂબ ધન્યવાદ 🙏 જય ભોળાનાથ
@mukeshbhainatabhai59222 күн бұрын
ક્યાં ગામ નું ભંજન મંડળ છે મિત્રો
@apnatirgapyara2 күн бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ અમારી ચેનલમાં તમારું સ્વાગત કરીએ મગનભાઈના હર હર મહાદેવ 🙏 જય ભોળાનાથ..આ ભજન બગદાણા આશ્રમ ની અંદર ગવાય છે દર પુનમે ભજનનું આયોજન કરવામાં આવે છે બાપા સીતારામ..