રામ રામ ને સીતા રામ માસી ને કિરણ બેન ને શિવાની અને બધા ચલો અળદીયા ખાવા ❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@KaranwithKiranVlogsСағат бұрын
રામ રામ સીતારામ 🙏ok ચાલો આવીયે
@daminirayvadera610211 сағат бұрын
Jai shree krishna to all. Well come to guest. We will also be there in January. ❤❤❤
@KaranwithKiranVlogsСағат бұрын
Jay shree krishna 🙏 Dina didi and Nitin bhai આવો આવો અમે પણ બહુ રાહ જોઈએ છે ♥️♥️ welcome
@Payalben-f3gСағат бұрын
કીરણબેન મનીષાબેન તમારો. ભાવજ એટલો સરસ છે. કે. બધાને. આવવાનુ મન. થઈ જાય ચા. સ્પેશિયલ બનાવીછે ઠંડી. ખુબજ છે સાચવજો શીવુને અમારે અમદાવાદ ખુબજ ઠંડીછે ગુદ બનાવીને ખાવ મનીષાબેન તમારે ખેતર નુ કામ હોય એટલે અમારે. બનાવો છે પણ. બાબો આવે એની રાહ જોઈએ છે કરણભાઈ ની જેમ મુંબઈ છે મહેમાન ની જેમ આવવાનુ થાય એક ધરેછે નજીક જ ઓફિસ છે બે. બાબા
@KaranwithKiranVlogs49 минут бұрын
પાયલબેન ધન્યવાદ તમે પણ જરુર આવજો સાચી વાત છે ઠંડી નો ગુદા સારો. મને પણ બહુ ભાવે
@dabhiharsha8 сағат бұрын
Jay shree Krishna har har Mahadev
@KaranwithKiranVlogsСағат бұрын
Jay shree krishna 🙏 har har mahadev 🙏
@SangitaZala-s3t10 сағат бұрын
Ram Ram Sita Ram Jay mataji❤❤❤
@KaranwithKiranVlogsСағат бұрын
Ram Ram sitaram 🙏 Jay mataji 🙏
@gosikano16279 сағат бұрын
Har har Mahadev
@KaranwithKiranVlogsСағат бұрын
Har har mahadev 🙏
@THAKRARLEENA10 сағат бұрын
જય શ્રી કૃષ્ણ, કિરણબેન તેમજ તમારાપરિવારને હુ રોજ તમારા વીડિયો જોવ છું. અમને ખૂબ જ ગમે છે હુ જામનગર થી લીના ઠકરાર.શીવુ ખૂબજ હોશીયાર છે.
કિરણ દીદી કાનમાં તો કંઈક બાંધો રૂમાલ બાંધો ટોપી પેરો ટાઈટ લાગશે અત્યારે નો ખબર પડે પણ પછી આપને એવું લાગે કે હવે કાન દુખે છે એમ અને હું પણ જામનગરની છું અને રાજકોટ સાસરે છો ને મારુ ગામડું આવે પડધરી પાસે ખામટા ગામ છે સ્નેહા પટેલ રાજકોટ થી
@KaranwithKiranVlogsСағат бұрын
Ok સ્નેહા બેન સાચી વાત છે આવો ક્યારેક આ બાજુ
@DashrathsinhVaghela-f2l13 сағат бұрын
જય શ્રી કૃષ્ણ કિરણબેન કેમ છો બધા મજામાં શિવા ની દીકરી શું કરે છે
@KaranwithKiranVlogsСағат бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 એકદમ મજામાં તમે કેમ છો શિવુ ને મોજે મોજ ♥️
@indirapatel349213 сағат бұрын
કિરણ બેન તમારા પરીવા્ર ને સીતારામ જય શ્રી કૃષ્ણ નાના બાળકોને રમત મા ઠંડી ના લાગે😂